Book Title: Atmanand Prakash Pustak 031 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org વિષય-પરિચય. ૨૩૪ ૨૩૬ ૨e ૧ મોહ ન હો.. ... રા. વેલચંદ ધનજી . ૨ શ્રી ઉપમિતિભવપ્રપંચાકથાનું ભાષાંતર... “મનનંદન’ .. ૩ અલુકૃત ભાવના... મોહનલાલ દલીચંદ દેશાઈ એડવોકેટ ... ૪ લિછવિ જાતિ...શ્રીયુત્ ભીમજીભાઈ (સુશીલ ) ... ....... ૫ સદુધ અથવા સન્નીતિદશક વચનામૃત..., સન્મિત્ર કપૂરવિપૂજી ૬ મુનિ સંમેલનને નિર્ણય. ••• ••• ••• ••• ૭ બે આચાર્યોને નેહભર્યો વિહાર ૮ વર્તમાન સમાચાર... ( કોન્ફરન્સનું અધિવેશન તથા: ઠરાવ. ) હે આ સભાની વર્તમાન સ્થિતિ.. .. ••• ••• ૨૪૯ ૨પક : ૨૫૫ ૨૭૧ • ‘‘ નવું પ્રકટ થતુ જૈન સાહિત્ય. ” ૨ શ્રી કમગ્રંથ (ચાર) શ્રી દેવેન્દ્રસૂરિકૃત (પા):ટીકા: સહિત—અત્રીશ શમ” પાણત્રણશેહ પાના ( સુપરાયેલ આઠ પેજી સાઈઝ ) ક્રોક્ષલીલેઝર કિંમતી કાગળ ઉપર મુંબઈ શ્રી નિર્ણયસાગર પ્રેસમાં શાસ્ત્રી સુંદર વિવિધ ટાઈપથી છપાવેલ છે. બાઈડીંગ (પુંઠા ) પાકું સુશોભિત ટકાઉ કપડાથી તૈયાર કરાવવામાં આવેલ છે. આવતા માસમાં પ્રકટ થશે. આમાન દ પ્રકાશના ગ્રાહકોને ભેટ. યુરોપીય વિદ્વાન અને જૈન ધર્મના પ્રખર અભ્યાસી મી. હરબટરને લખેલ (જૈનીઝમ) જૈનધર્મ એ ગ્રંથ છે કે વિદ્વત્તાપૂર્ણ છે, તેનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર કરાવી આત્માનંદ પ્રકાશના ગ્રાહકોને ભેટ તરીકે આપવાનો છે. જૈનધર્મના તત્ત્વજ્ઞાન ઉપર લખેલ આ ગ્રંથ મનનપૂર્વક જૈન અને જૈનેતર તેમજ સાક્ષરો, વિદ્વાનો અને જિજ્ઞાસુઓને ખાસ વાંચવા જેવો છે. આત્માનંદ પ્રકાશના ગ્રાહકોએ લવાજમ પ્રથમથી મોકલી આપવાથી મોકલવાના ખર્ચનો બચાવ થશે. અને બીજી રીતે તે ગ્રંથ તૈયાર થયેથી દરવર્ષ મુજબ દરેક માનવતા ગ્રાહકોને વી. પી. થી મોકલવામાં આવશે. નવા દાખલ થયેલા માનવંતા સભાસદો. ૧ શેઠ પુરૂષોતમદાસ સુરચંદ. મુંબઈ. ... લાઈફ મેમ્બર. ૨ શેઠ ડુંગરશી હરીલાલ ધ્રાંગધ્રાવાળા હાલ વેરાવળ. , ૩ શાહ વિનયચંદ ગુલાબચંદ. ભાવનગર. ભાવનગર-આનંદ પ્રિન્ટિંગ પ્રેસમાં શેઠ દેવચંદ દામજીએ છાપ્યું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 54