Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૬/-/3/13૦,૩૩૧
૨૨
& પદ-૬, દ્વાર-૩
.
બીજું દ્વાર ગયું, હવે ત્રીજું દ્વાર કહે છે – • સૂઝ-330,33૧ -
[33] ભગવન / નૈરયિકો સાંતા ઉપજે છે કે નિરંતર ગૌતમ / સાંતર પણ ઉપજે, નિરંતર પણ ઉપજે છે. ભગવાન ! તિચિયોનિકો? સાંતર પણ ઉપજે, નિરંતર પણ ઉપજે છે. એ પ્રમાણે મનુષ્યો અને દેવો પણ કહેવા. ભગવાન ! રાપભા પૃવી નૈરયિક સાંતા ઉપજે કે નિરંતર / ગૌતમ બંને રીતે ઉપજે એ પ્રમાણે આધસપ્તમી સુધી કહેવું.
ભગવાન ! અસુરકુમાર દેવો સાંતર ઉપજે છે કે નિરંતર ? ગૌતમ બંને રીતે ઉપજે આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું.
ભગવન | પૃવીકાયિકો સાંતર ઉપજે કે નિરંતર ? ગૌતમ ! તેઓ નિરંતર ઉપજે છે. આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું.
ભગવન! બેઈન્દ્રિયો સાંતર ઉપજે કે નિરંતર ? બંને રીતે. એ પ્રમાણે પંચેન્દ્રિય તિચિયોનિકો સુધી કહેવું. મનુષ્યો? બંને રીતે. એ પ્રમાણે વ્યંતર,
જ્યોતિક, સૌધર્મથી રવિિસદ્ધ સુધી બંને રીતે કહેવા. સિદ્ધો સાંતર સિદ્ધ થાય કે નિરંતર? ગૌતમ સાંતર પણ થાય અને નિરંતર પણ થાય.
[33] ભગવતુ ! નૈરયિકો સાંતર ઉદ્વર્તે છે નિરંતર ? ગૌતમ! બંને રીતે. ઉપ૨ાતની જેમ ઉદ્ધતના પણ વૈમાનિક સુધી કહેવી. તેમાં સિદ્ધો ન કહેવા. જ્યોતિક અને વૈમાનિકમાં “વન’ શબ્દ કહેવો.
વિવેચન-૩૩૦,૩૩૧ - પાઠસિદ્ધ છે. પૂર્વોક્ત સૂત્રાર્થ મુજબ ભાવાર્થ પ્રતીત છે.
છે પદ૬, દ્વાર-૪ છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અનંતા ઉપજે છે. પરસ્થાનને આશ્રીને પ્રતિસમય અસંખ્યાતા ઉપજે છે.
ભગવન! એકસમયમાં બેઈન્દ્રિયો કેટલા ઉપજે છે ? ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ. ઉત્કૃષ્ટ સંખ્યા કે અસંખ્યાતા. એ પ્રમાણે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જાણવા. સંમૂર્ણિમ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, સંમૂર્શિમ મનુષ્ય, વ્યંતર,
જ્યોતિક, સૌધર્મથી સહક્યાર સુધી બધાંને નૈરયિકવતુ કહેતા. ગભજ મનુષ્ય, આનતથી અનુત્તરોપાતિકો જઘન્ય એક, બે કે ત્રણ સમય. ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે.
ભગવનું ! એક સમયમાં કેટલા સિદ્ધ થાય ? ગૌતમ ! જધન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી ૧૦૮.
[33] ભગવન! એક સમયમાં કેટલાંક નૈરમિક ઉદ્ધતું છે ? ગૌતમ ! જન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા, એમ ઉપાત માફક ઉદ્ધતના અનુત્તરોપપાતિક સુધી કહેવી. * * * * *
• વિવેચન-૩૩૨,૩૩૩ -
સૂગ પાઠ સિદ્ધ છે. વિશેષ આ - વનસ્પતિસૂત્રમાં સ્વસ્થાન સંબંધી પ્રતિસમય નિરંતર અનંતા ઉપજે છે. સ્વાસ્થાન-વનસ્પતિના પૂર્વભવમાંથી વનસ્પતિમાં આ ભવે ઉપજે. તે અનંતા કહ્યા. કેમકે દરેક નિગોદનો અસંખ્યાતમો ભાગ નિરંતર ઉપજે છે અને મરણ પામે છે પરસ્થાન સંબંધી ઉપપાતને આશ્રીને પ્રતિ સમય નિરંતર અસંખ્યાતા ઉપજે. પરસ્થાન-વિજાતીય પૃથ્વી આદિ પરભવથી આવીને ઉપજે છે.
ગર્ભજ મનુષ્યો ઉત્કૃષ્ટથી સંખ્યાત જ હોય, તેથી સંખ્યાતા ઉપજે તેમ કહેવું. આનતાદિ દેવલોકે મનુષ્યો જ ઉપજે, તિર્યંચ નહીં. મનુષ્યો સંગાતા હોવાથી આનતાદિમાં સંખ્યાત કહેવા.
છે પદ-૬, દ્વાર-૫ %
ત્રીજું દ્વાર ગયું. હવે ચોથું દ્વાર કહે છે - • સૂગ-૩૩૨,333 -
[33] ભગવન / નૈરયિકો એક સમયમાં કેટલા ઉપજે છે ? જાન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉપજે છે. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી જાણવું.
ભગવાન ! આસુકુમારો એક સમયમાં કેટલા ઉપજે ? ગૌતમ ! નૈરપિકવવું જાણવું. પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું.
ભગવન | પૃવીકાયિક એક સમયમાં કેટલા ઉપજે ? ગૌતમ ! નિરંતર અસંખ્યાતા ઉપજે છે. એ પ્રમાણે વાયુકાયિક સુધી જાણવું. ભગવનસ્પતિકાયિક એક સમયમાં કેટલા ઉપજે ? ગૌતમ! રવસ્થાનને આગ્રીને નિરંતર પ્રતિસમય
ચોથું દ્વાર ગયું, હવે પાંચમા દ્વારને કહે છે –
સૂગ-૩૩૪ થી ૩૪૪ :
[૩૪] ભગવત્ / નૈરયિકો કયાંથી આવીને ઉપજે છે ? નૈરવિકથી ચાવતું દેવથી ? ગૌતમ / નૈરયિક કે દેવમાંથી આવીને ન ઉપજે તિર્યંચ કે મનુષ્યથી આવીને ઉપજે. જે તિર્યચથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિયથી યાવત્ પંચેન્દ્રિયથી આવીને ઉપજે ? ગૌતમ ! એકેદ્રિય ચાવત ચઉરિન્દ્રિયથી આવીને ન ઉપજે પણ પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે.
જે પંચે તિયાથી આવીને ઉપજે તો શું જલચરથલચર કે ખેચર પંચે તિર્યચથી આવીને ઉપજે ? ગૌતમ ! જલચર-સ્થલચર કે ખેચર ત્રણે પંચે તિર્યંચથી આવીને ઉપજે.
જે જલચર પંચે. તિચિથી આવીને ઉપજે તો સંમૂર્છાિમથી આવીને કે