Book Title: Atmanand Prakash Pustak 031 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર. (૩) જૈન સમાજ સંસ્કૃત કે પ્રાકૃતાદિ શ્રમસ,ધ્ય ભાષા ઓને અભ્યાસ કરી તેવા ગ્રંથ વાંચે એવો સંભવ ધીમેધીમે દૂર થતું જાય છે એટલા માટે પ્રચલિત ભાષામાં મૂળ પ્રથે લખવા-લખાવવાની આવશ્યકતા છે. (૪) તને છેલ્લી અને નવી ઉપયોગી વિવેચાત્મક પદ્ધતિએ મુળ પુસ્તકે છપાવવાં. (૫) પસંદ કરેલ ખાસ પુસ્તકનાં લેકભાષાઓમાં અનુવાદ કરવા. (૬) પ્રાચીન અને અર્વાચીન સાહિત્યના ઊંડા અભ્યાસથી મહત્વપૂર્ણ નવસાહિત્ય પ્રચલિત ભાષામાં રચવું. ( ૧૮ ) જેનબેંક જેન સેંટ્રલ કોઓપરેટિવ બેંક લીમીટેડની જે યોજના રજુ થઇ છે તેને આ કોન્ફરન્સ બહાલી આપે છે અને તેને અમલ કરવા કાર્યવાહી સમિતિને સત્તા આપે છે. (૧૯) શારદા એકટ - શારદા એકટને જોઈએ તે અમલ થતો નથી તેમજ તેવો કાયદે દેશી રજવાડામાં ન હોવાથી ત્યાં જઈ લગ્ન કરનારાં મા-બાપ તે કાયદાની ચુંગાલમાંથી બચી જાય છે તે કાયદાનો અમલ કરવા-કરાવવા માટે લોકેએ તથા સામાજિક મંડળોએ સાવધાન રહેવું ઘટે છે. અને દેશી રાજ્યો તેવો કાયદો પોતાના રાજયમાં કરી તેને બરાબર અમલ કરશે એવી તેમને વિનતિ કરવામાં આવે છે. (૨૦) સ્વદેશી આ કોન્ફરન્સ દરેક જૈન ભાઈ તથા બહેનોને ખાસ આગ્રહ કરે છે કે શુદ્ધ ખાદી અગર તો સ્વદેશી કાપડ તથા જરૂરી આતની બધી દેશમાં બનેલી ચીજે તેમણે વાપરવી. (૨૧) સાધુ સંમેલનને ધન્યવાદ અને ભવિષ્ય માટે વિનંતિ. તાજેતરમાં સાધુવર્યોના સંમેલને શામ, પરંપરા અને વિવેકબુદ્ધિ એ ત્રણેની મદદથી તેઓએ પિતાની અંદરના ભેદોને ધ્યાનમાં લઈ જે પ્રસ્તાવો સર્વાનુમતિથી કરવામાં એક માસ કરતાં વધારે દિવસો ગાળી જે મહાપ્રયાસ કર્યો છે અને શાસ્ત્ર અને ધર્મના પ્રશ્નોમાં દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવની આવશ્યકતા સ્વીકારી છે તે માટે તેમજ એકના સ્થાપન ને બીજાના ઉત્થાપનની કેટલીક વિષમ સ્થિતિ સમન્વય દુર કરી છે તે માટે તે સંમેલનને આ કેન્ફરન્સ હદયપુર્વક અભિનંદન આપે છે અને નમ્રતાપૂર્વક જણાવે છે કે થયેલા પ્રસ્તામાં જે કંઈ અપૂર્ણતા, અસ્કુટતા, અનિશ્ચિતતા, અવ્યાપકતા રહી હોય તે આવતાં મુનિ સંમેલનમાં દુર કરવામાં આવે તથા નીચે જણાવેલી બાબતને નિર્ણય કરવામાં આવે. ( ૧ ) દીક્ષા લેતાં પહેલા જેટલા અભ્યાસની જરૂર હોય તે. ( ૨ ) સાધ્વી માટેની દીક્ષાની વય, અભ્યાસપાત્રતા આદિના નિયમો. ( ૩ ) દીક્ષા લઈ છોડનાર અને પછી લેનાર માટેનું રહેવું જોઈતું બંધારણ ( ૪ ) શિથિલતા અને તે પિષક એકલવિહાર, જુદા જુદા ગચ્છ પ્રત્યેની વલણ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54