Book Title: Ank Shastra Darshan
Author(s): Ranchodbhai Punambhai Patel
Publisher: Ranchodbhai Punambhai Patel

View full book text
Previous | Next

Page 7
________________ પ્રકરણ ૧ કલા અને અકથાસ પ્રથમ તા કમાલા એટલે શું તે જોઇશુ. માલા એ હિબ્રૂ લેાકેાની ગૂઢ વિદ્યાએ ગણાય છે. હિબ્રૂ લેાકા હાલ જેને પેલેસ્ટાઈન કે ઈઝરાઈલ કહેવામાં આવે છે તેના વતનીઓ હતા. હિબ્રૂઓની માન્યતા પ્રમાણે કમાવા એટલે ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલ દશન, જ્ઞાન કે પ્રકાશ” થાય છે. મહાન જ્યાતિષી સેફારિયલ (Sepharial) ના મતે "The word Kabala means Traditonal Knowledge" કબાલા શબ્દને અથ પર’પરાગત જ્ઞાન” થાય છે. પશ્ચિ મના દેશોના શાસ્ત્રામાં જણાવ્યા પ્રમાણે પ્રથમ ઈશ્વરે દેવ દ્વતાને આ કમાલાનું જ્ઞાન આપ્યુ અને તે દેવતાએ તે જ્ઞાન આદમ અને નામને આપ્યું. અને તેમણે બીજા મનુષ્યાને આ જ્ઞાન આપ્યું. અને આ રીતે આ જ્ઞાનને ફેલાવા થયા. અંકશાસ્ત્ર (Numerlogy) આ કમાવાના જ એક વિષય અથવા ભાગ છે. : અ'કશાસ્ત્ર વિષે જોઇએ તે પહેલાં અઢા વિષે વિચાર કરીશુ. અર્કા એટલે આંકડાએ, સખ્યા કે નખરા નબર (Number) અંગ્રેજી શબ્દ છે અને તેના ઉપરથી ન્યુમરાલાજી Numerology) શબ્દ ખન્યા છે. કા તા પ્રાગૈતિહાસિક એટલે કે અતિ પ્રાચીન કહી શકાય. એક મત પ્રમાણે એમ મનાય છે આ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 286