________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir k69 No. B. 431 ) == 2 = ==== R ====ગ્ન શ્રી આત્માનંદ પ્રકાશ. === દર માસની પૂર્ણિમાએ પ્રગટ થતું માસિક પત્ર. ? 5. 31 મું. વીર સં. ર૪૬૦. વૈશાખ, આત્મ સં'. 38. અંક 10 મા સુ મ ન. BE હિંમત એ પહેલામાં પહેલા સદ્દગુણ છે. જીવનના તમામ સદ્દગુણ હિંમત વિના પલાયન કરી જાય છે. હિંમત છે તો સઘળું છે; હિંમત નથી તે કશું નથી. હિંમત એટલે અભય. ભય ભેદથી પેદા થાય છે અને ભેટવાળા વાતાવરણમાં માણસની સ્વયંસ્કૃતિ ને સ્વતંત્રતા ટકી શકતાં નથી. જ્યાં એ બે નથી ત્યાં કશું યે સજન સંભવિત નથી. સદગુણ એ પણ એક ઉમદા સર્જન જ છે ને ? સદગુણ એટલે જીવનકળા અને એ ભયને લીધે-હિંમતને અભાવે નીપજતા ભેદ ખેદ વાળા વાતાવરણમાં ખીલી શકતાં નથી, Courage is the Prime virtue. દેવીસંપત્તિ-સગુણામાં આથી જ અભયને હિંમતને અગ્રિમ સ્થાન આપવામાં આવ્યું છે. BE:BEOEFEE For Private And Personal Use Only