Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 33
________________ ૧A-I-/૩૬૪ થી ૩૧ ૫૨ પરિણત થયેલ હોવાથી અને એક-એક વણદિથી એકપણાનો વ્યવહાર થાય છે, તેથી ‘ચરમ’ કહેવાય છે. વચ્ચેના બે પરમાણુ એકવ પરિણામ વડે પરિણત હોવાથી, અચરમ કહેવાય છે. આઠમો ભંગ-ગમ અને બે અચરમ હોય. તેમાં જ્યારે તે જ છપ્રદેશી સ્કંધ એક આકાશપદેશને ચોતરફ વીંટીને રહેલ અને એક અધિક એમ છ આકાશ પ્રદેશમાં રહે છે, ત્યારે અંતે ચોતરફ વીંટીને રહેલા ચાર પરમાણુ પૂર્વોક્ત યુક્તિથી * * * * * એક ચરમ અને વચ્ચેના બે પરમાણુ બે અચરમરૂપ છે, અન્ય આચાર્યો કહે છે પર્યાવર્તી ચાર પરમાણુ, બીજા આકાશપદેશોનું અંતર હોવાથી તેમાં એકપણાનો પરિણામ થતો નથી. તેના અભાવે આ આઠમો ભંગ ઘટી ન શકે, તેથી સૂત્રમાં નિષેધ કરેલ છે. - જો છું નો અર્થ છઠ્ઠ અને અટ્ટ બે પદ પ્રાકૃત શૈલીથી ગણાય છે. તેનાથી છઠો અને આઠમો બે ભંગો છોડીને બીજા ભાંગા જાણવા. જો આવો ભંગ હોય તો આ રીતે જાણવો - એક પરમાણુને વીંટીને રહેલા નિરંતર જે ચાર પરમાણુઓ છે, તેવા પ્રકારના એકવ પરિણામથી પરિણત થયેલ હોવાથી ચરમ છે. • x • વળી જે અધિકના મધ્યમાં રહેલ છે, તે મધ્યવર્તી અને અનેક પરિણામી હોવાથી વસ્તુતઃ અચરમ છતાં પૂર્વોક્ત હેતુથી બે અચરમ હોય એવો ભંગ થાય છે, માટે કંઈ વિરોધ નથી. તવ કેવલી ગમ્ય. નવમો ભંગ- બે ચમ અને એક અચરમ હોય. જ્યારે તે જ છ પ્રદેશી સ્કંધ સમશ્રેણિશી રહેલ ત્રણ આકાશપદેશમાં આ રીતે રહે કે – એકૈક આકાશપ્રદેશમાં બબ્બે પરમાણુ હોય, આદિ અને અંતના પરમાણુથી એક-એક એમ બે ચરમ થાય, મધ્યવર્તી તે અચરમ. દશમો ભંગ- બે ચમ, બે અચરમ. તે આ રીતે- જ્યારે તે છપ્રદેશી સ્કંધ સમશ્રેણીથી ચાર આકાશપ્રદેશમાં બે-બ્બે-એક-એક એ પ્રમાણે હોય, તેમાં પહેલો અને છેલ્લો પરમાણ એમ બે ચરમ છે, બીજા પ્રદેશમાં એક અયરમ, બીજામાં એક અચરમ એમ બે અચરમો થાય. ••• અગિયારમો ભંગ-ચરમ અને અવક્તવ્ય. તે આ રીતે - તે જ છ પ્રદેશી ઢંધ સમશ્રેણિ અને વિશ્રેણિએ રહેલ ત્રણ આકાશ પ્રદેશમાં આ રીતે હોય - પહેલા પ્રદેશમાં બે, સમશ્રેણીમાં બે, વિશ્રેણીમાં છે. ત્યારે દ્વિપ્રદેશી માફક એક ચરમ, વિશ્રેણીવાળો એક અવક્તવ્ય. બારમો ભંગ - એક ચરમ અને બે અવક્તવ્ય હોય. છ પ્રદેશ સ્કંધમાં બળે સમશ્રેણીમાં, એક-એક વિશ્રેણીમાં હોય છે. ત્યારે પૂર્વવતુ એક ગરમ અને બે અવકતવ્ય થાય. - • • તેરમો ભંગ - બે ચરમ અને એક અવતલ હોય. તે જ છપ્રદેશી ઢંધ સમશ્રેણીમાં રહેલા બે આકાશપદેશમાં બે પરમાણુ, તેની નીચે સમ શ્રેણીથી બે પરમાણુ, બે શ્રેણીના મધ્ય ભાગે અલગ પણ સમશ્રેણીથી રહેલ બે પરમાણુ હોય ત્યારે * * * * * ઉપર-નીચે એકૈક એમ બે ચરમો અને એકપ્રદેશમાં પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અવગાઢમાં - x - એક અવક્તવ્યરૂપ છે. ચૌદમો ભંગ - બે ચરમ અને બે અવક્તવ્યરૂપ હોય. તેમાં જ્યારે તે છપ્રદેશમસ્કંધ - x • ઉપર સમશ્રેણીમાં રહેલ બે, નીચે સમશ્રેણીમાં રહેલ બે, વિશ્રેણીએ એકૈક હોય ત્યારે ઉપર-નીચેનો એક-એક એમ બે ચરમ અને બે અવક્તવ્ય છે. ઓગણીશમો ભંગ - ચરમ, અચરમ, અવકતવ્ય છ પ્રદેશી ઢંધમાં મધ્ય એક, ચોતરફ એક, વિશ્રેણીમાં એક હોય ત્યારે પૂર્વોક્ત યુક્તિથી આ ભંગ થાય. • • - વીશમો ભંગ - ચરમ, અચરમ અને બે અવકતવ્યરૂપ છે, તે સપ્તપદેશીને જ ઘટે છે, છ પ્રદેશીને ઘટતો નથી. ... એકવીસમો ભંગ – ચરમ, બે અચરમ, અવકતવ્ય રૂપ છે. આ ભંગ પણ સપ્તપદેશીને જ ઘટે છે. • • • બાવીશમો ભંગ - ચરમ, બે અયરમ, બે અવક્તવ્યરૂપ છે, તે અટપદેશી ઢંધને જ ઘટે છે. તેથી આ ત્રણેનો નિષેધ કર્યો. તેવીશમો ભંગ- બે ચરમ, એક અચરમ, એક અવકતવ્યરૂ૫ છે, તે આ રીતે - જ્યારે છ પ્રદેશી ઢંધમાં બન્ને પરમાણુ બે આકાશપ્રદેશમાં, એક તેમની સમશ્રેણીમાં બીજા આકાશપ્રદેશમાં, એક વિશ્રેણીસ્થિત આકાશપ્રદેશમાં હોય, ત્યારે • x • બે પરમાણુ ચરમ, બીજા પ્રદેશમાં અવગાઢ તે અચરમ, વિશ્રેણીવાળો અવકતવ્ય હોય. ચોવીશમો ભંગ- બે ચરમ, એક અચરમ, બે અવક્તવ્ય. જ્યારે છ પ્રદેશી સ્કંધમાં પાંચ આકાશપ્રદેશમાં એક-એક-બે સમશ્રેણીથી અને બે વિશ્રેણીચી રહેલ હોય ત્યારે બે ચમ, મધ્યમાં રહેલ એક અચરમ અને વિશ્રેણીના બે અવક્તવ્ય હોયજ છે. - પચીશમો ભંગ - બે ચરમ, બે અચરમ, એક અવકતવ્ય તે આ રીતે છે. પ્રદેશી ઢંધ- પાંચ આકાશપદેશમાં હોય, તેમાં એક-એક-એક-બે સમશ્રેણીથી અને એક વિશ્રેણીથી હોય ત્યારે પહેલો-છેલ્લો એક-એક ચરમ, મધ્યના બે અયરમ, વિશ્રેણીનો એક અવક્તવ્ય છે. છવીશમો ભંગ- ચરમ, બે અયરમ, બે અવક્તવ્ય. છ પ્રદેશી ઢંધમાં એકએક-એક-એક એમ ચાર સમશ્રેણીમાં અને બે વિશ્રેણીમાં હોય, ત્યારે પેલ્લો-છેલ્લો એક-એક એમ બે ચરમ છે, મધ્યના બે અચરમ છે, વિશ્રેણીના બે વક્તવ્ય છે. સપ્તપદેશી સ્કંધ - x x • અહીં બીજો, ચોથો, પાંચમો, છઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો અને બાવશમો એ નવ ભંગો ત્યાજ્ય છે, બાકીના ગ્રાહ્ય છે. તે આગળ પણ કહેવાશે. - X - તેમાં બાવીશમો ભંગ છે, તે આઠ પ્રદેશી ઢંધ વિશે જ ઘટે છે, સપ્તપદેશીમાં નહીં. તેથી તેનો પ્રતિષેધ છે, બાકીમાં પૂર્વવતું. અહીં પહેલાંથી છવીશ સુધીના ૧૭મંગો છ પ્રદેશી ઢંઘવતુ જાણવા. માત્ર શિષ્યના અનુગ્રહાર્થે તેની સ્થાપના અહીં દેખાડેલ છે. * * * * * [ો કે અમે આરંભે લખ્યા મુજબ તેને અહીં કહેલ નથી.)

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104