Book Title: Atmanand Prakash Pustak 031 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર, (૨૫) બિહાર ભૂકંપ સંબંધી. (૧) ગત જનવરી માસમેં ઘટનેવાલે ભારી ભૂકમ્પકે કારણે બિહાર પ્રદેશની પ્રજાકે જો સબસે અધિક સંકટ ઔર દુઃખ સહન કરના પડા હૈ ઉસકે લિયે યહ કોન્ફરન્સ અપને ઉન સંકટમસ્ત દેશબંધુઓ કે સાથ હાર્દિક સામવેદના પ્રકટ કરતી હૈ ઔર જિન જિના જેન બંધુઓને આજ તક ઇન સંકટગ્રસ્ત દેશ ભાઈ કે સહાયતાર્થ યથાશક્તિ જા કુછ મદદ પહુંચાઈ હૈ ઉનકા અનુમોદન ઔર અભિનંદન કરતે હુએ સાથહીમેં જૈન સમાજ સે વહ કેન્ફરન્સ વિજ્ઞપ્તિ કરતી હૈ કિ ઇસ કાર્યમેં અભી બહુત કુછ સહાયતાકી આવશ્યકતા હોનેસે ઉસકે લિયે ભરસક પ્રયત્ન કિયા જાય. ( ૨ ) ગત જનવરી માસમેં જે ભયાનક ભૂકમ્પ હુઆ ઉસમેં બિહાર પ્રદેશને રાજગૃહ, ચંપાપુરી, પાવાપુરી ઇત્યાદિ પ્રાયઃ સભી જૈન તીર્થોમેં મંદિર આર ધર્મશાલા વગેરહ ધર્મસ્થાનકે બહુત કુછ ક્ષતિ પહુંચી હૈ. ઉસ ક્ષતિકી પૂર્તિ કરને કે લિયે, કામ કરે છે જેન વેતાંબર સંઘને જો અપની ઉદ્યોગશીલતા આર ધર્મપ્રિયતાકા પૂરા પરિચય દેતે હુએ શીધ્રહી “શ્રી જૈન વેતાંબર તીર્થ (ભૂ૫ ) જીર્ણોદ્ધારકમિટી ” કાયમ કર હાનગ્રસ્ત તીર્થસ્થાનાંકા ઉદ્ધાર કરને નિમિત શુભ પ્રયત્ન શુરૂ કર દિયા હે ઉસ્કે લિયે કલકત્ત કે શ્રી નરેન વેતાંબર સંધકે યહ કેન્ફરન્ય ધન્યવાદ દેતાં હે અરિ ઉn કમિટીમેં સહયોગ દેને વાલે સભી સદસ્યતા અભિનંદન કરતા હૈ ઔર સાથમેં સમસ્ત જેને “વેતાંબર સંઘસે આગ્રહપૂર્વક અપીલ કી જાતી હૈ કિ ઉક્ત કમિટી કે કાર્ય મેં સર્વ પ્રકારકી આવશ્યકય સહાયતા દેને કે લિયે યથાશકિત પૂર્ણ પ્રયત્ન કિયા જાય ! (૨૬) કેન્ફરન્સના બંધારણમાં ફેરફાર સુધરેલું બંધારણ હવે પછી (૨૭) જનેમાં મરણ પ્રમાણ ઘટાડવા લેવા જોઈતા ઉપાયો. જનોની શારીરિક સ્થિતિ નબળી હોવાને કારણે તેમનામાં ફેફસાના અને ચેપી રોગો વધારે પ્રમાણમાં થાય છે અને મરણપ્રમાણ વધતાં તેની સંખ્યામાં પ્રતિવર્ષ ઘટાડો થાય છે તે તેમની શારીરિક સ્થિતિ સુધરે અને મરણપ્રમાણ ઘટે તે માટે નીચેના ઉપાયો યોજવા આવશ્યક છે એમ આ કોન્ફરન્સ માને છે. (૧) સારી હવા ઉજાસવાળા, સ્વચ્છ અને સુઘડ ત્રણ કે ચાર રૂમવાળા, બ્લોકવાળા ગરીબ અને મધ્યમ વર્ગને પિષાય તેવા સસ્તા ભાડાવાળા મકાનોવાળું જેન કાલેની સ્થાપવું. (૨) સ્ત્રીઓમાં સામાન્યપણે મરણપ્રમાણ ઘણું વધારે છે કારણ કે બાળલગ્નથી નાની ઉમરે માતા થવાય છે તેમજ સુવાવડ આસાન દાઈના હાથે ઘણે ઠેકાણે થાય છે તો બાળલગ્નનો પ્રતિબંધ ઘટે અને જૈન સુવાવડખાનું ( Maternity Home AntiPost natal clinic સાથે ) સ્થાપના ખાસ આવશ્યકતા છે. (૩) નિશાળે જતાં છોકરાઓની તંદુરસ્તી તપાસવા અને ઉપાશે સુચવવા અને જવા એક મેડીકલ કમીટી સ્થાપવી. (૪) જૈન જનતામાં તંદુરસ્તી આપે તે ખોરાક અને કસરતના લાભ વિષથે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54