Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 36
________________ પક ૧૦/-I-393,૩૩૪ વૈમાનિક સુધી જાણવું. ભગવના નૈરયિક, આહાર ચરમથી ચરમ છે કે અચરમ7 ગૌતમાં કદાચ ચરમ, કદાચ અચરમ. એ રીતે વૈમાનિક સુધી છે. ભગવાના નૈરસિકો આહાર ચમ વડે? ચમ પણ, અચરમ પણ છે. એ પ્રમાણે નિરંતર યાવતું વૈમાનિક કહેવું. ભગવન્! નૈરયિક ભાવ ચરમથી શું ચરમ કે યમ છે ? ગૌતમ ! કદાચ ચમ, કદાચ આચરમ. એ રીતે વૈમાનિક સુધી છે. નૈરયિકો, ભાવ ચમ વડે યમ કે અચરમ ? ગૌતમ! ચરમ પણ છે, અચરમ પણ. એ રીતે નિરંતર વૈમાનિક સુધી જાણવું. ભગવના નૈરસિક વર્ણ ચરમથી ચરમ કે અયમ ? કદાચ ચમ, કદાચ અચરમ. નૈરયિકોની પૃચ્છા - ચરમ પણ છે અમ પણ છે. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી જાણવું. આ જ પ્રમાણે ગંધ, સ્ટ, પશ વિશે પણ પ્રશ્નોત્તર સૂત્રમાં છે, તે જાણવા. [39] ગતિ, સ્થિતિ, ભવ, ભાષા, શ્વાસોચ્છવાસ, આહાર, વણ, સ્ટ, ગંધ, સ્પર્શથી ચરમાદિ જાણવા. • વિવેચન-૩૩૩,૩૭૪ - જીવ, ગતિ ચરમથી ચરમ છે? ઈત્યાદિ. ગતિપર્યાયરૂપ ચરમ તે ગતિચરમ. ગતિ ચરમથી ચરમ કે અચરમ? કોઈક ચરમ, કોઈક અચરમાં જે પ્રશ્ન સમયે મનુષ્ય ગતિ પયયિમાં છે, પણ પછી મુક્ત થતાં, કોઈપણ ગતિપયયિને નહીં પામે, તે ગતિ ચરમ, બીજા ગતિ અચરમ. નૈરયિક સંબંધે પ્રશ્ન - નરકગતિરૂપ ચરમ પયય વડે ચમ કે અચરમ? જે નકગતિ પર્યાયથી નીકળીને ફરીથી નકગતિ નહીં અનુભવે તે સમ, બીજા ચરમ. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી નિરંતર વૈમાનિક સુધી કહેવું. બહુવચન સૂત્રમાં “ચરમ પણ અને અચરમ પણ" કહ્યા. કેમકે કેટલાંક નરકગતિ પર્યાયથી ચરમ હોય, બીજા અચરમ હોય છે. એ રીતે તે-તે ગતિને આશ્રીને બધાં સ્થાનો વિચારવા. સ્થિતિ ચરમ - છેલ્લા સમયની સ્થિતિરૂપ ચરમ પર્યાય વડે વિચારતા નૈરયિકો ચરમ કે અચમ ? કોઈ ચરમ, કોઈ અચરમ. અહીં પ્રશ્ન સમયે “સ્થિતિનો છેલ્લો સમય' અર્થ નથી, • x • પણ પ્રશ્ન સમયે જે નારકો છે, તે અનુક્રમે પોતપોતાની સ્થિતિના ચરમ સમયને પ્રાપ્ત થયેલા તે રૂપે તે ચરમ કે અચરમ છે. ભવ ચરમ સૂત્ર, ગતિ પમ માફક જાણવું. * * * * * ભાષા ચરમ - છેલ્લી ભાષા. - X - બાકી સુગમ છે - X - X • ભાવ ચરમમાં દયિક ભાવ લેવો. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર છે પદ-૧૧-“ભાષા” છે - X - X - X — છે એ પ્રમાણે દશમાં પદની વ્યાખ્યા કરી. હવે ૧૧-મું કહે છે - તેનો સંબંધ આ છે - પદ-૧૦ માં જીવોનું જે ઉપપાત ઝ, તેનો ચરમ-અચરમ વિભાગ કહ્યો. અહીં ભાષા-સત્યાદિ વિભાગ કહે છે. • સૂત્ર-39૫ : - ભગવના હું માનું છું કે ભાષા વધારણી છે, ચિંતવું છું કે ભાળ અવધારણી છે, મનન અને ચિંતન કરું છું કે ભાષા અવધારણી છે તો હું તેમ માનું? હા, ગૌતમાં તું એમ માન કે ભાષા અવધારણી છે, તું એમ ચિંતવ કે ભાષા અવધારણી છે, તું એમ મનન અને ચિંતન કર કે ભાષા અવધારણી છે. * * ભગવદ્ ! અdધારિણી ભાષા શું સત્ય, મૃષા, સત્યામૃષા કે અસત્યામૃષા છે ? ગૌતમ! કદાચ સત્ય, કદાચ મૃષા, કદાચ સત્યામૃષા, કદાચ અસત્યામૃષા છે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ ! આરાધની સત્યા, વિરાધની મૃષા, આરાદાની વિરાધની સત્યામૃષા, ન આરાધની-ન વિરાધની-ન આરાધીનવિરાધની તે ચોથી અસત્યામૃ ભાષા છે, તેથી ઉપર મુજબ કહ્યું • વિવેચન-39પ : ને શબ્દ અથ અર્થમાં છે. તે વાક્ય ઉપન્યાસાર્થે છે. તૂર્વ અવયવ અહીં અવધારણા અર્થમાં છે. પરંત - આમંત્રણ છે. • x • જેના વડે અર્થનો નિશ્ચય કરાય તે અવધારણી અર્થાત્ અવબોધના બીજરૂપ, બોલાય તે ભાષા, ભાષાને યોગ્ય હોવાથી પરિણમન કરેલ અને ત્યજેલ ભાષા વર્ગણા દ્રવ્યનો સમુદાય. માનું છું, વિચાર્યા વિના માનું છું તેમ નહીં, પણ યુક્તિ વડે ચિંતવું પણ છું કે ભાષા અવધારણી છે, એ રીતે પોતાનો અભિપ્રાય ભગવંતને કહ્યો. પછી પ્રસ્તુત અર્ચના નિશ્ચય માટે પૂછે છે, અથ શબ્દ અહીં પ્રશ્ન-અર્થમાં છે. અહીં સૂત્રાર્થ એવો છે કે પહેલા મનનચિંતન રજુ કર્યું, પછી આ મારી માન્યતા નિરdધ છે ? પૂછીને પ્રશ્ન સમયની પૂર્વે જેમ મનન-ચિંતન કર્યું હતું, તેમ અત્યારે મનન-ચિંતન કરું ? અન્ય પ્રકારે નહીં ? એ પ્રમાણે ભગવંતના જ્ઞાન સાથે સંવાદ કરવાને ઈચછતા ગૌતમસ્વામી પૂછે છે - તહ Naf, તથા શબ્દ અહીં નિર્દેશ અર્યમાં છે - x • અત્ જેમ મેં પૂર્વે ચિંતવેલું તેમ હાલ ચિંતવું કે ભાષા અવધારણી છે ? તે બરોબર છે ? ત્યારે ભગવંતે ગૌતમસ્વામીના અભિપ્રાયનિવેદનરૂપ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું - ત - આ શબ્દ અહીં પ્રત્યપધારણ અર્થમાં જાણવો. - x - ગૌતમ! તું માને છે કે “ભાષા અવધારણી છે,” એ હું કેવળજ્ઞાન વડે જાણું છું, એ અભિપ્રાય છે. તું તેમ ચિંતવે છે, એ પણ હું કેવળી હોવાથી જાણું છું અથ શબ્દ ‘પછી'ના અર્થમાં છે. તે વાત મને સંમત હોવાથી તે નિઃશંક માન કે એ પ્રમાણે ભાષા અવધારણી છે, એ પ્રમાણે નિ:શંક ચિંતન કર, આ તારી માન્યતા યથાર્થ અને નિર્દોષ છે. જે તે પૂર્વે મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104