________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મે
આચાર્યાંના
સ્નેહભર્યા વિહાર.
એ આચાર્યોનો સ્નેહભર્યો વિહાર.
૧૩
આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજીના મેરીસા સુધીના આગ્રહથી શ્રીવિજયવલ્લભસૂરિજી મહારાજ ૫. શ્રી ઉમગવિજયજી મહારાજ, મુનિરાજશ્રી ધર્મવિજયજી મહારાજ મુનિરાજશ્રી દુલ ભવિજયજી, મુનિશ્રી મેવિજયજી, શ્રી ધરણેન્દ્રવિજયજી, શ્રીચરવિજયજી તથા વિશુદ્ધવિજયજી વીગેર શિષ્ય સમુદાય ચૈત્ર શુદિ ૮ ની સાંજે અમદાવાદથી વિહાર કરી શેઠ સારાભાઇના અગલે જ્યાં આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી ઉતર્યાં હતા ત્યાં પધાર્યાં. જે વખતે વિજયનેમિસૂરિજી પાસે અમદાવાદ જીલ્લાના કલેકટર સાહેબ પધારેલા હતા. વિજયવલ્લભસૂરિજી મહારાજ પધારે છે એવી ખખર મળતાં દરેકે સ્વાગત કર્યુ. હતુ. અને શ્રી વિજયનેમિસૂરિજીએ વિજયવલ્લભસૂરિજીને આનંદપૂર્વક પેાતાની પાસે બેસાર્યાં રાત્રે પ્રતિક્રમણ કરીને બન્ને સૂરિ પુરદા આનંદની વાતેા કરવા બેસી ગયા હતા. અનેક રાજનગરના પ્રતિષ્ઠિત શેઠીયાએ પણ મેાડી રાત સુધી સાંભળવા એડ઼ા હતા. મુખ્ય શિષ્યા પણ કેટલાક મુનિઓની સાથે ખીરાજ્યા હતા. મેાઢી રાત સુધી અનેક વાતા સાધુ સંસ્થા વધુ વિદ્વાન ક્રમ અને કેવી રીતે બને ? તેમજ તેને માટે શા શા પ્રયત્ના કરવા જોઇએ એના વિચારો છુટથી વિચારાયા હતા. અને શાંતિથી વિશ્રામ લીધા હતા. અહીં શ્રી પ. રંગવિમળજી મહારાજ શિષ્ય સહિત અગલે પધાર્યા હતા.
સારાભાઇના અગલેથી બન્ને આચાર્યાંએ સાથે જ વિહાર કર્યાં રસ્તામાં શેઠે કસ્તુર ભાઇ લાલભાઇના આાગ્રહથી તેમના અંગલામાં ગયા. જ્યાં દસેક મીનીટ બેસીને ધાર્મિક ક્રિયાને જીનમદિરના અન્ને રિવરાએ ઉપદેશ આવ્યા હતા અને એ ઉપદેશે શેઠજીના હૃદય ઉપર સારી અસર કરી હતી.
For Private And Personal Use Only
ત્યાંથી વિહાર કરી ખાજ આવી એક જ મકાનમાં બન્ને આચાર્યએ વિશ્રાંતિ લીધી. અત્રે પ્રથમ સાધુસાધ્વીજી માટે ઉતરવાની જોગવાઇ ખીલકુલ નહેાતી. શ્રાવકના પાંચેક ધર બહુ જ ભક્તિવાળા છે પ્રાયઃ કરીને સાત મહિના સુધી જીના ઠાણાએ આવ્યા કરે છે અને એ પુણ્યાત્માએ ઘણી જ પરંતુ મકાન ન હેાવાથી ઉતરવા માટે મહાન્ ત્રાસ પડતા હતા. વિચરતા શ્રીવિજયનેમિસૂરિજી મહારાજ અહીં પધારી ગયા અને ઉતરવાની પૂરણુ તર્કલીક્જો અને સ્થાનિક શ્રાવક્રાની ઉપાશ્રય માટે પ્રાર્થના જોઇ તત્કાલ અમદાવાદના ભાગ્યવાન શ્રાવકા આવ્યા હતા તેમને ઉપદેશ આપ્યા અને દેખતાં દેખતાંમાં ત્રણ શ્રાવકાએ કામ ઉપાડી લીધું. એ શ્રાવકાએ મળીને એક સુંદર અનદિર સાથે ઉપાશ્રય તૈયાર કરાવ્યું અને એક શાહપુરના ચંદુભાઇએ એ મજલાનુ બ્રાહ્મણાની વાડમાં ભવ્ય મકાન તૈયાર કરાવ્યું તેથી હવે ગમે તેટલા સાધુસાધ્વીજીના દાણાએ પધારે તેા ઉતરવા માટે વાંધા આવે તેમ નથી. મંદિર થઈ જવાથી સ્થાનિક શ્રાવક-શ્રાવિકાઓ માટે દર્શન-ભક્તિના આનદ થઇ રહ્યો છે.
લાગત સાધુ-સાધ્વીયાગ્ય ભક્તિ કરે છે એક દિવસ વિચરતાં