________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
શ્રી આત્માનંદ પ્રકાશ. (૧૧) ઉદયપૂરકે મહારાણ સાહેબ કો અભિનંદન.
હિન્દી મેવાડાધિપતિ હિઝહાયનેસ મહારાજાધિરાજ મહારાણુ સર શ્રી ભૂપાલસિંહજી બહાદુર G. C. S, I. K. C. I. E. ને પમ ગિરાજ સુરિસમ્રાટ આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયશાન્તિસૂરિજી મહારાજ કે શ્રી કેશરિયાજી તીર્થ સંબંધી ઉચિત ન્યાસ દેનેકા આશ્વાસન દેકર તારીખ ૨૯ માર્ચ ૧૯૩૪ કે મોતી મહાલ પધાર કર સ્વહસ્ત સે ઉનકે અનશન કા પારણા કરકે ન્યાયપરાયણ મહારાણું સાહબને અ૫ની ધર્મપરાયણતા કા પરિચય દેતે હવે અપને ધર્મરાજ્ય કા ગોરવ વૃદ્ધિ, ક્યિા ઇસ લિયે યહ કોન્ફરન્સ ઉસકે પ્રતિ અપની કૃતજ્ઞતા પ્રગટ કરતી હૈ ઔર વહાં કે ઉન રાજ્ય કર્મચારિયોં કે હેને ઉક્ત કાર્ય કે સફલ કરને મેં સહાયતા પહુંચાઇ હે યહ કોન્ફરન્સ અપના સાદર ધન્યવાદ
અર્પણ કરતી હે. (૧૨) શ્રી કેસરિયાજી તીર્થ પર “બોલી ”
પુજારી પંડે કા “ બોલી ” કી આમદની કે બાબત જબતક નિકાલ ન હૈ જાવે ઉસ વક્ત તક શ્રી પંજાબ મહાસભા, શ્રી અજમેર કેશરીયાજી તીર્થ સુધારક કમીટી વગેરે જગહ જગહ કે સંઘે “બેલીન બોલ કા ઠરાવ કિયા હૈ ઉસકે સાથ યહ કોન્ફરન્સ સમ્મત હૈ ઔર અન્ય સ્થલ કે સંકે ઉપરોક્ત સંકે ઠરાવકે મુવાફિક ઠરાવ કરે વ ઉન ઠહરાવકે અનુસાર પાયંદી કરનેકે વાતે ભારપૂર્વક ભલામણ કરતી હૈ. ( ૧૩ ) કેળવણું સંસ્થાઓનું સંગઠ્ઠન અને પરસ્પર સહકાર
એવી સ્થિતિ જોવાય છે કે જુદીજુદી સંસ્થાઓ સ્વતંત્ર રીતે કાર્ય કરવાથી કેટલાએકને વધુ પડતી મદદ ને સગવડ મળી જાય છે અને ઘણા મદદ અને સગવડ વગર રહી જાય છે. વળી કેટલી અને કઈ સંસ્થાએ વિદ્યમાન છે તે ઘણા અભ્યાસથી એને ખબર ન હોવાથી તેનો લાભ તેઓ લઇ શક્તા નથી. સર્વેને થોગ્ય અને જરૂર જેટલી મદદ અને સગવડ મળી શકે તે માટે એ જરૂરનું છે કે
(૧) એલરશીપ આપતાં બધાં ખાતાઓનું “ફેડરેશન” નિયત કરેલા નિયમાનુસાર સર્વે ખાતાના ઘેરણ મુજબ સ્કોલરશીપની વહેંચણી કરે. એ જે ન બની શકે તે તે ખાતું એકબીજાના સહકારથી એક જ ધોરણે અને વ્યવસ્થાથી કાર્ય કરે.
(૨) જે જે છાત્રાલય આદિ શિક્ષણ સંસ્થાઓ છે, તેઓ પોતાનું સંમેલન ભરી પોતાનું સંગઠન કરે અને સમાજમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળે અને તેમનું ચારિત્ર આદર્શરૂપ થાય તે માટે ઘટતા નિયમ કરે.
() એક સંરથા કે ખાતાને લાભ લેનાર બીજી સંસ્થા કે ખાતાનો લાભ અણુઘટતી રીતે ન લે અને એક સંસ્થામાંથી આવેલને બીજી સંસ્થા લાભ આપે એ વ્યવહાર રાખવો.
(૪) સર્વે સંસ્થાનું સંગઠન સાથે નિરીક્ષણે થઈ સુધારા વધારા સુચવાય તથા દરેકની માહિતી પૂરી પાડવામાં આવે એવો પ્રબંધ કરવો.
For Private And Personal Use Only