________________
अनेकान्तवादप्रवेशः
अपरस्त्वाह, 'सदसद्रूपं वस्तु' इत्यत्रासत्पक्षे प्रसज्यप्रतिषेधो वा स्यात् ? पर्युदासो વા ? શિષ્યતઃ ?.
उभयथाऽपि दोषः; तथाहि-यदि 'सन्न भवति' इत्यसत्, सन्निवृत्तिमात्रं निरुपाख्यमसत्; ततश्च तस्य प्रमाणगोचरातीतत्त्वाद्वस्तुधर्मत्वानुपपत्तिः।
अभ्युपगमे वा वस्तुन एव निरुपाख्यत्वप्रसङ्गः; तथाहि-न निरुपाख्यस्वभावं सोपाख्यस्वभावं भवितुमर्हति । अथ सतोऽन्यदसद्, सदन्तरमेवासत्, इति एवमपि तस्य सदात्मकत्वादेव सदसदरूपत्वानुपपत्तिः; तथाहि-न 'सत् सदन्तरात्मकम्' इति सचेतसो વાં યુન્યતે, રૂતિ
– પ્રવેશરશ્મિ – ભાવાર્થ : બીજા વળી કહે છે : “વસ્તુ સદસરૂપ છે તો અહીં અસતુપક્ષમાં પ્રસજ્યપ્રતિષેધ છે? કે પર્યદાસ? તેનાથી શું? એ જ કે બંને પ્રકારે દોષ આવે છે. તે આ પ્રમાણે –
જો ‘સદ્ નથી એ અસતું' એવું કહો (પ્રસજ્ય), તો તે અસતુ માત્ર સન્ની નિવૃત્તિરૂપ તુચ્છરૂપ ફલિત થયું અને તેથી તેવું અસતુ તો પ્રમાણના વિષયથી અતીત હોવાથી વસ્તુના ધર્મ તરીકે સંગત ન થાય... થાય તો પણ વસ્તુ જ નિરુપાખ્ય થવાનો પ્રસંગ આવે! તે આમ-નિરુપાવે એવી અસતસ્વભાવવાળી વસ્તુ સોપાખ્ય ન હોઈ શકે. હવે જો “સથી અન્ય તે અસતું' એવું કહો (પર્યાદાસ), તો એક બીજો સત્ પદાર્થ જ ફલિત થાય અને એ રીતે પણ તે સદાત્મક હોવાથી જ તેની સદસરૂપતા ઉપપન થાય નહીં. તે આમ- “સદ્ બીજા સરૂપ છે” એવું સમનસ્ક વ્યક્તિને બોલવું યોગ્ય નથી.
# અસરૂપતા અઘટિતતાદર્શક પૂર્વપક્ષ છે વિવેચનઃ તમે વસ્તુને સદસરૂપ માનો છો, અહીં તમને “અસત્થી કેવો પ્રતિષેધ અભિપ્રેત છે? (૧) પ્રસાંપ્રતિષેધ, કે (૨) પથુદાસ-પ્રતિષેધ ? આ બંને પ્રમાણે દોષ આવે છે –
(૧) જો “સદ્ નથી એ અસત” એમ સદ્રના નિષેધમાત્રરૂપ અસત્ કહેતા હો, તો અસતની વ્યુત્પત્તિ આવી થશે : “સત્ 7 મત=૩ સત્નિવૃત્તિ' અને એથી તો અસતુ, સહુનિવૃત્તિરૂપ હોઈ નિઃસ્વભાવ થાય, અર્થાત્ સ્વભાવરહિત - તુચ્છ થાય.
અને તેવી તુચ્છ (=અસતુ) વસ્તુ ખપુષ્પની જેમ પ્રમાણનો વિષય ન બને અને જે પ્રમાણનો વિષય ન બને, તે વસ્તુનો ધર્મ પણ ન બને ! (અર્થાત્ અસરૂપતા વસ્તુનો ધર્મ નહીં બની શકે.)
જો તેવા સ્વભાવરહિત અસત્ત્વને પણ વસ્તુનો ધર્મ મનાય, તો વસ્તુને પણ સ્વભાવરહિતતુચ્છ માનવાનો પ્રસંગ આવે ! કારણ કે તુચ્છ એવા (અસરૂપ) સ્વભાવવાળી વસ્તુ, અતુચ્છ ન હોઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org