Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/૧/-/૪૪૬
૧૪૫
મહાશરીરી પર્યાપ્તાવસ્થામાં આહાર કરે છે. શ્વાસોચ્છવાસ પૂર્વોક્ત હોવા છતાં પૂર્ણ ભવની અપેક્ષાથી વારંવાર કહેવાય છે. અપર્યાપ્ત અવસ્થામાં લોમાહાર નહીં ઓજાહાર કરે છે, માટે ‘કદાયિ’ કહ્યું. એ રીતે ઉચ્છવાસ પણ પર્યાપ્તાવસ્થામાં લેતા-મૂકતા નથી, બીજા સમયે લે છે, માટે કહ્યું કે “કદાચિત” લે આદિ.
હવે કર્મસૂત્ર - બધાં અસુરકુમારો સમાનકર્મી છે આદિ. અહીં નૈરયિકની અપેક્ષાએ ઉલટું છે. - x - કેવી રીતે ? અસુકુમારો સ્વભવથી નીકળી તિર્યંચ અને મનુષ્યમાં ઉપજે, તેમાં પણ કેટલાંક એકેન્દ્રિય તિર્યંચમાં કેટલાંક પંચેન્દ્રિયોમાં ઉપજે. મનુષ્યપણામાં કર્મભૂમિ-ગર્ભમાં ઉપજે. છ માસ આયુ બાકી હોય ત્યારે પરભવાયુ બાંધે. ત્યારે એકાંત તિર્યંચ ચોગ્ય કે એકાંત મનુષ્ય યોગ્ય પ્રકૃતિઓનો ઉપયય કરે છે. તેથી પૂર્વોત્પન્ન મહાકર્મી છે, પશ્ચાતોત્પન્નને હજી પરભવાયું બાકી છે. તેથી તિર્યયાદિ યોગ્ય પ્રકૃતિનો ઉપચય કર્યો નથી. માટે તેઓ અલાકર્મી છે. અહીં પણ સમાનસ્થિતિક અને સમાનભવવાળા પરિમિત અસુરકુમારો જાણવા. * *
વસૂત્રમાં – પૂર્વોત્પન્ન, અવિશુદ્ધ વર્ણવાળા છે, કેવી રીતે ? તેમને ભવ સાપેક્ષ પ્રશસ્ત નામ કર્મનો શુભ અને તીવ્ર રસવાળો ઉદય છે. તે પૂર્વોત્પણને ઘણો ક્ષીણ થયેલો છે, તેથી તેઓ અવિશુદ્ધતર વર્ણવાળા છે. બાકીના વિશુદ્ધ વર્ણવાળા છે. આ પણ સમાન સ્થિતિક અસુકુમારની અપેક્ષાએ સમજવું. વર્ણસૂત્રવત્ વેશ્યાસૂત્ર પણ કહેવું.
અહીં દેવો અને નૈરયિકોને તથાવિધ ભવસ્વભાવ લેશ્યા પરિણામ ઉત્પત્તિ સમયથી ભવક્ષય પર્યત નિરંતર હોય છે, જેથી બીજા લેશ્યા ઉદ્દેશામાં કહેવાશે કે - કૃષ્ણલેશ્યી નૈરયિક કણદ્વૈચ્છી નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? ઇત્યાદિ. ભાવાર્થ એ છે - પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યાયુ ક્ષીમ થવાથી નૈરયિકાયુ વેદતો જૂ સૂત્ર નય દૃષ્ટિથી વિગ્રહગતિમાં વર્તતો હોય, તો પણ નાક જ કહેવાય. તેને કૃષ્ણલેશ્યાદિનો ઉદય પૂર્વભવનું અંતમુહૂર્ત આયુ બાકી હોય ત્યારે જ હોય છે.
અંતમુહd ગયા પછી, અંતમુહૂર્ત બાકી હોય ત્યારે પરિણત થયેલ લેણ્યા વડે જીવ પરલોકમાં જાય છે. કેવળ તિર્યંચ અને મનુષ્ય આગામી ભવની લેગ્યાનું તમુહd ગયા પછી અને દેવ-નારકો પોતાના ભવની લેગ્યાનું અંતર્મુહd બાકી હોય ત્યારે પરલોકમાં જાય છે. વૈશ્યા અધ્યયનમાં નાકાદિને વિશે કૃણાદિ લેશ્યાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. જેિ અમે એ નોંધતા નથી.] * * * * * * * પૃથ્વી, ષ, વનસ્પતિને કૃષ્ણાદિ ચાર લેશ્યાઓ હોય છે. અગ્નિ, વાયુ, વિકસેન્દ્રિયો, સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને કૃણાદિ ત્રણ લેશ્યા હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને કુણાદિ ત્રણ લેયા હોય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોને છ એ વેશ્યાઓ હોય છે. •x• નાકાદિની લેગ્યાની સ્થિતિ કહીને હવે દેવોની વેશ્યાની સ્થિતિ કહે છે. [āરયા અધ્યયનમાં આ વર્ણન હોવાથી અમે વૃત્તિનો અનુવાદ કરી પુનરુક્તિ રેલ નથી.] [21/10]
૧૪૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અક્ષરગમનિકા આ પ્રમાણે – જે જે પૃથ્વીકાયિકાદિ કે સંછિંમ મનુષ્યાદિમાં જે કૃણાદિ લેશ્યાઓ છે, તેઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મહત્ત્વની છે. એ લેશ્યાઓ કોઈને વિશે કોઈ હોય છે - જે ઉપર કહી છે - જેમકે - પૃથ્વી, અy, વનસ્પતિને કૃષ્ણાદિ ચાર લેશ્યા હોય છે ઈત્યાદિ. દેવાદિની લેશ્યાસ્થિતિ વર્ણનમાં આટલું વિશેષ છે કે –
દેવો અને નૈરયિકોને લેસ્યા દ્રવ્યનો પરિણામ ઉત્પત્તિના સમયથી આરંભી, ભવના અંત સુધી નિરંતર હોય છે. - x - વેદનામાં તૈરયિકોની માફક અસુરકુમારો પણ કહેવા. કેમકે ત્યાં પણ અસંડ્રીની ઉત્પત્તિ હોય છે. વિશેષ એ કે – જેઓ સંજ્ઞીભૂત છે તે સમ્યગ્દષ્ટિ હોવાથી મહાવેદનાવાળા છે, કેમકે ચારિત્ર વિરાધનાથી તેમના યિતને સંતાપ થાય છે અસંજ્ઞીભૂત-મિથ્યાષ્ટિને અાવેદના છે - x • અથવા પૂર્વ ભવે સંજ્ઞી હોય છે અથવા પMિા , શુભ વેદનાને આશ્રીને મહાવેદનાવાળા છે, અપર્યાપ્તા અાવેદનાવાળા છે. બાકીનું નૈરયિકવત્ જાણવું. સુગમ છે. * * * * *
• સૂત્ર-૪૪૭ :
| પૃવીકાયિકો આહાર, કર્મ, વર્ણ, લેયાથી નૈરયિકો માફક જાણવા. પૃથ્વીકાયિકો બધાં સમાન વેદનાવાળા છે ? હા, ગૌતમ છે. ભગવાન ! ઓમ કેમ કહો છો ? પૃથ્વીકાયિકો બધાં સંજ્ઞી છે, અસંભૂત અનિયત વેદના વેદ છે. તેથી કહ્યું કે – પૃedીકાયિકો બધાં સમાન વેદનાવાળા છે.
ભગતનું પ્રતીકાયિકો બધાં સમાન ક્રિક્સાવાળા છે ? હા, ગૌતમ! છે. ભગવાન ! એમ કેમ કહ્યું? પૃથ્વીકાયિકો બધાં માયી મિથ્યાËષ્ટિ છે, તેમને પાંચ ક્રિયાઓ અવશય હોય. તે - આરંભિકી, પારિંગ્રહિકી, માયાપત્યયિકી, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદશન પ્રત્યયિકી. તે હેતુથી આમ કહ્યું. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો નૈરયિકવ4 જાણવા. પરંતુ ક્રિ વડે સમ્યગૃષ્ટિ, મિશ્રાદષ્ટિ, મિશ્રદષ્ટિ હોય છે.
જે સમ્યગૃષ્ટિ છે કે બે ભેદે છે – અસંયત અને સંયતાસંયત. તેમાં સંયતાસંયતને ત્રણ ક્રિયાઓ છે - રંભિકી, પરિગ્રહિકી, માયાપત્યચિંકી. જે અસંયત છે, તેમને ચાર ક્રિયાઓ છે - આરંભિકી, પારિગ્રહિકી, માયાપત્યચિકી, અપત્યાખ્યાનક્રિયા. જે મિશ્રાદષ્ટિ અને મિશ્રદષ્ટિ છે, તેમને અવશ્ય પાંચ ક્રિયા છે - ઉકત ચાર ક્રિયા અને મિથ્યાદર્શન પ્રત્યાયિકી. બાકી પૂર્વવત.
• વિવેચન-૪૪૭ :
પૃથ્વીકાયિકો આહાર, કર્મ, વર્ણ, લેશ્યા વડે નૈરયિકો માફક કહેવા. પૃથ્વીકાયિકોના આહારદિ વિષયક ચાર સૂત્રો તૈરયિક સૂત્રો માફક પૃથ્વીકાયિકના આલાવાથી કહેવા. કેવળ આહાર સૂત્ર આમ ભાવના છે - પૃથ્વીકાયિકોનું શરીર
ગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શરીર છતાં પણ અલાશરીર - મહાશરીર આગમ વચનથી જાણવું. આગમ વચન આ છે – પૃથ્વીકાયિક પૃથ્વી અપેક્ષાએ ચાર સ્થાનને