________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૬
શ્રી આત્માનંદ પ્રકારી.
સ્વાગત કમીટીના પ્રમુખ શેઠ અમૃતલાલ કાળીદાસ અને અધિવેશનના પ્રમુખ શ્રી નિ`ળકુમારસિંહજી નવલખા માથુસાહેબ અમિગ નિવાસી એવા એ પુણ્યશાળી . એના કાંઇક પુણ્યખળે, અને કાન્ફરન્સના વ્યવહાર કુશળ સુકાનીઓની બુદ્ધિપૂર્વક કાય વાહીથી આ વખતે પણ વિાધે વચ્ચે પણ શાંતિપૂર્વક કાન્ફરન્સનું અધિવેશન પૂર્ણ થયુ છે. અધા પક્ષેા વચ્ચે શાંતિ પ્રસરાવવા માટે મુખ્ય રીતે શેઠ શ્રી અમૃતલાલભાઇ કાળીદાસે હૃદયપૂર્વક છેલ્લી ઘડી સુધી માનાપમાનની દરકાર કર્યા વગર ખીજાએ સાથે સમાધાનીના જે પ્રયત્ના સેવ્યા છે તે પ્રશંસનીય અને ધન્યવાદને પાત્ર છે, છતાં તેનું છેવટ આવ્યું નથી તે ખેદજનક છે. કોઈ પણ કા માં શાંતિ, ઐકયતા અને પ્રગતિ અને સાથે રહી શકતા નથી. તે સાથે રાખી કાર્ય કરી શકે તે અપૂર્વ શક્તિવંત પુરૂષ કહેવાય કારણ કે ગમે તેટલું સહન કરી શાંતિ રાખી એકયતા સાધવામાં તે પોતાના સિદ્ધાંતના ભાગ આપી અડધે રસ્તે આવવું પડે અને એકલી પ્રગતિ સાધનારને શાંતિને ભાગ આપી અનેક વિધા, મુશ્કેલીઓ, પરિતાપાના ાંતિપૂર્વક રાધ કરી આગળ મા જ તૈયાર કરવે પડે. આપણે તે તેવા સહનશીલ, સરલહૃદયી, સાચી ધગશવાળા સાચા સુધારક જોઇએ છીએ. તેવા જ્યારે અનેક બધુએ બહાર આવશે ત્યારે જ અધિવેશન સફળ થશે. જૈન સમાજ પ્રગતિ કરી જલદી આગળ આવશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમે તેવા સંચાગમાંથી પણ આ અધિવેશનનું કાર્ય નિવિઘ્ન સંપૂર્ણ થયું છે. અને પ્રમુખશ્રીના જે વક્તવ્યેા ( ભાષા ) સ ંભળાયા છે, તેમાં જૈન સમાજ જે જે વ્યાધિઓથી ઘેરાયા છે તેનુ નિરૂપણુ અને ઉપાય સૂચવ્યા છે. શ્રીયુત અમૃતલાલ શેઠે તેા ઉકળતા હૃદયે અ ંતરના ઉભરા અને જૈન સમાજના ઉતિ માટેની સાચી ધગશ ખતાવી છે. બાપુસાહેખશ્રી નિળકુમારસિહજીએ પાતાના ભાષણામાં જૈનસમાજના દર્દોનુ નિદાન સૂચવવા સાથે પેાતાની પ્રભાવશાળી શૈલીમાં જૈન–સંઘ જેના મૂળ વ્યાધિ દૂર થવા જે જે વસ્તુ જણાવી છે, તેથી તેઓશ્રી દ્રષ્ટિ, વિચારે વગેરે યુવાન અને ઉત્તમ કાર્ય વાહકને શાભાવે તેવી છે. આખા ભાષણમાં બાનુસાહેબે જે ધ્વનિ સભળાવ્યે છે તે માટે તેને
ધન્યવાદ ઘટે છે.
આ અધિવેશનનુ કાર્ય ત્રણ દિવસ ( અ. વૈશાક વિદ ૬-૭-૮ શિન-રિવ અને સામવાર તા. ૫-૬-૭-૫-૩૪ ) ના રાજ માધવબાગમાં તે માટે ખાસ તૈયાર કરેલા મંડપમાં ચાલ્યુ હતુ, જેમાં પ્રથમ દિવસે અને પ્રમુખ સાહેબના ભાષા, સહાનુભૂતિના આવેલા મહારગામથી સદેશાઓ અને સબજેકટ કમીટીની નિમણુ ંક વગેરે થતાં બીજા ત્રીજા દિવસે જે જે ઠરાવા વગેરે થયા તેના સવિસ્તર હેવાલ દૈનિક પત્રામાં આવી ગયેલ હાવાથી તેના ટુક સાર
નીચે આપીએ છીએ.
For Private And Personal Use Only