________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- I૪) બરાસ કસ્તુરીની વાર્તા.
ત્યારે બાળક બોલીઓ, સાંભળો કહું તે સાર: મારી માતા અર્ધાઓ રહે નષિ કરે જાન આધાર, હું ને મારી માવડી, રહીએ છીએ
મા વનપ્રધાન પુછુ મારી માતને, ત્યારે રિઝ તન. જાણ્યા વિના એવું કશું તે સહ ચિત્તમાં ચાહું. બાકી કંકણ મેં આપ્યું સહી, આ વાદી કેરે હાથ; નામ મુકાળે મેં સહી, એ તે સાચી વાત. એવું કહીને દેડીઓ, આજે મારી પાસ; હરખ ધરત આત પણે, ધરતે મને ઉલ્લાસ, મા પાસે બે સાડી, બાલ કરી પ્રણામ; સાચુ ના કહો માવડી, તે તમને મારા સમ,
ચોપાઈ મારા તાત નું શું છે નામ, ને આપણું કયાં છે ગામ; આ વનમાં એકલાં કેમ અહી, આ જંગલ છે વસ્તી કેમ નહીં. એવી વાત કહી જ્યાહરે, તેની માતા બોલી ત્યારે; સાચું મારે મારા તન, આજ તારૂં મનાવું મન કેસંબા નગરી પરમ વિસળ ત્યાં તે ચિત્રસેન ભુપાળ; તે રાયની હું રાણું છું સહી, વિજય પ ને આવી અહીં. વીત્યાં વાત કરતાં વરસ સાત હજી ખબર નથી સાક્ષાત; આ છે આપણે પ્રધાન, લાવ લશ્કર લઈને જાણ કુંવરે એમ કહ્યું એટલે બારણે સેવક આ તેટલે; એટલે આ પોતે પ્રધાન, રાણીએ દીધાં બહુ માન પોતીકે પ્રધાન દીઠે જ્યાહરે, નેત્ર નીર વહ્યાં ત્યારે તે ષિને વાત સર્વે કરી, ખરી વાત રૂષિને મન થઈ. પ્રધાન કહે વીદાય કીજીએ, જઈ વધાગણી અમારી દીજીએ; ત્યારે રૂષિ કહે તત્પર થાઓ, સુખે તમારે દેશ જાઓ. પ્રધાન કરગરી લાગે પાય, તમે અમારી કીધી સહાય; રાણુ ચરણે લાગી જઈ, આજ્ઞા આપી પીતાજીએ તહિ. આશીશ વચR લેઈ મુસ્તક ધર્યું, તેત્સ સેનને સજ કર્યું નાબત નગારાં ગડગડે. હાલ દામા ત્યાં દડદડે હાથીપર મેઘાડંબર સાર, તે પર બેઠે રાજકુમાર,
For Private And Personal Use Only