Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 82
________________ ૧૭/૧/-/૪૪૯ ૧૪૯ માયી મિથ્યાદૃષ્ટિ અમાયી સમ્યગૃષ્ટિ ઉપપક્ષક. (પ્રશ્ન) જયોતિકમાં આવો પાઠ કેમ કહે છો, અસુકુમારવત કેમ નહીં ? (ઉત્તર) જ્યોતિકમાં અસંજ્ઞી ઉત્પન્ન થતાં નથી માટે. કેમકે- અસંજ્ઞીના આયુની સ્થિતિ ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે, જ્યોતિકની તે જઘન્ય સ્થિતિ છે, વૈમાનિકોની જઘન્ય સ્થિતિ પલ્યોપમ છે. તેથી કહી શકાય કે તેમાં અસંજ્ઞી ઉપજતા નથી. માટે ઉક્ત પાઠ કહ્યો. - x • હવે ચોવીશ દંડકમાં સલેશ્યપદરૂપ નિરૂપણ - • સૂગ-૪૫o : ભગવનસલેય નૈરયિકો બધાં સમાહારી, સમ શરીરી, સમ ઉચ્છવાસનિઃશ્વાસવાળા છે ? એમ બધાંની પ્રા કરવી. ગૌતમ! ઔધિક અલાવા માફક સલેયા લાવો પણ સંપૂર્ણ વૈમાનિક સુધી કહેવો. ભગવન કુણ વેચી નૈરયિકો બધાં સમાહારી છે ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ! વિકવતું કહેવું. પણ વેદનામાં મારી મિથ્યાદષ્ટિ ઉપક, અમારી સમ્યગૃષ્ટિ ઉપપક કહેવા. બાકી બધું ઔધિકવ4. અસુકુમારથી યંતર સુધી બધું ઔધિકવ4. વિશેષ છે - મનુષ્યોની ક્રિયામાં ભેદ છે. યાવત તેમાં જે સભ્યદૈષ્ટિ છે, તેઓ ત્રણ પ્રકારે છે . સંયત, અસંયત, સંયતાસંયત-ઈત્યાદિ ઔધિકવ4 કહેવા. જ્યોતિક અને વૈમાનિકમાં આદિ ત્રણ લેયા ન પૂછતી. કૃષ્ણલેશ્ચી નૈરયિકોવ4 નીલલચી પણ વિચારવા. કાપોતવેચી નૈરયિકોથી આરંભી વ્યંતર સુધી કહેવા. પણ કાપોતલેચી નૈરયિકોમાં વેદનામાં ઔધિકનૈરયિકવ4. ભગવાન ! તોલેશ્યી સુકુમારુ પૂર્વવત્ પૃચ્છા. ગૌતમ ઔધિકની માફક કહેવા. વિશેષ આ - વેદના, જ્યોતિકવ4 કહેવી. પૃથ્વી આપવનસ્પતિકાય, પંચેન્દ્રિય તિચિ અને મનુષ્યો ઔધિકવવું કહેવા. પરંતુ મનુષ્યોમાં ક્રિયાઓમાં સંયત છે તે બે પ્રકારે પ્રમત અને અપમg. પણ સરાણ, વીતરાગ ભેદ ન થાય. સંતરો, તેનોલેસ્યામાં અસુકુમારવ4 કહેવા. એમ જ્યોતિષ્ક, વૈમાનિક પણ જાણવા. બાકી પૂર્વવતું. એ પ્રમાણે પSલેચી પણ કહેવા. પછી જેને હોય તેને કહેવી. એમ જ શુકલતેશ્યી જાણવા. બાકી બધું ઔધિકવ4 કહેવું. પરંતુ પત્ર અને શુકલતેશ્યા પાંચેન્દ્રિય તિચિ, મનુષ્ય અને વૈમાનિકને જ ાણવી, બીજાને નહીં • વિવેચન-૪૫o * લેશ્યાવાળા નૈરયિકોની પૃચ્છા. વિશેષણરહિત જેમ ઔધિક કહા, તેમ વૈમાનિક સુધી બધું કહેવું. કેમકે સલેશ્ય સિવાય બીજું વિશેષણ નથી. હવે ભિન્ન ભિન્ન કૃણાદિ વેશ્યા વિશેષણયુકત છ દંડકોનું આહારદિ પદો વડે નિરૂપણ કરવા માટે સૂત્ર કહે છે – ૧૫૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ઔધિક-વિશેષણ રહિત આહાર, શરીર, ઉચ્છવાસ, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, કિયા, ઉપપાત નવ પદો પૂર્વે કહ્યા, તેમ કૃષ્ણલેશ્મી પણ કહેવા. ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું - ૪ - તેમાં સંજ્ઞી-અસંજ્ઞીભૂત પાઠ ન કહેવો, કેમકે અiી પહેલી નકમાં જ ઉત્પન્ન થાય છે, પણ પહેલી નરકમાં કૃષ્ણલેશ્યા નથી. જે પાંચમી આદિ નરકમાં કૃષ્ણલેશ્યા છે, ત્યાં અસંજ્ઞી ઉપજતાં નથી. તેમાં માયી મિથ્યાષ્ટિ મહાવેદનાવાળા છે, કેમકે પ્રકૃષ્ટ અશુભ સ્થિતિ બાંધે છે. તેનાથી વિપરીત સ્થિતિમાં અલા વેદના છે. અસુરી વ્યંતર સુધીના જીવો ઔધિકવત્ કહેવા. પણ મનુષ્યોને ક્રિયામાં વિશેષતા છે - સમ્યગુર્દષ્ટિ ત્રણ ભેદે છે – સંયત, અસંયત, સંયતાસંયત આદિ. ઔધિકવત કૃષ્ણલેશ્યી પણ કહેવા. જેમકે- સંયતોને આરંભિકી અને માયાપત્યયિકી બે ક્રિયા હોય છે, કૃષ્ણવેશ્યા પ્રમત્ત સંયતોને હોય છે. અપમતને નહીં. ઈત્યાદિ - x - ૪ - બધું તેમજ કહેવું. જયોતિક અને વૈમાનિકોને આદિની ત્રણ લેશ્યા વિશે ન પૂછવું (ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ છે] - X - X - તેજોલેશ્યા સંબંધે સૂત્ર કહે છે - | તેજલેશ્યી અસુરકુમારો સમાનાહારી આદિ હોય છે ? અહીં નાસ્કો, અગ્નિ, વાયુ, વિકલેન્દ્રિયોને તેજલેશ્યાનો સંભવ નથી, માટે પહેલાથી જ અસુરકુમારનું સૂત્ર કહ્યું. આ કારણે અગ્નિ, વાયુ, વિકસેન્દ્રિય સૂત્ર પણ ન કહેવું. અસુકુમારો પણ ઔધિકવતુ કહેવા. પણ વેદનાપદમાં જ્યોતિકવત્ કહેવા. વળી સંજ્ઞી-સંજ્ઞી ન કહેવા પણ માયીમિથ્યાર્દષ્ટિ, અમારી સમ્યગદૈષ્ટિ કહેવા, કેમકે અસંજ્ઞી જીવો તેજલેશ્યાવાળામાં ઉત્પન્ન ન થાય. • x - મનુષ્યોમાં વિશેષ આ છે - સંયત પ્રમત-અપ્રમત બે ભેદે છે, કેમકે બંનેને તેજોલેશ્યા સંભવે છે. સરળ અને વીતરાગ સંયત ભેદો ન કહેવા. કેમકે વીતરાગને તેજોલેશ્યા ન સંભવે અને સરાગને અવશ્ય હોય, માટે તેનું કથન નિરર્થક છે. વ્યંતરો તેજોલેશ્યામાં અસુરકુમારવત્ જાણવા. ઈત્યાદિ - X - X - તેજોલેસ્યામાં કહ્યું તેમ પાલેશ્યામાં પણ કહેવું. પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યો, વૈમાનિકો પાલેશ્યા હોય, બીજાને નહીં. શુક્લલેશ્યા પણ પકાલેશ્યાવત કહેવી. શેષ સુગમ છે 9 પદ-૧૩, ઉદ્દેશો-૨ ૦ છ દ્વારાદિના અર્થનો પ્રતિપાદક પહેલો ઉદ્દેશો કહ્યો, હવે બીજો ઉદ્દેશો કહે છે – તેમાં પહેલું સૂત્ર - • સૂત્ર-૪૫૧ થી ૪૫૩ : [૪પ૧] ભગવત્ લેસ્યા કેટલી છે ? ગૌતમ ! છ - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કપોતલેયા, તેજલેયા, પાલેયા શુકલલેયા. [૪પર ભગવાન ! નૈરયિકોને કેટલી વેશ્યા છે ? ગૌતમ ! ત્રણ - કૃષ્ણ,

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104