Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 90
________________ ૧૭/૪/-/૪૬૨ • સૂત્ર-૪૬૨ - પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપશસ્ત, સંક્ષિપ્ત ઉષ્ણ, ગતિ, પરિણામ,. પ્રદેશ, અવગાઢ, વણા, સ્થાન, અલબહુd. ૦ પદ-૧૭, ઉદ્દેશ-૪, અધિકાર-૧ ૦ • સૂત્ર-૪૬૩ - ભગવાન ! વેશ્યા કેટલી છે? ગૌતમ ! છ - કૃષ્ણ ચાવત શુકલ ભગવત્ ! કૃષ્ણલેયા, નીલવેશ્યાને પામીને તેના રૂપ-વર્ણ-ગંધરસ-પર્ણપણે વારંવાર પરિણમે ? હા, ગૌતમ ! - x - પરિણમે. ભગવાન ! એમ કેમ કહ્યું : x •? ગૌતમ જેમ દૂધ છાશને પામીને અથવા શુદ્ધ વસ્ત્ર રંગને પામીને તે રૂપ યાવત્ પfપણે વારંવાર પરિણમે છે, તેથી કહું છું કે કૃષ્ણલેચા, નીલલેશ્યા પામીને ચાવત પરિણમે. એ પ્રમાણે આ પાઠ વડે નીલલેશ્યા કાપોતોને પામીને, કાપોત તેજોને પામીને, તેow usને પામીને અને પાલેયા શુકtતેને પામીને યાવતું વારંવાર પરિણમે.. ભગવાન ! ખરેખર કૃષ્ણલા , નીલ-કોલ-તેજી-પ-શુકલલેસ્યાને પામી તેવા રૂપ-વર્ણ-ગંધરસ-પર્ણપણે વારંવાર પરિણમે ? હા, ગૌતમ! - x • તેમ પરિણમે. ભગવન્! એમ કયા હેતુથી કહો છો - x • ગૌતમ જેમ કોઈ વૈડૂર્ય મણિ હોય, તે કાળા-લીલામાતા-ધોળા-પીળા સૂત્ર [દોસ]માં પરોવેલ હોય, તો તે પે યાવતું વારંવાર પરિણમે છે, તે કારણે કહું છું કે - કૃણવેશ્યા, નીલ ચાવતું શુદ્ધ પામીને પરિણમે.. ભગવન્! ખરેખર નીલલેશ્યા, કૃષ્ણ... ચાવત્ શુકલલેશ્યાને પામીને તરૂપપણે યાવતું વારંવાર પરિણમે ? હા, ગૌતમ! એમ જ છે. કાપોતલેચા, કૃણ-નીલ--પા-શુકલ લેયાને પામીને, એ પ્રમાણે તેજલેચા, કૃષ્ણ-નીલકાપોત-પા-શુક્લલશ્યાને પામીને, એ પ્રમાણે પાલેશ્યા, કૃષ્ણ-નીલ-કાપોતતે-શુકલતેશ્યાને પામીને સાવ વારંવાર પરિણમે ? હા, પરિણમે. ભગવન ! શુકલલેશ્યા, કૃષ્ણ-નીલક્કાપોત-dો-પાલેચાને પામીને યાવતું વારંવાર પરિણમે ? હા, ગૌતમ! પરિણમે. • વિવેચન-૪૬૩ - ભગવન ! વેશ્યાઓ કેટલી કહી છે? આ સૂત્ર પૂર્વે પણ કહેલ છે. પણ પરિણામરૂપ અધિકારના પ્રતિપાદન માટે ફરીથી કહેવામાં આવેલ છે. 'છે' શબ્દ પ્રશ્નાર્થમાં છે. ‘નૂન' - નિશ્ચિત. કૃષ્ણલેશ્યા - કૃષ્ણલેશ્યાને યોગ્ય દ્રવ્યોનીલલેશ્યાનીલલેશ્યાને યોગ્ય દ્રવ્યાને પામીને અર્થાત પરસ્પર એકબીજાના અવયવનો સ્પર્શ પ્રાપ્ત કરીને તપ - નીલલેશ્યારૂપપણે, અહીં રૂપ શબ્દ સ્વભાવવાચી છે, તેથી ૧૬૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર નીલલેશ્વાના સ્વભાવપણે વારંવાર પરિણમે ? તેનો સ્વભાવ તેના વણદિરૂપ હોય તેથી કહે છે - તેના વર્ણ-રસ-ગંધ-સ્પર્શરૂપે, અહીં તત્ શબ્દ નીલલેશ્યા માટે જાણવો, તેથી અનેકવાર તિર્યચ, મનુષ્યોને તે તે ભવાંતરની પ્રાપ્તિમાં કે બાકીના સમયે પરિણમે ? - x - હા, ગૌતમ ! એ મને અનુમત છે કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાને પામી તે રૂપે પરિણમે.. અહીં ભાવના એ છે કે – જ્યારે કૃષ્ણલેશ્યી પરિણામી તિર્યંચ કે મનુષ્ય ભવાંતરમાં જાય અને નીલલેશ્યા યોગ્ય દ્રવ્ય ગ્રહણ કરે ત્યારે તેના સંબંધથી તે કણલેશ્યાને યોગ્ય દ્રવ્યો તેવા પ્રકારના જીવના પરિણામરૂપ સહકારી કારણને પામીને નીલલેશ્યા દ્રવ્યરૂપે પરિણમે છે. કેમકે પુદ્ગલનો તે રૂપ પરિણામ પામવાનો સ્વભાવ છે. તેથી નીલલેશ્યા યોગ્ય દ્રવ્ય પ્રાધાન્યથી નીલલેશ્ય પરિણામી થઈ કાળ કરી ભવાંતરમાં ઉત્પન્ન થાય છે. * * * * * આ જ અર્થ દષ્ટાંત વડે કહેવા સૂત્રકારશ્રી કહે છે – જેમ ગાય, બકરી કે ભેંસ ઈત્યાદિ નામવાળું દૂધ હોય તે તૂસી - વલોવેલી છાસને પામીને પરસ્પર અવયવ સાઈથી એકમેક થઈને તથા શુદ્ધ વસ્ત્ર, કેમકે મલિન વા તેવું રંગાતુ નથી, મજીઠ આદિનો રંગ પામીને, મજીઠાદિ રંગના સ્વભાવરૂપે ઈત્યાદિ પરિણમે છે. તે પ્રમાણે કૃષ્ણલેશ્યા યોગ્ય દ્રવ્યો, નીલલેશ્યા યોગ્ય દ્રવ્યાને પામીને તે રૂપે પરિણમે છે. અર્થાત્ જેમ દૂધ રૂપ કારણમાં રહેલા વણદિ છાશના વણિિદ ભાવે પરિણમે કે શુદ્ધ વસ્ત્રના વણિિદ મજીઠાદિ રંગ દ્રવ્યના વણદિભાવે પરિણમે તેમ કૃષ્ણલેશ્યા યોગ્ય દ્રવ્ય રૂપ કારણમાં રહેલા વર્ણાદિ નીલલેસ્યા યોગ્ય દ્રવ્ય પરિણમે. એ પ્રમાણે પૂર્વ-પૂર્વની વેશ્યાનું અનુક્રમે બાકીની બધી લેચ્છારૂપે યથાસંભવ પરિણમન થાય તે પ્રમાં કહેલ છે – ભગવદ્ ! ખરેખર કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાકાપોતલૈયાદિને પામીને તે રૂપે પરિણામે ? ઈત્યાદિ. અહીં ‘વા' શબ્દ બધે જાણવો. એટલે નીલલેશ્યા અથવા કાપોતલેશ્યા ચાવતુ શુક્લલેશ્યાને પામી તે રૂપે પરિણત થાય, કેમકે એક લેસ્થાનો પરસ્પર વિરુદ્ધપણે એક સમયે અનેક લેશ્યરૂપે પરિણામ થવો અસંભવ છે. - x - આ વિષયમાં ટાંતાર્થે સત્રકાશ્રી કહે છે - જેમ પૈડર્યમણિ એક જ છતાં તે તે ઉપાધિ-નિમિત્તરૂપ દ્રવ્યસંબંધથી તે-તે રૂપે પરિણમે છે, તેમ તે કૃષ્ણલેશ્યા યોગ્ય દ્રવ્ય પણ તે તે નીલાદિ લેણ્યા યોગ્ય દ્રવ્યના સંબંધથી તે-તે રૂપે પરિણમે છે. પણ જેમ વૈર્યમણિ પોતાના સ્વરૂપનો ત્યાગ ન કરતાં તે-તે ઉપાધિ દ્રવ્યના સંબંધથી તે તે આકાર માત્રને ધારણ કરવા વડે તે તે રૂપે પરિણમે છે, તેમ આ “કૃષ્ણલેશ્યાયોગ્ય દ્રવ્યો પણ પોતાના સ્વરૂપને ન છોડતાં તે તે નીલાદિલેણ્યા યોગ્ય દ્રવ્યના સંબંધથી તે-તે આકાર માત્ર ધારણ કરવા પડે છે તે રૂપે પરિણમે”- એમ આ દષ્ટાંત ન વિચાર્યું. કેમકે તિર્યંચ અને મનુષ્યોને લૈશ્યા દ્રવ્યોનો સર્વથા તરૂપે પરિમમન સિદ્ધાંત સંમત છે. જો એમ ન હોય તો નાક અને દેવોના લેસ્યાદ્રવ્યોની માફક

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104