Book Title: Baras Kasturini Varta
Author(s): Badruddin Husain
Publisher: Badruddin Husain

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બરાસ કસ્તુરીની વાર્તા (૧૭) વાણ ચિયા રાજકુંવર કહે સાંભળ મીત્ર, તારી બુદ્ધી પરમ ૫વિત્ર; ચતુર ગણુ લક્ષણ ભંડાર, એવી જ્યારે મળશે નાર. ત્યારે અમે પરણશું સહી, તે વગર પરણવાને નહી; ત્યારે સારૂ કહીને મીત્રજ રહ્યો, ફરી બેલ રાજાએ નવ કહ્યો. તે કુંવરને વરસ થયાં છે બાર. પછી છે તેનો થયે પ્રકાર નીત્ય શીકારે જાયે સહી, શું કામ કરે છે ત્યાં રહી. ગોફણને લાગે છે ખ્યાલ, તેથી આણે પશુને કાળ; એમ થોડા દિવસ થયા જ્યાહરે, પછી શું કૅતક થયું ત્યાહરે. વછર કુંવર રાજાને તન, રમવા આવ્યા મૃગયા વન; ગેફણનો તે મારે માર, કરે પશુ તણો સંહાર કુંવર પંચ ગયે છે બહુ, કથા તે વીસરી કહું; એક તપસ્વી બેઠે કરે; બાન મન ઈશ્વરનું ધરે. તેને ગોફણ વાગી તે દીસ નીકળ્યું રૂધીરને ફાટયું શીશ; અરે અરે કરે પિકાર, એ કોણ દુષ્ટ મને મારનાર. વજીર રાય ત્યાં બે જણે ગયા, જોઈ પેલાને ઓશીઆળા થયા; આસનાવાસના કીધી ઘણું, સ્તુતી કીધી તપસ્વી તણું, બહુ અમથી થયો અન્યાય તે તમારે કરવે ક્ષમાય બેહુ જણું મન પસ્તાવો કરે, કરગરે ને ખોળો પાથરે, ત્યારે તપાવી છેલ્યા વચન, રાજકુંવર તું કે તન કેસંબા નમરીને ધણું. જેની કીરતી જગતમાં ઘણું. જે ચીત્રસેન કહીયે રાય, તે અમારા પિતા થાય તેને બરાસ કુંવર મુજ નામ, રમુ વનમાં યુગીયાને કામ. એવી તપસ્વએ સાંભળી પેર, ઉતરી ગયું તપસીને એર; અરે કુવર તમને નવ ઘટે, તેમાં તમારૂ માનજ ઘટે. જે બી હેત તે તજ શાપ, રાજકુંવર જાણ કરું છું માફ જે છે રાખે એવહુ જોર આ વનમાં આવી કરે છે સાર; સેજમાં ઘાત કીધી મુને, હું બળીઓ ક્યારે જાણુ તુને કસ્તુર શેભાવતી કહેવાય, દરીઆપર નગરી તે ત્યાંય, ત્યાંને કપુરસેન રજન, કપુરાવતી નગરીનું નામ, તેને કસ્તુરાવતી તન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98