Book Title: Arihant Dhyan Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 9
________________ ( 6) અરહંત દયાળ (0) પ્રત્યે આદરને પરિણામ અને તેથી સિદ્ધિ એ તેમને અનુગ્રહ ગણાય છે. કહ્યું છે કે – आलंबनादशेद्भूतप्रत्युहक्षययोगतः । દઘાનાન્ન, નિજ નોપના રે | –અધ્યાત્મસાર ઊંચે ચઢવામાં આલંબનભૂત થનારાં તને પ્રત્યે આદરના પરિણામથી સિદ્ધિની આડે આવતાં વિદનેને ક્ષય થાય છે અને તે વિધતક્ષયથી વેગી પુરુષોને ધ્યાનાદિના આરેહણથી ભ્રંશ થતું નથી. આલંબનના આદરથી થતા પ્રત્યક્ષ લાભને જ શાસ્ત્રકાર અરિહંતાદિને અનુગ્રહ કહે છે. * અરિહંતાદિ ચારનું અવલંબન સ્વરૂપને બેધનું કારણ છે. જેનું આલંબન લઈને જીવ આગળ વધે છે તેને ઉપકાર હદયમાં ન વસે છે તે પાછો પતનને પામે છે. એટલે પરાર્થવૃત્તિરૂપી દુષ્કતગહ કૃતજ્ઞતાગુણના પાલન સ્વરૂપ સુકૃતાનમેદના અને તે ગુણેની સિદ્ધિને વરેલા મહાપુરુષની શરણાગતિ એ ત્રણે ઉપાયે મળીને -જીવને મુક્તિગમત-યોગ્યતા વિકસાવે છે, અને ભવભ્રમણની શક્તિને ક્ષય કરે છે. સાચી દુકૃતગહ અને સુકૃતાનમેદના, દુકૃતરહિત અને સુકૃતવાન તાની ભક્તિ સાથે જોડાયેલી જ હોય છે. તેથી એક ભક્તિને જ મુક્તિની દૂતી કહેલી છે. કૃતજ્ઞતાગણ સુકૃતની અનુમોદનારૂપ છે. પરાર્થવૃત્તિ દુષ્કતની ગહરૂપ છે. દુષ્કૃતની ગહરૂપ પરાર્થવૃત્તિ અને સુકૃતની અનુદનારૂપ કૃતજ્ઞતાભાવથી વિશુદ્ધ થયેલ અંતઃકરણમાં શુદ્ધ આત્મતત્વનું પ્રતિબિંબ પડે છે. શુદ્ધ આત્મતત્વ અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિકથિત ધર્મથી અભિન સ્વરૂપવાળું છે. Scanned by CamScannerPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 111