Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 7
________________ ૧. ગાઁ : અનુમેાદના : શરણુ પોતે કરેલા ઉપકારના મહત્ત્વ જેટલું જ કે તેથી અધિક પરકૃત 'ઉપકારાનુ` મહત્ત્વ છે. એવા મધ્યસ્થવૃત્તિતારૂપ સમત્વ ભાવ એ દ્વેષદોષના પ્રતિકારસ્વરૂપ છે. ઉભય પ્રકારનું સમવ રાગદ્વેષને નિર્મૂળ કરી આત્માના શુદ્ધ સ્વભાવરૂપ કેવલજ્ઞાન-કેવલર્દેશનને ઉત્પન્ન કરે છે. તેમાં લેાકાલેાક પ્રતિભાસિત થાય છે, પરંતુ એ કેાઈથી પ્રતિભાસિત થતું નથી, કેમ કે તે સ્વયંભૂ છે. તેથી વીતરાગ અવસ્થા જ પરમ પૂજનીય છે અને તેને પ્રાપ્ત કરવાના ઉપાયભૂત ગાઁ, સુકૃતાનુમેદન અને શરણુગમન એ પરમ ઉપાદેય છે. -- वीतरागोऽप्यसौ देवा, ध्यायमानो मुमुक्षुभिः । स्वर्गापवर्ग फलदः शक्तिस्तस्य हि तादृशी ॥१॥ આ દેવ વીતરાગ હાવા છતાં મુમુક્ષુ વડે જ્યારે ધ્યાન કરાય છે ત્યારે સ્વર્ગાપવ રૂપી ફળને આપે છે, કેમ કે તેમની નિશ્ચિત તેવા પ્રકારની શક્તિ છે. वीतरागोऽप्यसौ ध्येयो, भव्वानां स्याद् भवच्छिदे । विच्छिन्नबन्धनस्यास्य तादृग नैसर्गिको गुणः ॥ આ ધ્યેય વીતરાગ હાવા છતાં ભવ્ય જીવેાના ભવાòઢને માટે થાય છે. મંધન જેઓના છેદાઈ ગયા છે, તેમાં આ નૈસગિ ગુણા હાય છે. વીતરાગ આત્માઓના સ્વભાવ જ તેમનું ધ્યાન કરનારાઓના રાગદ્વેષના છેદ કરવાના છે. સ્વમાયોડતોષઃ ।'–સ્વભાવ તર્કના અવિષય છે. વસ્તુસ્વભાવના નિયમ મુજમ વીતરાગ વસ્તુના સ્વભાવ જ સ્વ પર ભવાચ્છેદક છે. કોઈ પણ વસ્તુસ્વભાવ તર્કથી અગ્રાહ્ય છે. 3 Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 111