Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પક, બરાસ કસ્તુરીની વ. જાણે નહિ. પછી વાત માંડીને કહી; તે સાંભળે છે રાજા સહિ. માન સરોવર છે જીયાં, હંસલી અવઅવતાર હું તીયાં. હંસ હતો મારો ભરથાર, મહેમાંહે પ્રીતી અપાર; જળ મીનને જેમ પ્રીત જડી, જુદા રહે નહિ એકે ઘડી. એમ કરતાં મને થયે એક તન, "હરખાં નર નારીને મન; અમ કરતાં પુત્ર મેટે કે, અમારે હરખ નવ જાયે કહ્યો. હું લડાવું લાડ અપરંપાર તન જાણું છું સર્વ કુમાર, શીવ દેવળ હતું જીહાં, અમે નરનારી રહેતાં તીહાં આ વાયુ દુબળે સહી, દ્રષ્ટી કેરે પાર જ નહીં; જળ પુરણું ભરાઈ ત્યાંય, પુત્ર પડયે તે જળની માંય દેહા-પુત્ર મુજ પડે સહી હંસ ગમે તે બહાર; પુત્ર પડે તે જળ વિષે, ને ત્યાં તે નિરધાર. પુત્ર જતો દીઠે જ્યાહરે, મેં માંડયું કલ્પાંત; તે ફરી પુત્ર દીઠે નહી આવી ગમે ત્યાં અંત. મેં રૂદન કીધું ત્યારે ફરી, પુત્ર પુત્ર કરી પોકાર; એટલે હંસ ત્યાં આવી, કેમ રૂદન કરે તું નાર. મેં વૃતાંત માંડી કહ્યું, જે ગયા લાડકવાયો તન; એવું સુણ હંસ કળકળે, જે ગયે લાડકવાયો તન, હાયહાય કરે ઘણું, કુટે માથુ તે વાર; પુછે ધીરજ રાખીને રહ્યો, મને ધીરજ આપી હગાર છે લટ તે માથા તણી, કુટ હઈ ને શીશ; ત્યારે હશે મને બહુ પ્રીછવી. કરી મારા ઉ. પર રીસ. હવે દુઃખ ધરે કેમ ગોરડી, એ મા જીવે નહીં કાય; ત ગત છે અટપટી, લેનાર હેય તે હેય. માટે બની રહે તે કામની, રૂદન કરે શું થાય; જે જાયું તે સર્વે જ, મહું વહેલું નિરધાર. વળી તુને હું જીવતા સહી, તે પુત્ર પણે ઉત્પન્ન; માટે ની રહે તે કામની, શાને કરે છે રૂદન. પછી રડતી રહી હું તે સમે, પણ મનમાં ધય વૈરાગ; સંસાર સુખ છેવું સહી, જાણે લાગી આગ. એમ થડા દિવસે ગયા જયારે; ત્યારે હંસ બે વચન; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98