Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બરાસ કસ્તુરીની વાર્તા.
ઈ બોલતું નથી, શું છે કારણ તેહ. રાજા કહે તમે સાંભળો, પછી મનાવશું મન; સંદેહ મનના ભાગીશું, પ્રથમ કરે ભોજન. વાલંદ બોલાવ્યા તે સમે, સ્વપન કરાવ્યું રાજન; અર સુંગધી અતી ઘણી, તેથી કરાવ્યુ મર્દન. ઉષ્ણોદકથી સ્નાન કરી, કરવા બેઠા આહાર ત્રણે જણ સાથે રહી, પીરસે પિલી નાર. મન મમતુ માગી લીયે, પણ મુખે બોલે નહિ સાર. ભજન કીધાં ભાહતાં, ત્રણે રહીને માથ; મુખવાસ લવીંગને એલચી બીડાં આપ્યાં હાથ. પછી ગષ્ટ વાત માંડી સહી, બોલે રાજા સાથ; પ્રથમ તમારી કહે સહી, અથ ઈતી વારતાય. તમે કયાંથી આવ્યા ને કયાં જશો, તમો કયાંતણ રહેનાર, નામ ઠામ અમને કહે, તમે કોણ તણું કુમાર. ત્યારે રાજકુંવર ત્યાં બેલીઓ, સભળરે નરેશ તન રાજા ચીત્રસેનના, કસુંબા નગરી દેશ. આ છે સુત વજીરને, મારે છે મીત્રચારિ, અમે બે જણ અધે ચડી, રમવા ચાલ્યા શીકાર. ગેફણ મારા હાથમાં મારતે પશુને ધરી રી; તહાં તપસ્વી એક તપ કરે, જઈ વાગી તેને શીશ. રૂધિર ધાર તેને વહી, કરવા માંડયું ૧દન; અમે સમીપ જઈ કરી, કરગરી પુછ્યું વચન. તે કહે જે એવડુ ધરો તો જાઓ પુરસભાવતી ગામ, તેની પુત્રી પરણે જઈ જેનું કસ્તુરાવતિ છે નામ વચન તેવું સાંભળી, અમને લાગી હેડ ત્યાંથી અમે બે ચાલીયા. ખુંદતા આવ્યા પહાડ અને દુઃખ ઘણું ડીયું. આવી સુતા અર વન; નિદ્રા કીધી બેઉ જણે, ત્યાં થયું અમને સ્વમ, ત્રણ પુરૂષ કાઈ આવીયા, શુરવીર તે ઠામ; આજથી
થે દહાડલે, આવશે આશાવળી ગામ, ત્યાં કામ તારે થશે, જડશે તમને ભાળ, તેમ કહી પાછા વળ્યા, તેવે થઈ ગયે પ્રાતઃકાળ. ત્યાંથી અમે ચાલ્યા સહી, તમ નગરીને ઠાર; પણ સંદેહ મનના
For Private And Personal Use Only

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98