________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સòધ વચનામૃત;
૩૫ પ્રભાતમાં પરમાત્માની નિષ્કામ સ્તુતિ કરવી અને ઉચ્ચ મનાથપૂક એવી પ્રાર્થના કરવી કે મારા માતા, પિતા, ગુરૂ, શત્રુ, મિત્રા વિગેરે સર્વ જીવાનુ કલ્યાણ થાવ; સદબુદ્ધિ પ્રાપ્ત થાવ! સઘળા દોષ-અપરાધો નષ્ટ થાવ; સર્વે પાપકારરસિક થાવ અને સર્વે સર્વત્ર સુખી થાવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ મન પવિત્ર થયા વગર જ્ઞાન-વૈરાગ્યના ખરા ર ંગ ચડતા નથી. ૩૭ જેવી મતિ છે તેવી જ ગતિ થશે. કર્મના અટલ કાયદો કોઈને કદાપિ પણ છેડશે નહિ.
૨૪૭
૩૮ દેહાધ્યાસ શરીર મમતાના ત્યાગ કરવા અને પેાતાના આત્મા પરમાત્મા સમા છે એને અનુભવ કરવા. જ્યાં સુધી દેહાર્દિક જડ વસ્તુમાં મમતા રાખે ત્યાં સુધી એવા અનુભવ કયાંથી થાય.
૩૯ શાસ્ત્રાદિ ભણવું તે દ્રવ્ય જ્ઞાન છે અને આત્મ સ્વરૂપને ઓળખવુ એ ખરૂં પારમાર્થિક જ્ઞાન છે.
૪૦ કૃતઘ્ધતા સમાન મહાદેષ નથી અને કૃતજ્ઞતા સમાન કેાઈ ગુણ નથી. ૪૧ ગુણ આવવા જેટલા દુર્લભ નથી તેટલી ગુણીજનાના ગુણની અનુમેાદના કરવી દુર્લભ છે.
૪૨ વસ્તુ તત્ત્વને યથાસ્થિત સમજી લીધા વગર ખાલી માક્ષની ઇચ્છા રાખવાથી શું વળે ?
જી દેંગી લાંખી ને રસમય લાગશે.
૪૩ સંસારચક્રના માર્ગો પ્રમાદવાળા છે અને ખરા માક્ષના માર્ગ પ્રમાદ-વગરના છે.
૪૪ કામ અને અર્થ પાછળ જીવ જેવા પરિશ્રમ કરે તેવા પરિશ્રમ માક્ષ માટે કરે તે તે જરૂર મળે.
૪૫ અન્ય જીવાને જેટલી શાંતિ આપશે તેટલી તમેોને મળશે. લાંબી છે. જ જાળને ટુકાવશે! તે
૪૬ જીંદગી ટુકી છે ને જ જાળ
૪૭ સુગમમાં સુગમ એવા કલ્યાણ મા જીવને પ્રાપ્ત થવા આ દુષમ કાળમાં અત્યંત દુષ્કર છે.
For Private And Personal Use Only
૪૮ જ્યાં સુધી સંસાર પદાર્થમાં અત્યંત રાગ હાય ત્યાં સુધી પરમાના માર્ગ પ્રાપ્ત થવા ઘણા કઠણ છે
૪૯ દેહની જેટલી ચિંતા રાખે છે તેથી અનંતગણી ચિંતા આત્માની