Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૭/૧/-/૪૪૨ થી ૪૪૪
૧૪૩
૧૪૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
અથવા સંજ્ઞીભૂત - પર્યાપ્તા. તેઓ પર્યાદ્ધિા છે માટે મહાવેદનાવાળા છે, સંજ્ઞી-ચાપતા હોવાથી પ્રાય: વેદનાનો અસંભવ છે [મન રૂ૫ કરણ અભાવે વેદના ન અનુભવે) અથવા સંજ્ઞી-સમ્યગ્દર્શન, જેમને છે તે સંજ્ઞીત્વને પ્રાપ્ત થયેલા, તે મહાવેદનાવાળા છે, કેમકે પૂર્વકૃત કર્મવિપાકનું સ્મરણ કરતાં તેઓનો “અહો ! અમને મોટું દુ:ખ પ્રાપ્ત થયું છે, “અતિ વિષમ વિષયોપભોગથી વંચિત ચિત્તવાળા અમે સર્વ દુ:ખનો ક્ષય કરનાર અહલ્પણિત ધર્મ ન કર્યો.” આવું મોટું દુ:ખ મનમાં અનુભવે છે, તેથી મહાવેદનાવાળા છે. અસંજ્ઞી તો મિથ્યાદૈષ્ટિ છે. તેઓ ‘આ પોતાના કર્મોનું ફળ છે' તેમ નથી જાણતાં. તેથી પશ્ચાત્તાપ હિતમાનસથી અા વેદનાવાળા છે.
• સૂરણ-૪૪પ :
ભગવન ા નૈરયિકો બધાં સમાન ક્રિયાના છે ? ગૌતમ ! એ અયુિકત નથી. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ! નૈરયિકો ત્રણ પ્રકારે - સમ્યગૃષ્ટિ, મિથ્યાËષ્ટિ, મિશ્રદૈષ્ટિ. જે સમ્યગ્દષ્ટિ છે, તેમને ચાર ક્રિયા છે – આરભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યાયિકી, પ્રત્યાખ્યાનક્રિયા. મિથ્યા અને મિશ્રર્દષ્ટિને અવશ્ય પાંચ ક્રિયા છે - આરંભિકી, પ્રટિંગ્રહિકી, માયા પ્રત્યશિકી, અપ્રત્યાખ્યાનક્રિયા, મિાદન પ્રત્યાયિકી. તેથી ગૌતમ ! એમ કહ્યું કે - નૈરયિકો બધાં સમાન ક્રિયાવાળા નથી.
ભગવન / નૈરયિકો બધાં સમાયુ [અને સમોuxકો છે ? ગૌતમ ! તે આયુકત નથી. એમ કેમ કહ્યું? નૈરયિકો ચાર ભેટ કહે છે - કેટલાંક સમાયુક-સમોum, કેટલાંક સમાયુષ્ક-વિષમોત્પણ, કેટલાંક વિષમાયુક-રામોત્પષ, કેટલાંક વિષમામુક-વિમો. તેથી ગૌતમ ! એમ કહ્યું કે બધાં નારકો સમાનાયુવાળા અને સાથે ઉત્પન્ન થયેલ ન હોય.
• વિવેચન-૪૪૫ -
સમાનક્રિયાનો અધિકાર - સ - તુચ, ત્રિયા - કર્મના હેતુભૂત આરંભિકી. આદિ ક્રિયા જેઓને છે તે. ગ્રામ - જેનું પ્રયોજન પૃથ્વી આદિ જીવની હિંસા છે છે. પારિગ્રહિકી-ધમપકરણ વજર્ય વસ્તુ રાખવી અને ધમપકરણમાં મૂછ રાખવી તે જેનું પ્રયોજન છે તે. માયા પ્રત્યયિકી-માયા એટલે વકતા, ઉપલક્ષણથી ક્રોધાદિ પણ લેવા, તે જેનું કારણ છે, તે. અપ્રત્યાખ્યાનક્રિયા-વિરતિનો અભાવ, તે વડે કર્મબંધના કારણભૂત જે કિયા.
સમ્યગુ મિથ્યાદેષ્ટિ અને મિથ્યાર્દષ્ટિને મિથ્યાદર્શન પ્રત્યયિકી સહિત પાંચ ક્રિયાઓ નિયત અવશ્ય હોય છે. મિથ્યાદર્શન પ્રત્યય-કારણ જેનું છે, તે મિશ્ચાદર્શન પ્રત્યયિકી. સમ્યગ દષ્ટિને એ ક્રિયાઓ અનિયત હોય છે, કેમકે સંયતાદિ અનિયત છે.
(અM) મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ કર્મબંધના પ્રસિદ્ધ હેતુઓ છે. અહીં તેમાં આરંભિકી ક્રિયા કહી છે, તો તેમાં વિરોધ ન થાય ? (ઉત્તર) અહીં આરંભ અને પરિગ્રહ શબ્દથી યોગ ગ્રહણ કર્યો છે, કેમકે યોગો આરંભ-પરિગ્રહરૂપ
છે. બાકીના પદ વડે બાકીના બંધ હેતુનું ગ્રહણ છે. તેથી પ્રત્યાખ્યાન ક્રિયા વડે અવિરતિનું, માયાપચયિકી ક્રિયા વડે કષાયનું ગ્રહણ કર્યું છે.
સમાના, આદિ પ્રશ્ન. જેમણે દશ હજાર વર્ષનું આયુ બાંધ્યું અને સાથે ઉત્પન્ન થયા તે પહેલો ભંગ, સમાન સ્થિતિક નકાવાસમાં કેટલાંક પર્વે ઉત્પન્ન છે. કેટલાંક પછી ઉત્પન્ન થયા તે બીજો ભંગ. કોઈ દશ હજાર વર્ષ સ્થિતિક છે, કોઈ પંદર હજાર વર્ષ સ્થિતિક, પણ બંને સાથે ઉત્પન્ન થયા તે ત્રીજો ભંગ આદિ.
હવે અસુરકુમારાદિના આહારાદિનો વિચાર કહે છે• સૂત્ર-૪૪૬ -
ભગવાન ! અસુકુમારો બધાં સમાન હારવાળા છે આદિ બધાં પ્રશ્નો - ગૌતમ! આ અયુક્ત નથી. એમ કેમ કહો છો ? નૈરયિકવ4 કહેવું. ભગવન્! અસુકુમારો બધાં સમાનકર્મી છે? આ આયુકત નથી. એમ કેમ કહો છો ? ગૌતમ! અસુકુમારો બે ભેદે છે – પૂર્વોત્પન્ન, પશ્ચાતોupt. પૂર્વોતix મહાકમ છે અને પશ્ચાતોra અકર્મી છે, તેથી કહ્યું કે બધાં સમકર્મી નથી.
એ પ્રમાણે વર્ણ અને લેગ્યામાં પૂછવું. તેમાં જે પૂવૉત્પન્ન છે, તે અવિશુદ્ધવવાળા છે, જે પશ્ચાતોuz છે તે વિશુદ્ધ વણવાળા છે. તેથી કહું છું કે બધાં અસુકુમારો સમવર્તી નથી. એ પ્રમાણે લેયામાં જાણવું. વેદના આદિ સંબંધે નૈરયિકવ4 સમજવું. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું.
• વિવેચન-૪૪૬ -
આ સૂગ નાકસૂત્ર સમાન છે, તો પણ વિશેષથી કહે છે – અસુકુમારોનું અાશરીર ભવધારણીય અપેક્ષાથી અંગુલનો અસંખ્યાત ભાગ છે, મહાશરીર ઉત્કૃષ્ટથી સાત હાથ. ઉત્તર વૈક્રિય અપેક્ષાએ જઘન્યથી અંગુલનો સંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી લાખ યોજન છે. મહાશરીરીઓ મનોભક્ષણ લક્ષણ ઘણાં પુદ્ગલ આહારે છે - ૪ - x • અથ શરીર વડે ગ્રાહ્ય પુદ્ગલ અપેક્ષાથી ઘણાં પુદ્ગલોનો આહાર કરે છે, ઘણાં પરિણમાવે છે. ઈત્યાદિ પદની વ્યાખ્યા પૂર્વવતું. અહીં એક દિવસ પછી આહાર કરે છે અને સાત સ્તોકાદિ કાળ પછી ઉચ્છવાસ લે છે, તેને આશ્રીને વારંવાર કહ્યું છે, કેમકે જેઓ સાધિક હજાર વર્ષ પછી આહાર કરે છે અને સાધિક પખવાડીયા પછી ઉચ્છવાસ ગ્રહણ કરે છે, તેમની અપેક્ષાએ અસુરકુમારોનો તકાળ છે. • x • એ જ રીતે આહાર-ઉચ્છવાસના અંતરમાં નૈરયિકવતુ કહેવું.
અહીં મહાશરીરીને આહાર અને ઉચ્છવાસનું અા અંતર અને અાશરીરીને ઘણું અંતર તે સિદ્ધ છે. જેમકે સૌધર્મ આદિ દેવો સાત હાથ પ્રમાણ હોવાથી મહાશરીરી છે, તેમને આહાર અંતર ૨000 વર્ષ, શ્વાસોચ9વાસ અંતર બે પખવાડીયા છે અનુત્તર દેવોને હસ્ત પ્રમાણ શરીર હોવાથી તે અશરીરી છે. તેમનું આહાર અંતર 33,૦૦૦ વર્ષ શ્વાસોચ્છવાસ અંતર 33-પખવાડીયા છે. એ રીતે - ૪ - અસુરકુમામાં પણ સમજી લેવું, અથવા લોમાહારની અપેક્ષાએ વારંવાર પ્રતિસમય