Book Title: Atmanand Prakash Pustak 031 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૩૬ www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશ. અલ્લુકૃત ભાવના, Acharya Shri Kailassagarsuri Gyanmandir ( સંશોધક અને 'ગ્રાહક મેાહનલાલ દલીચંદ દેશાઇ, એડવાકેટ—મુંબઇ ) ૧ અલ્લુ નામના કવિએ અનિત્ય આદિ બાર ભાવના પર હિંદી ભાષામાં દોહા અને છંદ મળીને ૩૮ પદ્મ-કડીએ રચેલ છે. તે કિવ કેણુ હતા અને ક્યારે થયા તે જાણુવાને કઇ સાધન ઉપલબ્ધ થયું નથી. ભાષા જૂની હિંદી છે તેથી તે બનારસીદાસના સમયમાં થએલ હાય તા ના નહિ', તેનાપર આળાવમેધ ચએલ છે તેથી તે કૃતિ ખાસ સમજવા જેવી રહસ્યવાળી હોવી ઘટે એમ અનુમાન થાય છે. રચનારમાં આધ્યાત્મિક ભાવ ખીલેલા હાઇ ઉડા ઉદ્ગાર બહાર આવેલા છે, એવું તે કૃાતના અભ્યાસ કરતાં જણાય છે. ૨ આહિંદી કૃતિ પર કૅસિંહુ નામના મુનિએ ગૂજરાતીમાં મળાવમેધ લખેલ છે. તેની આદિમાં પાર્શ્વચ દ્રને સદ્ગુરૂ તરીકે નમસ્કાર કર્યાં છે. તે પાર્શ્વચંદ્ર તે સ. ૧૫૮૬ થી ૧૬૦૦ માં થએલ અને નાગારી તપાગચ્છની શાખા-પાયચઢગચ્છના સ્થાપક. ( જી જૈન ગૂર્જર કવિએ પ્રથમ ભાગ ન. ૧૦૮ પૃ. ૧૩૯ ). આથી મળાવમેધકાર તે પાચંદ્રના શિષ્ય યા તેની શિષ્ય પર પરામાં થએલ એક મુનિ છે, ખાળાવખાધમાં માત્ર પદને અર્થો ન આપતાં વિસ્તારવાળું પણ મુદ્દાસર વિવેચન કરેલું છે અને ‘ નાકષાય ’ એ. દિગબર સંપ્રદાયમાં મળતા શબ્દ વાપરેલ છે તે પરથી દિગ ંબર આમ્નાયના ગ્રંથાથી તે પરિચિત હાવા જોઇએ. તેની ભાષા પેાતાના સમયની શુદ્ધ સરકારી છે તેથી ચાલુ પ્રચલિત ભાષામાં મૂકવામાં થોડોઘણુંા જૂનાં રૂપા વિગેરે બદલવા જેટલા ફેરફાર કરવામાં આવ્યા છે. મૂળ કડીએની અંક સંખ્યા જે ભાવનાના સંબંધમાં તે છે તે ભાવનાના આંકડા પ્રમાણે છે ને બાળાવબેધમાં પણ તે પ્રમાણે છે. મે તેના આંકડા કૌસમાં મૂકી તેની સાથે સળંગ સંખ્યા પણ બતાવી છે. ૩ આ બાળાએધ સહિતની એક પ્રત આચાર્ય શ્રી વિજયમેહનસૂરિના સ્થાપિત વડોદરાના શ્રી મુક્તિકમલ જૈન મેાહનજ્ઞાનમંદિરમાંથી તેમની કૃપાથી પ્રાપ્ત થએલ છે અને તે ઉપચેગી ધારી મેં ઉતારી લીધેલ છે. તે સાફ અને સુવાચ્ય અક્ષરામાં સ. ૧૮૦૦ માં નવ પાનામાં લખાએલી છે. એ લખ્યા સાલ કરતાં માળાએધ અને કૃતિ પ્રાચીન છે એ સ્પષ્ટ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54