Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬) બરાસ કસ્તુરીની વાર્તા - આ રાય, સાંજે ઉઠી મેહેલમાં જાય. ને મેહેલ આગે રાજન, મેહેલમાં રહ્યાં નરનારી જન, ખાય પીએ ને ખુબી કરે, એક એકને દેખી દિલ ઠરે. પ્રીત જેવી ચંદ્રચાર, પ્રીત જેવી બિપિયા મેર, પ્રીત જેવી જળ માંછલી સાથ, પ્રીત જેવી ચંદ્રમા ને રાત. એક પડી અળગાં નહીં કેય, બેઉની પ્રીતી સમોવડ હેય, કામની કંય કરે કલેલ એકએકના પડતા ઝીલે બોલ. એક એકને કાંઈએ નહી ધવ, ધણી પ્રીત ને અદકે ભાવ; રાજાનું મુખ જોઈ દાતણ કરે, રાજા ઉપર હેત અદા ધરે. ખાય પીએ ને રંગે રમે એક એકનું મુખડુ ગમે; એક દીવસ પછી રાજાય, પિશાક પહેરીને તતપર થાય. દેહા–ત્યારે કરતુરાવતી કહે કંથજી, સાંભળો માહરી વાત; આજ જાર વહેવાર કરવો સહી, છેડે ઝાલ્ય હાથ. આજ સભામાં જશે નહિ, આપણું કરીએ રંગ વિલાસ, ખાનપાન કરી ઘણું, પુરણું કરો મુજ આશ ત્યારે કંથ કહેરે કામની, દિવશે ન કરીએ - બેગ; અમે સભામાંથી આવ્યા પછી, મેળવશું સંજોગ. નારી કહે. નહીં માનીએ, આજ જવા નહી દઉ, વળી વીઘન કાંઈ ઉપજે. માટે લા લઉ. એમ કહી વળગી પડી, ત્યારે વિચાર્યું રાજન, હું કહ્યું કામની તણું, હેશ પુરૂ એની મન. લુગડાં ઉતાર્યા રાયજી. કીધે શુભ સંસાર; મન મનાવ્યું માનુની તણું, સફળ કીધે અવતાર. રંગ રાગ કીધા ઘણા, હેતે પડી છે રાત; ત્યારે નારી કહે સાંભળે, સેજ સમાગમ વાત, તમે રસ ન કરશા રાયજી, તે કહું એક વાત વિચાર, હું તે જ ભાવે કહુ, પણ રસ ન કરશો - ગાર. ભારે બરાસ રાય એમ બોલીએ, એ શું બોલી વાત, તુજ આધીન છું થઈ રહયે, સેપું તનમન જાત માટે કહેવું હોય તે કહે મુને, શાને ચીંતા કરો છો મન; કેટી મુને બક્ષ તને. મનાવું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98