Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 81
________________ ૧૭/૧/-/૪૪૭ ૧૪૩ પ્રાપ્ત છે આદિ. તેમાં મહાશરીરી લોમાહાર વડે ઘણાં પુદ્ગલોને આહારે છે, ઘણાં પુદ્ગલો ઉચ્છવાસ રૂપે લે છે, તથા વારંવાર આહાર કરે છે, વારંવાર ઉચ્છવાસ લે છે અને અા શરીરીનો અપાહાર અને અા ઉચ્છવાસ હોય છે. આહાર-ઉચ્છવાસનું કદાચિલ્પણું પર્યાપ્તાવસ્થાની અપેક્ષાએ સમજવું. હવે વેદના સબ - તેમાં ‘અસં”-મિથ્યાદેષ્ટિ અથવા મનરહિત, અસંજ્ઞીને જે વેદના પ્રાપ્ત થાય છે તેવી તે - અનિયત સ્વરૂપવાળી વેદના વેદે છે. વેદના અનુભવવા છતાં મિથ્યાદેષ્ટિ કે મનરહિત હોવાથી મત્ત મૂર્ણિતાદિ માફક – “આ પૂર્વે બાંધેલા અશુભ કર્મનો પરિણામ છે” એમ જાણતા નથી. ક્રિયામૂત્રમાં માયીમિથ્યાદેષ્ટિ છે, કેમકે તેઓમાં પ્રાયઃમાયાવાળા ઉપજે છે. શિવશર્મસૂરિ કહે છે - ઉન્માર્ગનો ઉપદેશક, માર્ગનાશક, ગૂઢહૃદયી, માયાવી, શઠસ્વભાવી, શલ્યયુક્ત જીવ તિર્યંચાય બાંધે છે. માયા અહીં સમસ્ત અનંતાનુબંધી કપાયનું ઉપલક્ષણ છે. તેથી માયાવી-અનંતાનુબંધી કષાયોદયવાળા છે, તેથી જ મિથ્યાર્દષ્ટિ હોય છે. તેમને અવશ્ય પાંચ કિયા જ હોય. પણ ત્રણ ક્રિયા ન હોય. • x • ચાવતું ચઉરિન્દ્રિય સુધી આમ જાણવું. અહીં મહાશરીરી-અશરીરી સ્વ-સ્વ અવગાહનાનુસાર જાણવા અને આહાર બેઈન્દ્રિયાદિને પ્રોપરૂપ સમજવો. પંચેન્દ્રિય તિર્યંચો નૈરચિકવતુ જાણવા. પણ અહીં મહાશરીરી વારંવાર આહાર કરે છે, વારંવાર ઉચ્છવાસ લે છે, તે સંખ્યાતા વષયકની અપેક્ષાએ છે. અસંખ્યાત વષયકની અપેક્ષા ચકી નહીં. તેમને પ્રક્ષેપાહાર બે દિવસ પછી કહેલો છે. અાશરીરીને આહાર, ઉચશ્વાસનું કદાચિપણું અપર્યાપ્તાવસ્થામાં લોમાહાર અને ઉપવાસ ના હોવાથી, પયપ્તિાને હોવાથી જાણવું. કર્મસૂત્રમાં પૂર્વોત્પણને કર્મ, બીજાને મહાકર્મ તે આયુ વગેરે તે ભવમાં વેદવા યોગ્ય કમર્પિક્ષાએ સમજવું. વર્ણ અને લેણ્યા સૂત્રમાં પણ પૂર્વોત્પણને શુભવણિિદ તરુણપણાથી અને પશ્ચાતોપણને અશુદ્ધ વણદિ બાલપણાની અપેક્ષાએ સમજવા. સંયતાસંયત-દેશવિરતિવાળી છે, કેમકે સૂમ પ્રાણાતિપાતાદિથી તે નિવૃત્ત નથી. મનુષ્ય સંબંધી સૂત્રને હવે કહે છે – • ભૂગ-૪૪૮ : ભગવના મનુષ્યો બધાં સમાન હારવાળા છે ? એ અર્થ સમર્થ નથી. એમ કેમ કહો છો ? ગૌતમ! મનુષ્યો બે ભેદે – મહાશરીરી અને અાશરીરી. મહાશરીર ઘણાં યુગલોનો આહાર કરે છે સાવ ઘણાં યુગલો નિઃશ્વાસરૂપે મૂકે છે. કદાચિત આહાર ગ્રહણ કરે, કદાચિત નિઃશ્વાસ મૂકે. અલ શરીર થોડાં પુલ આહારે યાવત્ અલ્પ પુગલો નિઃશ્વાસ રૂપે મૂકે. વારંવાર હારે યાવતું વારંવાર નિઃશ્વાસ મૂકે. તે કારણે એમ કહ્યું કે – મનુષ્યો બધાં સમાનાહારી નથી. શેષ નૈરયિકવતુ જાણવું. પરંતુ - ક્રિયામાં મનુષ્યો ત્રણ ભેદે – સમ્યગૃષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રષ્ટિ. ૧૪૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર સમ્યગૃષ્ટિ ત્રણ ભેદે - સંયત, અસંયત, સંયતાસંયત. સંયત બે ભેદ - સરાગ સંયd, વીતરાગ સંયત. વીતરાગ સંયત ક્રિચારહિત છે. સરાગ સંયત બે ભેદે - પ્રમત સંયત, આપમત સંયત અપ્રમત્ત સંયતને એક માયાપત્યવિકી ક્રિયા હોય. રમતસંયતને બે કિયા - આરંભિકી, માયાપત્યપિકી. સંયતારાંયતને ત્રણ કિઅ - આરંભિકી, માયાપત્યચિકી, પારિગ્રહિકી. અસંયતને ચાર ક્રિયા - ઉકd ત્રણ અને પ્રત્યાખ્યાન ક્રિયા. મિથ્યા અને મિશ્રર્દષ્ટિને પાંચે કિયા હોય • ઉક્ત ચાર અને મિથ્યાદશન પત્યચિકી. બાકી બધું નૈરયિકવતું ગણવું.. • વિવેચન-૪૪૮ - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે – કદાચિત આહાર કરે, કદાચિત્ શ્વાસ લે છે, કદાચિત્ નિઃશ્વાસ મૂકે છે. મહાશરીરી દેવકુફ્ટ આદિના યુગલિક મનુષ્યો છે, તેઓ કદાચિત કવલાહાર વડે આહાર કરે છે, કેમકે તેમને ત્રણ દિવસ પછી આહાર હોય તેવું શાસ્ત્ર વચન છે. તેઓ બીજા મનુષ્યો કરતાં સુખી હોય, તેથી શાસોશ્વાસ પણ કદાયિત જ હોય છે. અશરીરી વારંવાર અપાહાર કરે છે, કેમકે બાળકો આદિ તેવા જણાય છે અને સંમૂર્ણિમ અશરીરી મનુષ્યોને નિરંતર આહારનો સંભવ છે. શ્વાસોચ્છવાસ પણ અપશરીરીને વારંવાર હોય છે, કેમકે તેઓ પ્રાયઃદુ:ખી હોય છે. કિયા સૂરમાં વિશેષતા જણાવે છે – મનુષ્યોના ત્રણ ભેદ :- સરાયસંયત - જેના કપાયો ક્ષીણ કે ઉપશાંત થયા નથી તે. વીતરાગસંયત - જેના કષાયો ઉપશાંત કે ક્ષીણ થયા છે તે. અક્રિય - ક્રિયાહિત છે. કેમકે વીતરાણ હોવાથી આરંભાદિ ક્રિયાનો અભાવ છે. અપ્રમત્ત સંયતને એક માયાપત્યયિક ક્રિયા હોય છે - તે પણ શાસન ઉબ્રહના રક્ષણમાં પ્રવૃત્ત થયેલાને હોય. કેમકે તેના કપાયો ક્ષીણ થયા નથી. પ્રમત સંયતને આરંભિકી અને માયા પ્રત્યયિકી બે ક્રિયા છે કેમકે પ્રમયોગ આરંભરૂપ છે અને કષાય ક્ષીણતાના અભાવે માયાપત્યયિકી ક્રિયા હોય છે. બાકીનું આયુ સંબંધી સૂત્ર નૈરયિકવતુ જાણવું. • સૂત્ર-૪૪૯ : વ્યંતરો, અસુકુમારવત્ જણાવા. એ પ્રમાણે જ્યોતિષ અને વૈમાનિક પણ જાણવા. પણ વેદનામાં તેઓ બે પ્રકારે છે – મારી મિસ્રાદેષ્ટિ ઉપપક અને અમારી સમ્યગુર્દષ્ટિ ઉપક. મારી મિથ્યાર્દષ્ટિ અભ વેદનાવાળા છે, અમારી સમ્યગૃષ્ટિ મહાવેદનાવાળા છે. માટે ગૌતમ! એમ કહું છું. બાકી પૂર્વવતું. • વિવેચન-૪૪૯ : જેમ સુકુમારો સંજ્ઞીભૂત, અસંડ્રીભૂત છે. જે સંજ્ઞીભૂત છે, તે મહાવેદનાવાળા છે. અસંજ્ઞીભૂત અાવેદના વાળા છે. એ પ્રમાણે વ્યંતરો કહેવા. કેમકે અસુકુમારથી બંતર સુધી સંજ્ઞી ઉત્પન્ન થાય છે. આવો પાઠ ભગવતીજીમાં પણ છે. • x -તેઓ અસુરકુમારમાં કહેલ યુક્તિ મુજબ અાવેદનાવાળા છે. • x - અસુરકુમારસ્વતું જ્યોતિક, વૈમાનિક પણ કહેવા. પરંતુ વેદનામાં આમ કહેવું - જ્યોતિક બે ભેદે

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104