________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
૫૫
છે
વર્તમાન સમાચાર.
I
શ્રી જૈન ભવેતાંબર કેન્ફરન્સનું મુંબઈ શહેરમાં મળેલું
અધિવેશન, ત્રીશ વર્ષની વાત ઉપર જૈન સમાજના કેટલાક અગ્રેસરેએ જૈન સમાજને ઉત્કર્ષ થવા, તેનામાં જે વ્યાધિ હોય તેનું નિવારણ કરવા શ્રી ફોધી મુકામે એકત્ર થઈ જેન વેતાંબર કેન્ફરન્સની પ્રવૃત્તિ શરૂ કરી જેથી જૈન સમાજમાં જાગૃતિ આવી, શરૂઆતમાં ઉત્સાહ પણ દેખાયો, પરંતુ તેની સામે વિરોધ ઉભા થવા લાગ્યા છતાં પણ નિરાશ-હતાશ ન થયા, પરંતુ તેના અધિવેશને અનિયમિત અને અમર્યાદિત બન્યા; આમ હોવા છતાં આજે ત્રીશ વર્ષમાં આ ચૌદમું અધિવેશન મુંબઈમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે મળે છે. કર્યો છે માટે આપને પધાર્યા વિના છુટકો નથી. આવા પ્રકારનો અત્યંત આગ્રહ થવાથી તેમજ શ્રી વિજયનેમિસૂરિજી મહારાજે પણ આગ્રહ કરેલ હોવાથી શ્રી વલ્લભસૂરિજીએ હા પાડી છે એટલે પ્રતિષ્ઠા કરાવવા ડભાઇ પધારવાનું નક્કી થયું છે.
કલોલથી વિહાર કરી પાનસર પધાર્યા. અમદાવાદથી ઘણું માણસ આવી પહોંચ્યું હતું. સામૈયું થયું. આચાર્ય શ્રી વિજયનેમિસુરિજીએ એજસ્વી ભાષામાં પ્રવચન આપ્યું બન્ને આચાર્યોએ એક જ મકાનના અંદર વિશ્રામ લીધે. બપોરે પૂજા ભણાઈ તેમજ નવકારશીનું ભજન હતું અને કદી ન ભૂલાય તેવી રીતે પ્રેમથી-સ્નેહથી આપસમાં વ્યવહાર રહ્યો. આ બધા દિવસમાં બન્ને સુરી ધુરંધરના પ્રેમથી વાર્તાલાપ જોઈ લોક ભારે આનંદિત થઈ અનુમોદન કરતા હતા અને સંમેલનને વારંવાર ધન્યવાદ આપતા હતા.
બને આચાર્યો જ્યારે જુદા પડયા છે ત્યારને દેખાવતે ઘણે જ કરૂણાજનક હતા. છુટા પડતી વખતે બંને મહાપુરૂષોના હોઢા ઉપર ગમગીનીની આછી રેખા પથરાઈ ગઈ હતી, અને ફરીને જલદી મળે તેવી જ વાતો થઇ રહી હતી. બહુ જ મુશીબતે બંને સૂરિવરે જૂદા પડયા. શ્રી વિજયનેમિસુરિજી મહારાજે જાવાલ મારવાડ તરફ વિહાર કર્યો અને શ્રી વિજયવલ્લભસુરિજીએ ડભોઈ પ્રતિષ્ઠા ઉપર પહોંચવા માટે અમદાવાદ તરફ વિહાર કર્યો છે. અમદાવાદમાં બે ચાર દિવસની સ્થિરતા કરી શ્રી વલ્લભસુરિજી ડભોઈ તરફ વિહાર કરશે.
પં. શ્રી રંગવિમલજી મહારાજનો સ્વભાવ અને હીલનમીલનની પ્રકૃતિ ઘણી જ પ્રશંસનીય છે. આપસમાં ભારે આનંદ રહ્યો.
For Private And Personal Use Only