Book Title: Antarjyoti Part 2
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ ભાગને છપાવી બહાર પાડવામાં શેઠલલુભાઈ કરમચંદભાઈએ તથા કવિરાજ મણિલાલ મેહનલાલભાઈ તથા શા. મંગળદાસ લલ્લુભાઈએ જે પ્રેરણા પૂર્વક સહકાર આપેલ હતા તે મુજબ બીજા ભાગમાં તેમણે પ્રેરણા તથા સહકાર આપેલ છે તથા શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના ઉપપ્રમુખ શા ફેહિચંદ ઝવેરભાઈએ પ્રફને સુધારવા તથા લખાણ તપાસવામાં જે તદી લીધી છે તે તેમની હૈયાની ભક્તિ સૂચવે છે; આ પ્રમાણે ત્રીજો ભાગ બહાર પાડવામાં ભક્તિ કરશે, એવી આશા છે. બીજા ભાગમાં આવેલી ગૃહસ્થની મદદ ૯૦૦) અનુગાચાર્ય પંન્યાસજી મહાદયસાગરજી ગણવર્યના સદુપદેશથી શ્રાવકો તરફથી આવેલા. ૫૦). શા. મૂલજીભાઈ જગજીવનદાસ તરફથી ૫૦) શા. કુલચંદભાઈ પ્રાગજીભાઈ તરફથી ૫૦) શા. ગગલભાઈ દલછાભાઈની ધર્મપત્ની બેન કમલાબાઈ તરફથી ૫૦) કાપડીઆ નહાલચંદભાઈ હકમચંદભાઈ તરફથી, પાંજરાપોળ ૪૦) સગુણાનુરાગી મુનિ મહારાજ કપૂરવિજયજીના શિષ્ય તપસ્વી પંન્યાસ મનેહરવિજયજી ગણી તરફથી ૩૦૦) અનુગાચાર્ય પંન્યાસ મહદયસાગર ગણીના ઉપદેશથી મેસાણા સુધારા ખાતા પેઢી તથા સંધ તરફથી આવ્યા. ઉપર મુજબ રૂ. ૧૪૪૦) જેઓ તરફથી મળ્યા છે તેઓને તથા યોગ્ય સ્થળે આ ગ્રન્થની નકલે ભેટ અપાશે. સં. ૨૦૧૩ ) માગશિર શુદિ ૧૧ | મહેસાણા આચાર્ય કીર્તિસાગરસૂરિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 585