Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરાસ કસ્તુરીની વાર્તા.
( ૨૧ )
ની નથી. ત્યારે ખેલ્યા શીલ સ્વભાવના વીર. રાખા આપ હેમાં ધીર; આપણે કસ્તુરાવતિને મળશું સહી, તે વાતમાં તા સંદેહ નહીં; વળી એમ કહીને ચાલ્યા જાય, આવ્યા અÀાર વનની માંય.
દુહા—એમ વિચાર કરતાં સંચરે, આવી વસમી વાટ; ભયભીત વાદળ ભ્રૂણું, મનમાં ઘણા ઉચાટ. એમ કરતાં ત્રણ દીવસ ચયા, પછી શું થયું કામ; એક વડ ગભીર સહી, ઉતર્યાં તેણે ડા મ. વડ ચડે ધેડા બાંધીયા, ત્યાં સુતા અને વીર; ધીરતા ધીર રાખી ધણું, ને સુખીયા થયા શરીર. નીદ્રા કીધી ખેઉ જણે, વેગે ગઇ મધ્યરાત; ત્યાર પછી શું નીપજ્યું, હું વીસ્તારી વાત. સ્વમ આવ્યું એક રાયને, દીઠા પુરૂષ ત્યાં ત્રણ; ત્રીસે આયુધ અંગે થયા, તે ખાસ્મા મુખ વચન. ચિંતા કર નહી અધિપતિ, ચારો તારૂં કામ; તને કસ્તુરાવતી મળશે સહી, જશા કપુરાર્વિત ગામ. આજ થી ચેાથે દીવસે, આવશે આશાવરી ગામ; ત્યાં તમે સુખ પામશે, એવું આશાવરી નામ. ત્યાં તમે સુખીયા થશે, જડશે કપુરસ ગામની ભાળ; પછી કસ્તુરાવતી મળશે સી, એમ કહ્યું તત્કાળ એમ કહી પુરૂષ ગયા, અમકી જાગ્યા રાજન; પેલા પુરૂષ દીઠા નહી, પડયા વિચાર બહુ મન. એટલે વજીર સુત જાગીયેા. બાહ્ય સુખ વયન. તમે શું વિચારા રાયજી, કૅમ વિચાર વશ પડયા પ્રા જી; રાજકુંવર તવ ખેલીયા, સાંભળ નાત પ્રમાણુ. સ્વમ એક - ન્યુ મને, પુરૂષ આવ્યાતા ત્રણુ; પ્રગટ વાત તે કહી ગયા, વિચારી જોને મન. આથી ચેાથે દહાડલે, આવશે આશાવરી ગામ; કામ તમારે ત્યાં થશે, પહોંચશે મનની હામ, એમ કહી ગયા એટલે ઉધડીયાં લેાચન; એવી વાત તે કહી ગયા, સાચું કે જી ુ” સ્વપ્ર, ત્યારે વછર સુત ખેલીયા, અર્થે થા અશ્વાર; જેતે તે જડ્ડાશે
For Private And Personal Use Only

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98