________________
કે જેથી સામાન્ય માણુને તે તેમાં કંઈ સમજ જ ન પડે. કેટલીક વખત તે આ જ્ઞાનને ગુપ્ત રાખવા માટે જ્ઞાન પ્રાપ્ત કરનારે તેના ગુરૂની સમક્ષ સોગંદ ખાવા પડતા કે પ્રતિજ્ઞા લેવી પડતી હતી. અને આવી વધારે પડતી સાવચેચીઓને લીધે આવા ગૂઢ જ્ઞાનના રહસ્યને ઉકેલય માટેની ચાવીઓ ખવાઈ જતી. અને એ રીતે આપણું એ મિતી જ્ઞાન વહેમ, અંધશ્રધ્ધા, દંભ, ઢોંગ અને વાર્થમાં દટાઈને નાશ પામ્યું. અત્યારે પણ આપણા દેશમાં પણ આપણા દેશમાં ઘણા બ્રાહ્મણે આવા પ્રકારનું ગૂઢ જ્ઞાન ધરાવે છે. અને તેની મદદથી સચોટ ભવિષ્યકથન પણ કરી શકે છે. પણ તેઓ તેમનું તે જ્ઞાન બીજાને શીખવતા નથી. આવી સ્વાર્થવૃતિને લીધે આપણા અતિ પ્રાચીન અને ગૂઢ જ્ઞાનનો નાશ થાય તો તેમાં નવાઈ શી ? પશ્ચિમના દેશોમાં પણ લગભગ આવી દશા હતી. અંકશાસ્ત્રની વ્યાખ્યા આપવી ઘણી જ અઘરી છે. અંકશાસ્ત્ર વિષેની વોટર બી. 'ગિબ્સનની નીચેની વ્યાખ્યા મનનીય છે.
ગણિતશાસ્ત્રના મૂળભૂત સિધાંતનો મનુષ્યના ભૌતિક અસ્તિત્વ માટે (એટલે કે સુખ સમૃદ્ધિ માટે) થતો વ્યાવહારિક ઉપગ એજ અંકશાસ્ત્ર છે.”
સંતે અને મહર્ષિઓના કહેવા મુજબ આ વિશ્વ, વનિ, શબ્દ અને આંદોલનથી અસ્તિત્વમાં આવ્યું. અત્યારે પણ આપણું સારું ચે વિશ્વ અને તેમને દરેક પદાર્થ સ્પન્દનશીલ છે. એવા સ્પદનશીલ વિશ્વમાં આપણે હીએ છીએ. તેથી આ દુનિયામાં જન્મ લેનાર દરેક વ્યક્તિને તેનું પિતાનું વિશિષ્ટ, સ્પંદન, તરંગ કે