Book Title: Atmanand Prakash Pustak 031 Ank 10 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ શ્રી આત્માનંદ પ્રકાશ. મહાત્માશ્રી સિદ્ધર્ષિકણુત ઉપમિતિ ભવપ્રપંચાથાનું સપદ્ય-ગદ્ય ભાષાંતર. ધર્મબેધકરનું આશ્ચર્ય –રોગ ઉપાય-ત્રણ ઔષધે. દેહરા. પ્રત્યક્ષ અસંભાવ્ય છે, ત્યારે જોઈ બનાવ; ધર્મબંધકર ચિંતવે, પામી વિસ્મય ભાવ. : ઉપજાતિઃ દેવાય તેય સ્કુટ એહ ચારુ એવું અહો! આ પરમાર મહારૂં; ગૃહે નહિં એહ દરિદ્ર કેમ ? આપે ન કાં ઉત્તર કાંઈ તેમ? પડી ગયું મુખ, મિંચેલ આંખ, એ મહામહથી એહ રાંક; થઈ ગયે કાષ્ઠખલી સમાન ! સર્વસ્વ હારેલ સમે અભાન, તે કારણે આ પરમાન્ન માટે, માનું ન આ પાપી ઉચિત પાત્ર; આ બાપડાને અથવા જરાય, અત્રે ન દોષ પ્રતિભાસ થાય. ૨૦૨ (કારણ કે, આ અંતરે તેમજ બહારમાંય, ઘેરાયેલે પગભર ભળાય; વત્તે વળી વિહલ વેદનાથી, માનું ન જાણે કંઈ આ અનાથી. ૨૦૩ ન એમ તો કેમ બને જ એહ- “સુધા સમું સ્વાદુ સુઅન્ન તે; સચેત જે, તો ન ગૃહે જ કેમ? કદન્ન લેશે થઈ લુબ્ધ એમ ” !!! ૨૦૪ તેથી બિચારો દૌન પાપભેગી, રે! ક્યા ઉપાયે જ થશે નિરોગી ? જાણું ! અહો ! ઉત્તમ એહ હારૂં, વત્તે મહા ઔષધ ત્રિક ચાર–ર૦૫ મૂળ મારગ સાંભળે જિનનો રે ? એ રાગ. શુદ્ધ ઐષધ આ ત્રણે જાણીએ રે-ધ્રુવપદ, વિમલાલક અંજન. - “વિમલાલોક' નામે જે તિહાં રે, પરમાં જન મહારે સાર.....શુદ્ધ. નેરોગે સમસ્ત મટાડવા રે, તે તે વત્ત સમર્થ અપાર...– ૨૦૬ ૧. અસંભવિત, નહિં બનવાજોગ છે. જાણે કે સર્વસ્વ હરાઈ ગયું હોય એ, ભાન વિનાનો. ૩. રોગ સમૂહ. આ બિચારા રોગ જાલથી ઘેરાઈ ગયો છે. ૩. અમૃત. ૪. ઔષધ ત્રિપુટી. • વિમલાલો -વિમલ પ્રકાશ. જે નિર્મળ પ્રકાશ કરે તે “ વિમલાલક.” ૫. 241441 210. ( Diseases of the Eye. ) For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54