Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧ી ---
૧૩૯
૧૪૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર • x • ઈત્યાદિ માટે પૂર્વે કહેલ યોગાત દ્રવ્યરૂપ પક્ષ જ શ્રેયસ્કર છે અને તેને હરિભદ્રસૂરિ આદિએ તે-તે સ્થળે અંગીકૃત કરેલ છે. આ લેણ્યા પદના છ ઉદ્દેશા છે. તેમાં પહેલો –
છે પદ-૧૭, ઉદ્દેશો-૧ $
_પદ-૧૭ લેસ્યા છે ૦ આરંભ – એ પ્રમાણે સોળમું પ્રયોગ પદ કહ્યું. હવે ૧૩માંનો આરંભ કરે છે, તેનો સંબંધ આ છે - પદ ૧૬માં પ્રયોગ પરિણામ કહ્યા. હવે પરિણામની સમાનતાથી લેશ્યા પરિણામ કહે છે. લેશ્યા એટલે શું ? જે વડે આત્મા કર્મની સાથે લેપાય તે લેશ્યા. કણાદિ દ્રવ્યની પ્રધાનતાની આત્માનો પરિણામ વિશેપ. * * * કૃષ્ણાદિ દ્રવ્યો કયા છે ? અહીં યોગ હોય ત્યારે લેગ્યા હોય છે, યોગના અભાવે નહીં. • x • લેશ્યાનું કારણ યોગ છે. લેણ્યા યોગ નિમિત્તક છે, તેમાં બે વિકલ્પો છે - લેણ્યા યોગના અંતર્ગત દ્રવ્યરૂપ છે કે યોગના કારણભૂત કર્મદ્રવ્યરૂપ છે ? તેમા "યોગના કારણભૂત કર્મદ્રવ્યરૂપ નથી. કેમકે તેમાં બે વિકલા સિવાય બીજો વિકલ્પ થતો નથી તે આ રીતે -
વેશ્યા યોગના નિમિતભૂત કર્મદ્રવ્યરૂપ હોય તો તે ઘાતી કર્મદ્રવ્યરૂપ છે કે અઘાતી કર્મદ્રવ્યરૂપ ? ઘાતકર્મ દ્રવ્યરૂપ નથી કેમકે ધાતકર્મના અભાવ છતાં સયોગી કેવલીને લેશ્યા હોય છે, અઘાતી પણ નથી, કેમકે અઘાતી કર્મ હોવા છતાં અયોગી, કેવલીને લેગ્યા નથી, તેથી યોગના અંતર્ગતુ દ્રવ્યરૂપ લેમ્યા માનવી જોઈએ. તે ચોગાંતર્ગત દ્રવ્યો, જ્યાં સુધી કપાયો છે, ત્યાં સુધી તેના ઉદયને વધારે છે. યોગાંતર્ગત દ્રવ્યોનું કષાયના-ઉદયને વઘાસ્વાનું સામર્થ્ય છે. જેમ પિત્ત પ્રકોપથી ક્રોધ અતિ વધતો જણાય છે. વળી બાહ્ય દ્રવ્યો પણ કર્મના ઉદય અને ક્ષયોપશમાદિમાં કારણરૂપે જણાય છે. જેમ-બ્રાહ્મી ઔષધી જ્ઞાનાવરણના ક્ષયોપશમનું અને મદિરાપાન જ્ઞાનાવરણના ઉદયનું કારણ છે. • x - દહીં નિદ્રા દર્શનાવરણ ઉદયનું કારણ બને છે. તો પછી યોગદ્રવ્ય કષાયોદયનું કારણ કેમ ન હોય ? તેથી લેણ્યાથી સ્થિતિ પાક વિશેષ થાય, તેમ શાસ્ત્રમાં કહ્યું તે બરોબર ઘટે છે. કેમકે સ્થિતિ પાક એટલે અનુભાગ. તેનું નિમિત્ત કપાયોદય અંતર્ગતુ લેશ્યા પરિણામ છે. કેવળ યોગાંતર્ગત દ્રવ્યરૂપ સહકારી કારણના ભેદ અને તેની વિચિત્રતાથી કૃણાદિ ભેદ ભિન્ન વિચિત્ર પરિણામો થાય.
તેથી કર્મપ્રકૃતિકાર શિવશર્મસૂરિએ કહ્યું કે સ્થિતિ અને અનુભાગ કષાયથી કરે છે, તે પણ યુક્ત છે, કેમકે કષાયોદય અંતર્ગત્ કૃણાદિ લેશ્યા પરિણામો પણ કપાયરૂપ છે, તેથી કોઈ કહે કે – લેણ્યા યોગના પરિણામરૂપ મનાય તો - યોગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ કરે છે અને કપાયથી સ્થિતિ અને અનુભાગબંધ કરે છે. • એ વચનથી “લેશ્યા પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ થશે, પણ સ્થિતિ બંધનું કારણ નહીં થાય'' - તે પણ અયુક્ત છે, કેમકે તેને ઉક્ત ભાવાર્થનું જ્ઞાન નથી. વળી સ્થિતિનું કારણ વેશ્યા નથી, પણ કષાયો છે. વેશ્યા તો કષાયોદય અંતર્ગતું અનુભાગનું કારણ થાય છે. • x • x -
વળી જે કહ્યું કે “લેશ્યા એ કર્મના નિયંદરૂપ છે - x - તે પણ અયુકત છે. કેમકે વેશ્યા અનુભાગ બંધનું કારણ છે, પણ સ્થિતિબંધનું કારણ નથી. * * * *
૦ પહેલા ઉદ્દેશાની આ અર્થ સંગ્રાહક ગાથા છે - • સૂત્ર-૪૪૨ થી ૪૪૪ :
[૪] સમ એવા આહાર-શરીર-ઉચ્છવાસ, કર્મ, વર્ણ, લેયા, વેદના, ક્રિયા અને વાયુ એ [સાત] અધિકારો છે.
[૪૪] ભગવતુ ! બૈરયિકો બધાં સમાનાહારી, બધાં સમાન શરીરી, બધાં સમાન ઉચ્છવાસ-નિઃશ્વાસવાળા છે ? હે ગૌતમ! આ અથયુકત નથી. ભગવન! એમ કેમ કહ્યું ? ગૌતમ / નૈરયિકો બે પ્રકારે – મહાશરીરી અને અાશરીરી. તેમાં જેઓ મહાશરીરી છે, તેઓ ઘણાં યુગલો આહારે છે, ઘણાં યુગલો પરિણમાવે છે, ઘણાં યુગલો ઉપવાસરૂપે ગ્રહણ કરે છે અને નિઃશ્વાસરૂપે મૂકે છે. વારંવાર - આહાર કરે છે, પરિણમાવે છે, ઉચ્છવાસ રૂપે લે છે, નિઃશ્વાસરૂપે છોડે છે. તેમાં જે અશરીરી છે, તે અન્ય પુગલોનો આહાર કરે છે - પરિણાવે છે - ઉચ્છવાસરૂપે લે છે અને નિઃશ્વાસરૂપે મૂકે છે કદાચિહ્ન - આહાર લે છે, પરિણમાવે છે, ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે, તે હેતુથી કહ્યું કે નૈરયિકો બધાં સમાન આહારવાળા યાવત્ સમાન ઉચ્છવાસ-નિઃશ્વાસવાક્ય નથી.
[૪૪૪) ભગવન્! નૈરયિકો બધાં સમાન કર્મવાળા છે ? ગૌતમ ! આ અર્થ અયુકત છે. ભગવાન ! એમ કેમ કહો છો ? ગૌતમાં ઐયિકો બે ભેદ - પૂર્વોત્પષ્ય, પશ્ચાતોra. તેમાં જે પૂર્વે ઉત્પન્ન છે, તે અત્યકમ છે, પછીથી ઉત્પન્ન છે, તે મહાકર્મી છે. તે હેતુથી હું એમ કહું છું કે બધાં નૈરયિક સમાનકર્મવાળા નથી.
ભગવન્! નૈરયિકો બધાં સમાનવણ છે ? ગૌતમ! એ અર્થ યુક્ત નથી. ભગવન! એમ કેમ કહો છો ? ગૌતમ નૈરયિક બે ભેદે – પૂર્વોત્પw, પણanતો. તેમાં જે પૂર્વે ઉત્પન્ન છે, તે વિશુદ્ધતર વણવાળા છે, પછી ઉત્પન્ન છે, તે અવિશુદ્ધવર્ણવાળા છે. એ હેતુથી કહ્યું કે – બધાં નૈરયિકો સમાન વર્ણવાળા નથી.
એ પ્રમાણે જેમ વર્ષમાં કહ્યું તેમ વેચામાં વિશુદ્ધ ઉચ્ચાવાળા અને અવિશુદ્ધ વેશ્યાવાળા કહેવા.
ભગવાન ! મૈરયિકો બધાં સમાન વેદનાવાળા છે ? ગૌતમી આ આર્થ યુકત નથી. ભગવાન ! આમ કેમ કહ્યું? ગૌતમ ! નૈરયિકો બે ભેદે – સંજ્ઞીભૂત