Book Title: Atmanand Prakash Pustak 031 Ank 10 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • છપાય છે ? તાકીદે નામ નોંધાવા.. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત. विपष्ठिशताका पुरुष चरित्र (સંg પર્વ. ) | મહાન પુરૂષોનાં જીવનવૃત્તાંત અને કથાનુયોગના આ અદ્વિતીય ગ્રંથ ઝારી ભડારા અને પુસ્તકાલયાના શ્રગારરૂપ, સંસ્કૃત ભાષાના અભ્યાસીઓને આ લા યુવફા અભ્યાસ થઈ શકે તેવા, વ્યાખ્યાનકાર મહાત્માઓને ઉપદેશ આપવા એ તેનું’ અક્ષરશઃ સ શાયત કરી સુંદર સ્વરૂપમાં પ્રકટ થાય, તેમ અનેક સાધુ સાધ્વી મહારાજે તરફથી આચાર્ય મહારાજ શ્રીમદ વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજને વિનતિ થતાં તેમજ તેમના શિષ્યરતન તપસ્વીજી શ્રી વિવેકવિજયજી મહારાજના શિષ્યરત્ના પન્યાસજીશ્રી ઉમગવિજયજી મહારાજના સુશિષ્ય મુનિરાજ શ્રી ચરણવિજયજી મહારાજનો હાર્દિક ઇરછા આ ગ્રંથ શુદ્ધ રીતે પ્રકટ થાય તેમ થતાં, તેઓશ્રીની પ્રાર્થના થતાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે કૃપા કરી આ ઉત્તમ કાય" પિતાના હાથમાં લીધું છે, જેથી તેઓશ્રીની દેખરેખ નીચે પ્રાચીન તાડપત્રની તેમજ અન્ય પ્રતાની સાથે મેળવીને શુદ્ધ, સંશાધન કરીને બહાર પડશે. આ ગ્રંથ ઉંચા છે કેપેપર ઉપર (કે જે કોગળા કપડા અને શણુના માવાથી બનતાં હોવાથી અને સો વર્ષ કરતાં વધારે મુદતના ટકાઉપણા માટે ખાત્રી કરેલ હોવાથી તેના ઉપર ) મુંબઈ | શ્રી નિર્ણયસાગર પ્રેસમાં તેના માટે ખાસ તૈયાર કરાવેલ શાસ્ત્રી ટાઇપમાં છપાવી, સુંદર અને મજબૂત કપડાના બાઈડીંગથી અલકૃત કરીને અમારા તરફથી પ્રકટ થશે. બનશે ત્યાં સુધી પ્રત અને બુક અને સાઇઝમાં પ્રગટ કરવા અમારી ઇચ્છા છે. વળી જેટલી જેટલી આ ગ્રંથમાં આર્થિક સહાય મળશે, તેટલી તેટલી કિંમત ઓછી કરી સતલબ કે ( પૈસા વધારે ઉપાર્જન કરવાના કે હાંસલ કાઢવાના બીલકુલ ઇરાદા નહીં હોવાથી, તેમ અન્યની જેમ બમણી, ત્રશુગણી કે ચારગણી કિમત નહિ રાખતાં) આ અપૂર્વ સાહિત્ય ગ્રંથનો લાભ ઓછી કિંમતે સર્વ કેાઈ લઈ શકે, તેમજ તેના ઑાળા પ્રચાર કેમ વિશેષ થાય તેવી પ્રમાણિકદેષ્ટિ અને ઉપરોક્ત શુભ આશય ધ્યાનમાં રાખો તેની ચાગ્ય કિં'મત રાખવામાં આવશે. જેના પુરાવા તરીકે હાલમાં પ્રકટ થયેલ શ્રી વસુદેવહિંડિ, શ્રી બૃહતક૯ય અને પ્રાચીન તેમજ શ્રી દેવેન્દ્રસૂરિકૃત કર્મ ગ્રંથ વગેરે કે જે ગ્રંથો મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ તથા યુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની કૃપા અને સુપ્રયનવડે આ . સભા પ્રકટ કરી શકી છે, તેમ આ ગ્રંથમાં પણ એ મહાત્માઓના સહકાર છે. ગ્રંથનું કાર્ય શરૂ થયું છે. જેથી મુનિમહારાજાએ, જ્ઞાનભંડારના વહીવટકર્તા મધુઓ અને સાહિત્યજિજ્ઞાસ બંધુઓને ગ્રાહે ક તરીકે પોતાનું નામ નીચે લખેલા સ્થળે નોંધાવવા વિનંતિ છે. ઓછી કિં'મતે મળનારા આ ગ્રંથને લાભ પાછળથી કે પ્રમાદમાં રહેવાથી નહિ' મળી શકે તે લક્ષમાં રાખવા નમ્ર સૂચના છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 54