Book Title: Atmanand Prakash Pustak 031 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલુકત ભાવના.
૨૭૯
બોલત ડેલત સેવતાં, થિર મૌને જાગંત આપ સભાવઈ એક મુણિ, જિનિ તિતિ અનયન મંત. (૪) ૮
હંસ વિચક્ષણ હે વિચારવું એક તાસ જન્મ કિશુઈ ધર્યો હો મરણ કે નહીં પાસિ મરણ કિસ કિણ જન્મ ધરિઆ વર્ગ નરગઈ કે ગયો અનંત સુખ બલ વિય જાકે દુઃખ કહો કિણુ ભેગ નિજ સહજાનંદ સુભાવ અપને થિર સદા ચિદ ગુણ ઘણા ધરિ ધ્યાન જોયા નહિ રૂપ દીયા જાનિ હંસ વિચક્ષણા (૪) ૯ (૫ અન્યત્વ ભાવના)
દુહા અન્ન અન્ન સત્તા ધરઇ, અન્ન અન્ન પરદેશ અન્ન અન્ન સ્થિતિ મંડિઆ, અન્ન અન્ન પરદેશ (૫)
હંસ સયાનડા હે આપા અન્ન હી જોઈ દ્રવ્ય સહાર્વે હો મિલીલ કિસહિ ન કોઈ. નવિ કે મિલિઉ કિસહી લેતી એક ક્ષેત્ર અવગાહિઆ પરદેશ પર કરે નાહી નિયત લક્ષણ વાહિઆ
ભાવિ રાજિત સર્વે ભૂષિત એક સમઈ અયાનડા કે નાહિ સાહિબ ઉરે સેવક જાને હંસ સચાનડા. (૫)
(૬ અશુચિત્વ ભાવના)
૧૧
નિર્મલ ગતિ યિ અપ, જે હે જાનિ અયાસ આયા સબ જડ જાણી તું, ચેઅણુ અપ્પ પયાસ (૬)
૧૨
હંસા નિમ્મલા હે જાણિ હું અ૫ સરીર સગ ન વ્યાપ હે દુખ ન દારિદ્ર પીર પીર ન વ્યાપઈ દુઃખ દારિદ રોગ નિકટન) આવહીં ગ્યાન દંસણસેં ચરિતહં શુદ્ધ અપ્પા ભાવહી મલમૂત ધારિ અતિ વધારી જાનિ પુગ્ગલ ભિંભલા નિજ દેહ તેરી સુબહ કેરી જાનિ હંસા નિમ્મલા (૬)
For Private And Personal Use Only

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54