Book Title: Ank Shastra Darshan Author(s): Ranchodbhai Punambhai Patel Publisher: Ranchodbhai Punambhai Patel View full book textPage 9
________________ શુ' થાત ? ઘડીસર ચાલે! અને વિચાર કરી કે અત્યારેના સુગમાં આંકડાએ ન હાય તા શુ થાય ? આંકડા વિના સ્કૂલા, કૉલેજો, ગાડીએ, માટી, જહાજો, વિમાના, પ્રચાઞશાળાઓ, દુકાનેા, પેઢીએ, સસ્થાઓ, એન્કા, શેર બજારા, વિજ્ઞાન, ખેતીત્રાડી, ઇજનેરી વગેરેનાં કામા શકય બની શકે ? અરે ? આંકડાઓ વિના માણસે ચ'દ્રની પરી ઉપર પગ મૂકયા તે બની શકત ? તમે કાઈ પણ કામ એવુ વિચારી શકા છે જેમાં આંકડાઓની ઘેાડી ઘણી પણ જરૂર ન પડતી હોય ? સાચે જ ! આપણે આંકડા સિવાયનુ કાઈપણ કામ વિચારી શકતા નથી જ. આંકડા વિનાની દુનિયા એટલે અ’ધકારમય યુગની કલ્પના જ માની લેા ને ? ! હવે આપણે અંકશાસ્ત્ર (Numeiology ) વિષે જોઇએ. અતિ પ્રાચીન સમયમાં હિન્દુએ, ઇજિપ્ત વાસી એ, શ્રિકા, હિએ કાડીઅનેાને આ અંકશાસ્રતુ જ્ઞાન હતું. ભારતમાં બ્રાહ્મણ્ણા અને તેમાં ય જોષી બ્રાહ્મણેા કે જે જયાતિષ વગેરેનું કામ કરે છે તેઓ આ શાસ્ત્રનું જ્ઞાન હુજારા વર્ષથી ધરાવેછે કીરા અને સેક્ારીઅલ જેવા પશ્ચિમના આ શાસ્રના નિષ્ણાત પણ કબૂલ કરે છે કે તેમણે આ શાસ્રતુ જ્ઞાન ભારતમાં આવીને બ્રાહ્મણેા પાસેથી મેળવ્યુ હતુ, પણ આ જ્ઞાનને સામાન્ય અને અધિકારી માણસે જાણી ન જાય તે માટે ઘણુ' જ ગુપ્ત રાખવામાં આવતું, માટે ભાગે તા આ જ્ઞાન મૌખિક રીતે આપવામાં આવતું અને તેને માટે કાઈ પુસ્તક વગેરે લખવામાં આવતાં નહી. તેએ તેમનુ જ્ઞાન વંશપર’પરાની રીતે તેમના વારસદારોને કે શિષ્ય પરપરાની રીતે તેમના શિષ્યા કે અનુયાયીઓને એવી ગુપ્ત અને રહસ્યમય રીતે તથા સાંકેતિક ભાષામાં આપતાંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 286