Book Title: Atmanand Prakash Pustak 031 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર શ્રી આત્માનંદ પ્રકાશ ૧૦ ધમ ઉપર થતા આક્ષેપને અંગે. ૧. આપણું પરમ પવિત્ર પૂજ્ય શાસ્ત્રો તથા તીથાદિ ઉપર થતા આક્ષેપના સમાધાનને અંગે-( ૧ ) આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસરિઝ. ( ૨ ) આચાર્ય મહારાજ શ્રીમદ વિજયલબ્ધિસૂરિજી. ( ૩) પંન્યાસજી મહારાજ શ્રીમાન લાવણ્યવિજયજી, (૪) મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી અને ( ૫ ) મુનિરાજ શ્રી દર્શનવિજયજીની મંડળી નીમી છે. તે મંડળીએ તે કાર્ય નિયમાવલિ તૈયાર કરી શરૂ કરવું અને બીજા સર્વ સાધુઓએ એ બાબતમાં યોગ્ય મદદ જરૂર કરવી તેમજ એ મંડળીને જોઇતી સહાય આપવા શ્રાવકોને પણ પ્રેરણા અને ઉપદેશ આપવો. ૧૧ ઘર્મમાં રાજસત્તાના પ્રવેશ સંબંધી ૧. ધર્મમાં બાધાકારી રાજસત્તાના પ્રવેશને આ સંમેલન અયોગ્ય માને છે. શાસ્ત્રમાં બતાવેલ વિધિનિષેધ કાયમને માટે સ્વીકારી હાલના અનિચ્છનીય વાતાવરણની શાન્તિને માટે પટ્ટકરૂપે આ નિયમો કર્યા છે. કેઈપણ સાધુ કે શ્રાવક આ નિયમેથી વિરૂદ્ધ વર્તશે નહિ અને બીજાને વિરૂદ્ધ વર્તવાનું કારણ આપશે નહિ એવી આશા રાખવામાં આવે છે, વીર સંવત ૨૪૬૦ ચિત્ર વદિ ૬, ગુરૂવાર વિક્રમ સંવત ૧૯૯૦ ચૈત્ર વદિ ૬, ગુરૂવાર ઇસ્વીસન ૧૯૩૪, એપ્રીલ માસ તા. ૫, ગુરૂવાર વિજયનેમિસૂરિ વિજ્યસિદ્ધિસૂરિ આનન્દસાગરે વિજયદાનસૂરિ વિજયનીતિસૂરિ સિંહસૂરિજી વિજયવલ્લભસૂરિ વિભૂપેન્દ્રસૂરિ મુનિ સાગરચંદ્ર અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મુનિ સંમેલનને સર્વાનુમતે આ પટ્ટકરૂપે નિયમો કર્યા છે તેને અસલ પટ્ટક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સંયો છે. વંડા વીલા. કસ્તૂરભાઇ મણુંભાઈ. તા. ૧૦-૫-૩૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54