________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૦
શ્રી આત્માનંદ પ્રકા
શ્રી આણુંજી કલ્યાણુજીની પેઢીનું બંધારણ સંધ વ્યાખ્યા, પુસ્તકભંડાર, સાહિત્ય પ્રચાર, જૈનબેંક, સ્વદેશી, સાધુ સ ંમેલન વગેરે ઠરાવે! ૧૪ થી ૨૬ સુધી પ્રમુખ સ્થાનેથી રજુ થયા હતાં. સામાજિક આરામ્યના ૨૭ મેા ઠરાવ ડા• ચીમનલાલ શાš રજુ કરતાં તેને ડે॰ ટી. એ. શાહ તેમજ નાનચંદ મેાદીએ તેનું સમ ન કર્યું. હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠ્ઠાવીશમા ઠરાવ સાધુ સાધ્વીઓની ઉન્નતિમાં શ્રાવકે કેટલે અંશે સાનુકુળ થઇ શકે તે માટે માદક કરનારા શ્રી માહનલાલ દલીચ ંદે રજુ કરતાં તેને શ્રી માહનલાલ ભગવાનદાસ, શ્રી સુરચંદ પી. બદામી, શેઠ અમૃતલાલ કાળીદાસે તેનું સમર્થાંન કર્યું હતું.
આ પ્રસંગે રૂ।. ૨૦૦૧) મણીલાલ મેહનલાલ પાદરાકરે રૂ।. ૨૦૦૧) ખાણું નીમ ળકુમારસિંહુજી સાહેબ રૂા. ૧૦૦૧) શેઠ જીવાભાઈ કેશરીઅે . તેમજ છુટક રક્રમા અને એક વીંટી કેરન્સ નિભાવ ફંડ માટે બક્ષીશ મળ્યા હતા.
ખાણુ સાહેબ રાજા બહાદુરસિંહજી સીંધીએ કારન્સના કાર્યથી સંતાષ ખતાવી પેાતાના આંગણે કલકત્તા કાન્ફ્રન્સને તાતરવાને ગાળ તરફથી આમ ત્રણ કર્યું હતું જેને ખાજીસાહેબ નિર્મળકુમારસિંહજી તથા શેઠ નરાતમદાસ જેઠાભાઇ વગેરેના આમથી સહર્ષ વધાવી લેવામાં આવ્યું હતું,
ત્યારબાદ ઓલ ઇન્ડીયા સ્ટેન્ડીંગ કમીટીની થયેલ ચુંટણી જાહેર કરી કાન્ફરન્સની બહાલી મેળવવામાં આવી. નવી ચુટણીમાં બંધારણુ મુજમ દરેક શહેરા અને પ્રાંતાના સભ્યાના નામા મંજૂર થવા સાથે રેસીડેન્ટ જનરલ સેક્રેટરી તરીકે શેઠ રણછેાભાઇ રાયચંદ, શેઠ અમૃતલાલ કાળીદાસ, બાથુ બહાદુરસિંહજી સીંના ( ભંગાલ, બહાર, યુ. પી. ) શ્રી મકનજી જે, મહેતા (ગુજરાત-કાઠિયાવાડ ) શ્રી ગુલાબચંદ્રજી ઢઢ્ઢા ( રાજપુતાના, માલવા, સેન્ટ્રલ ઇન્ડીયા, પંજાબ ) ની સર્વાનુમતે ચુટણી કરવામાં આવી.
સ્ત્રીઓના વારસાહક્કના ૨૯ મે ઠરાવ તા. ૭ મી રાત્રે ચેાથી બેઠકમાં શ્રી મહાસુખભાઇ ચુનીલાલે રજુ કરતાં તેને શ્રીમતી લીલાવતી દેવીદાસ કાનજી, શ્રીમતી તારા મ્હેન દેશાઈ અને શ્રીમતી ગુલામ બેન મકનજી અને શ્રો નાગકુમાર મકાતી વકીલે તેનું સમયન કર્યું હતું.
તિ વર્ગ ની પ્રગતિ માટે ત્રીશમેા ઠરાવ રાખવામાં આવ્યા હતા, સમાજ ઉન્નતિના કાર્યોમાં તેમના ફાળા મેળવવા માટે શ્રી મેહનલાલ દલીચંદ દેશાઇએ દરખાસ્ત કરી હતી અને શ્રી ગુલાખચંદ્રજી ઢઢ્ઢાએ તેને અનુમાન આપવા પછી પસાર કરવામાં આવ્યા હતા.
અગત્યના છતાં ૩૧ મે (છેલ્લા) ઠરાવ આ દળવણીનેા શ્રી તારાબાઈ દેશાઇએ રજુ કરતાં તેને શ્રી લીલાવતી દેવીદાસે, ગુલાબ જ્જૈન મકનજીએ, શ્રી રામાઇ છહુને, શ્રી પુલચંદ હરીચંદ દાશીએ તેને અનુમાદન આપ્યું હતું.
ત્યારબાદ પ્રમુખશ્રી, કાર્ય વાદ્ગક મ`ડળ, ડેલીગેટા, સભ્યા, દતમાનપત્રા, વાલ ટીયરી વિગેરે સૌને ઉપકાર, ધન્યવાદ, અભિનંદનની આપ લે થયા બાદ જયનાદ વચ્ચે કાન્ફ્રન્સના કાર્યોની પૂર્ણાહુતી નહેર કરવામાં આવી હતી.
ત્યારબાદ ત્રાણુસાહેબ નિળકુમારસિહજીને મુંબઇ જૈન સ્વયંસેવક મંડળ તરફથી તા. ૮-૫-૩૪ ના રાજ તથા શ્રીમાન રહ્યુછેડભાઇ રાયચંદ ઝવેરીને શ્રી સુરત પારવાડ જૈન સુધારક મંડળ તરથી તથા ડૉટર મીયદ શાહ અને બાણુ સાહેબને શ્રી મહાવીર વિદ્યાલય તરફથી અભિનંદનના મેળાવડા થયા હતા.
For Private And Personal Use Only