Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 88
________________ ૧૭/૩/-/૪૫૯ ૧૬૧ ૧૬૨ લેશ્યાથી કેમ નહીં ? અહીં તિર્યચપંચેન્દ્રિય કે મનુષ્ય, નારકનું આયુ બાંધેલ હોવાથી નરકમાં ઉત્પન્ન થવાવાળો અનુક્રમે તિર્યંચાયુ કે મનુષ્યાયુનો સંપૂર્ણ ક્ષય કર્યો નથી અને અંતમુહd બાકી હોય છે, ત્યારે જે લેશ્યાવાળા નકોમાં ઉત્પન્ન થવાનો છે, તે સંબંધી લેશ્યા વડે પરિણત થાય છે અને અપતિત પરિણામ વડે નકાયુ વેદે છે. તેથી એમ કહેવાય કે કૃષ્ણલેશ્યી કૃષ્ણલેશ્ય તૈરયિકમાં જ ઉત્પન્ન થાય. પ્રશ્નો કૃણાલેશ્યાવાળો જ કેમ ઉદ્વર્તે? દેવ, નારકને વેશ્યા પરિણામ પોતાના ભવ પર્યા હોય છે, તેથી. - x - - હવે પૃથ્વીકાયોમાં કૃષ્ણલેશ્યાનું સૂત્ર - અહીં તિર્યંચ અને મનુષ્યોને લેસ્યાનો પરિણામ અંતર્મુહૂર્તનો હોય છે. તેથી કદાચ જે વૈશ્યાવાળો હોય તે લેસ્યા પરિણામવાળો ઉદ્વર્તે અને કદાચ અન્ય લેશ્યા પરિણામવાળો પણ ઉદ્વર્તે, પણ આ તો અવશ્ય છે. કે જે વૈશ્યાવાળામાં ઉત્પન્ન થાય તે અવશ્ય તે લેશ્યાવાળો જ ઉત્પન્ન થાય. કેમકે મનુષ્ય અને તિર્યંચ આગામી ભવની વેશ્યાનું અંતર્મુહૂર્ત વીત્યા પછી અને દેવ-નારકા પોતાના ભવની લેશ્યાનું અંતર્મુહૂર્ણ બાકી હોય ત્યારે પરિણત થયેલ લેશ્યા વડે જીવો પલોકમાં જાય છે - એવું વચન છે. તેથી જ સૂરમાં કહ્યું કે કૃણલેશ્યી પૃથ્વી કૃષ્ણલેશ્વી પૃથ્વીમાં જ ઉપજે આદિ. એ પ્રમાણે નીલ અને કાપોતલેશ્યા કહેવી. તથા જ્યારે તેજલેશ્યી ભવનપતિ ચાવતુ ઈશાન દેવ પોતાના ભવથી ચ્યવી પૃથ્વી માં ઉપજે, ત્યારે કેટલોક કાળ અપર્યાપ્તાવસ્થામાં તેઓને તેજલેશ્યા હોય, પછી ન હોય. કેમકે તથાવિધ ભવસ્વભાવથી તેજલેશ્યા યોગ્ય દ્રવ્ય ગ્રહણની તેઓની શક્તિ નથી, માટે કહ્યું કે તેજોલેશ્યાવાળો ઉત્પન્ન થાય, પણ તેજલેશ્યાવાળે ઉદ્વર્તે નહીં. પૃથ્વીકાયિક માફક અકાયિક અને વનસ્પતિમાં પણ ચાર સૂત્રો કહેવા. કેમકે તેઓને અપર્યાપ્તાવસ્થામાં તેજો સંભવે છે. તેઉકાય, વાયુકાય, વિકલેન્દ્રિયોને પ્રત્યેકને ત્રણ સૂત્રો કહેવા, કેમકે તેમને તેજલેશ્યાનો અસંભવ છે. પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો જેમ પ્રથમની ત્રણ લેગ્યામાં પૃથ્વીકાયિકો કહ્યા, તેમ છ એ લેયામાં કહેવા. કેમકે છમાંની કોઈપણ લેશ્યા વડે તેમને ઉત્પત્તિનો સંભવ છે અને ઉત્પત્તિસંબંધી એકૈક વેશ્યામાં ઉદ્વર્તનાને વિશે છ એ વિકલ્પો સંભવે. છે. સૂત્રપાઠ આવો છે – ભગવત્ ! ખરેખર કૃણ૯ી પંચેન્દ્રિય તિર્યચ, કૃષ્ણલેશ્યી પંચે તિર્યંચમાં ઉત્પન્ન થાય ? અને કૃષ્ણલેસ્પી ઉદ્વર્તે? ઈત્યાદિ - X - X - કદાચ કૃષ્ણલેસ્પી થઈને યાવત્ કદાચ શુક્લલેશ્યી થઈને ઉદ્વર્તે. • x • આ પ્રમાણે નીલ ચાવતુ શુક્લલેશ્યા સંબંધે સૂત્રો કહેવા. વ્યંતરો અસકમારવતુ કહેવા. એટલે તેઓ સંબંધે જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય, તે લેફ્સાવાળો ઉદ્વર્તે - એમ કહેવું. કેમકે સર્વ દેવોને વેશ્યાનો પરિણામ પોતાના ભવ સુધી નિરંતર હોય છે. એ પ્રમાણે લેગ્યાની સંખ્યા વિચારી જયોતિક અને વૈમાનિક સંબંધે સૂત્રો કહેવા. પ્રત્યેક લેશ્યાયી ચોવીશ દંડકના ક્રમથી નૈરયિકાદિ [21/11] પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર સંબંધે સૂત્રો કહેવા. કોઈ આશંકા કરે કે થોડાં એવા એક એક નાકાદિ સંબંધે આ સૂત્ર સમૂહ છે. જ્યારે ઘણાં ભિન્નલેશ્યી નૈરયિકાદિ તે ગતિમાં ઉપજે ત્યારે વસ્તુસ્થિતિ અન્યથા પણ હોય. કેમકે એક વ્યકિતના ધર્મની અપેક્ષાએ સમુદાયનો ધર્મ કવયિત અન્યથા જણાય છે. તેથી શંકા નિવારવા કહે છે – જેમને જેટલી વૈશ્યા સંભવે છે, તેમને તેટલી વેશ્યા વિષયમાં એકૈક સૂત્ર ઉક્ત અર્થવાળું પ્રતિપાદન કરે છે - x • x - હવે કૃણાલેશ્યાદિ ઔરયિકના અવધિજ્ઞાન અને દર્શન વિષયક ક્ષેત્રના પરિણામનું તારતમ્ય કહે છે – • સૂગ-૪૬૦ : ભગવાન કૃષ્ણલેક્સી નૈરયિક કૃષ્ણલેક્સી નૈરયિકની અપેક્ષાથી અવધિજ્ઞાન વડે ચારે દિશામાં અને વિદિશામાં તો કેટલું ક્ષેત્ર જાણે અને જુએ ? ગૌતમ ! તે બહુ ફોગ જાણતો નથી, બહુ ઝ જોતો નથી. દૂર રહેલ x જાણતો કે જતો નથી, થોડું ક્ષેત્ર જાણે છે અને જુએ છે. ભગવત્ ! એમ કેમ કહો છો . • x - ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ બહુ સમરમણીય ભૂમિભાગે ઉભો રહીને. ચોતરફ જુએ તેથી તે પુરષ પૃથવીતળમાં રહેલા પરપની અપેક્ષાએ ચોતરફ જોતો. બહુ મને યાવત જોતો નથી, યાવતુ થોડાં ક્ષેત્રને જુએ છે તે હેતુથી, ગૌતમ ! એમ કહું છું કે કૃષણનૈરયિક ચાવ4 જુએ છે. ભગવાન ! નીલહેરી નૈરયિક, કૃષ્ણલેયી અપેfએ અવધિ વડે ચોતરફ જોતો કેટલા ક્ષેત્રને જાણે અને જુએ ? ગૌતમ ! અતિ ઘણાં ફોમને જાણે અને જુએ. અતિ દૂર ક્ષેત્રને જાણે અને જુએ. અત્યંત સપષ્ટ ક્ષેત્રને જાણે અને જુઓ. અતિ વિશુદ્ધ ફત્રને જાણે અને જુએ. ભગવાન ! એમ કેમ કહો છો • x • ? ગૌતમ! જેમ કોઈ એક પુરુષ બહુ સમરમણીય ભૂમિભાગથી પર્વત ઉપર ચઢીને ચોતરફ જોતો ઘણાં ક્ષેત્રને જુએ ચાવતું વિશુદ્ધતર ક્ષેત્રને જુએ, તે હેતુથી, ગૌતમ ! એમ કહું છું કે નીલલેક્સી ચાવ4 જુએ. ભગવના કાપોતàી નૈરાચિક, નીલલચ્છી નૈરયિકની અપેક્ષાએ અવધિજ્ઞાાન વડે ચોતરફ જોતો કેટલા મને જાણે અને જુએ? ગૌતમાં ઘણાં ક્ષેત્રને ઘણે અને જુએ ચાવતું વિશુદ્ધતર હોમને જુએ ભગવ! એમ કેમ કહો છો • x • ગૌતમાં જેમ કોઈ પુરુષ બહુ સમરમણીય ભૂમિ ભાગેથી પર્વત ઉપર ચઢે અને ઉપર ચઢીને બંને પગ ઉંચા કરી ચોતરફ જુએ, તેથી તે પર્વત ઉપર રહેલા અને પૃથ્વી ઉપર રહેલા પુરુષની અપેક્ષાએ ચોતરફ જોતો ઘણાં ક્ષેત્રને જાણે અને જુઓ યાવ4 સ્પષ્ટ હોને જુએ. તે હેતુથી ગૌતમાં એમ કહું છું કે કાપોતલેગ્રી નૈરયિક નીવલેસ્પી ઐરાચિકની અપેક્ષાઓ ચાવતું સ્પષ્ટ ક્ષેત્રને જુએ છે. - વિવેચન-૪૬૦ :કૃષ્ણલેશ્યી કોઈક નૈરયિક, કૃષ્ણલેશ્યી બીજા નૈરયિકની અપેક્ષાએ અવધિજ્ઞાન

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104