Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 54
________________ ૧૩|--૪૦૩ સાકારોપયોગ પરિણામ, અનાકારોપયોગ પરિણામ ભગવન! જ્ઞાન પરિણામ કેટલા ભેદે છે? પાંચ ભેદે – અભિનિબોધિક શુde અવધિ મન:પર્યવ કેવળ જ્ઞાન પરિણામ. ભગવન્! અડાને પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ ભેટે છે - મતિ જ્ઞાન પરિણામ, શ્રુત જ્ઞાન પરિણામ, વિર્ભાગજ્ઞાન પરિણામ. ભગવન દર્શન પરિણામ કેટલા ભેદે છે ? ત્રણ ભેદે છે - સમ્યગ્રદર્શન પરિણામ, મિયાદન પરિણામ, સમ્યગૃમિથ્યા દર્શનપરિ ભગવન ચાસ્ત્રિ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે – સામાયિકચા»િ છેદોપસ્થાપનીય પરિહાર વિશુદ્ધિ ચા»િ» સૂખ સંપરાય ચાસ્ત્રિ અને યથાખ્યાતચાસ્ત્રિ પરિણામ. ભગવન / વેદ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ઋણ ભેદ - વેદ પરિણામ, પુરુષવેદ પરિણામ, નપુંસકવેદ પરિણામ. નૈરયિકો ગતિ પરિણામથી નરકગતિક, ઈન્દ્રિય પરિણામ થકી પંચેન્દ્રિય, કષાય પરિણામથી ક્રોધ યાવતુ લોભકષાયી, વેશ્યા પરિણામથી કૃણ-નીલકાપોતલી , યોગ પરિણામથી ગણે યોગી, ઉપયોગ પરિણામથી સાકાર-ચનાકાર ઉપયોગવાળા, જ્ઞાન પરિણામથી અભિનિબોધિક-સુત-અવધિજ્ઞાની, અજ્ઞાન પરિણામથી મતિ-શ્રુત અજ્ઞાની, વિર્ભાગજ્ઞાની. દર્શન પરિણામથી સમ્યક્રષ્ટિ, મિયાર્દષ્ટિ, સમ્ય-મિયાર્દષ્ટિ. ચાસ્ત્રિ પરિણામથી સર્વવિરતિ અને દેશવિરતિ ચાસ્ટિવાળા નથી, પણ અચાીિ છે. વેદપરિણામથી નપુંસકવેદી છે. અસુરકુમારો પણ એમ જ છે. પણ તેઓ દેવગતિવાળા, કૃષ્ણ યાવત્ તેજલેગ્રી, વેદ પરિણામથી સ્ત્રી કે પુરુષવેશવાળા હોય છે. બાકી બધું તેમજ છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃવીકાયિકો ગતિ પરિણામથી તિયચગતિક, ઈન્દ્રિય પરિણામથી એકેન્દ્રિય છે બાકી બધું નૈરાયિકવતુ કહેવું. પણ તે પરિણામથી તોલેચી પણ હોય, યોગ પરિણામથી કાયયોગી, જ્ઞાન પરિણામથી રહિત, જ્ઞાન પરિણામથી મતિશુતજ્ઞાની, દશન પરિણામ વડે મિથ્યાર્દષ્ટિ છે, બાકી બધું તેમજ ગણવું. આ અને વનસ્પતિએમજ જાણવા. તેઉ વાયુ પણ એમજ ાણવા, પણ તેઓ લેયા પરિણામથી નૈરયિકવવું જાણવા. બેઈન્દ્રિયો ગતિ પરિણામથી તિર્યંચગતિક, ઈન્દ્રિય પરિણામથી બેઈન્દ્રિય હોય, બાકી બધું નૈરપિકવ છે. વિશેષ આ • યોગ પરિણામથી વયન અને કાયયોગી, જ્ઞાન પરિણામથી અભિનિબોધિ અને શ્રુતજ્ઞાની પણ હોય, અજ્ઞાન પરિણામથી મતિ-બુત અજ્ઞાની પણ હોય. દર્શન પરિણામથી સસ્પણ અને મિશ્રાદેષ્ટિ પણ હોય, મિit'ષ્ટિ ન હોય. બાકી બધું ચઉસિન્દ્રિય સુધી તેમજ કહેવું માત્ર ઈન્દ્રિયો અધિક કહેવી. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પંચેન્દ્રિય તિર્યંચો ગતિ પરિણામથી તિર્યંચગતિક હોય. બાકી બધું ૌરસિકવવું કહેવું. લેયા પરિણામથી શુક્લલચી સુધી પણ હોય, ચાસ્ત્રિ પરિણામથી અચાસ્ત્રિી કે ચાસ્ટિાચાસ્ત્રિી હોય છે. વેદ પરિણામથી સ્ત્રી-પુરુષ કે નપુંસકવેદી હોય છે. મનુષ્યો ગતિ પરિણામથી મનુષ્ય ગતિક, ઈન્દ્રિય પરિણામ વડે પંચેન્દ્રિય અને અનિન્દ્રિય પણ હોય, કષાય પરિણામથી ક્રોધકષાયી યાવત અકષાયી હોય, વેશ્યા પરિણામથી કૃષ્ણવેશ્યી યાવતુ લેસ્સી હોય, યોગ પરિણામથી મનોયોગી ચાવતુ અયોગી હોય, ઉપયોગ પરિણામથી નરયિકોની જેમ જાણવા. જ્ઞાન પરિણામથી આભિનિભોધિક જ્ઞાની વાવ કેવલજ્ઞાની પણ હોય, અજ્ઞાન પરિણામથી ગણે અજ્ઞાનો, દર્શન પરિણામથી ગણે દરનો, ચારિત્રપરિણામથી સર્વવિરતિ, અવિરતિ, દેશ વિરતિ પણ હોય, વેદ પરિણામથી સ્ત્રીવેદી, પરવેદી, નપુંસકવેદી અથવા આવેદી પણ હોય છે. વ્યંતરો ગતિ પરિણામથી દેવગતિવાળા છે, ઈત્યાદિ અસુરકુમારવ4 કહેવું. જ્યોતિકો પણ એમજ જાણવા. પણ તેઓ માત્ર તેજોચી હોય છે. વૈમાનિકો પણ એમ જ જાણવા, પણ લેયા પરિણામ વડે તેજ-પર-શુકલલચાવાળા હોય છે. એમ જીવ પરિણામ કહ્યા. વિવેચન-૪૦૭ : ગતિ પરિણામના કેટલા ભેદો છે ? સૂઝ પાઠ સિદ્ધ છે. હવે તેમાં જે પરિણામો યુક્ત સૈરયિકાદિ જીવો છે, તે પરિણામોનું તે પ્રકારે પ્રતિપાદન કરે છે – સૂત્રપાઠ ગમ છે, પણ નૈરસિકોને કૃણાદિ ત્રણ જ લેશ્યા હોય છે, બાકીની નહીં. તે ત્રણ લેશ્યા પણ નકપૃથ્વીઓમાં આ ક્રમે છે – પહેલી બે નકભૂમિમાં કાપોતલેશ્યા, ત્રીજી પૃથ્વીમાં કાપોત અને નીલ લેગ્યા, ચોથીમાં નીલ ગ્લેશ્યા, પાંચમીમાં નીલ અને કૃષ્ણ લેશ્યા, છઠી અને સાતમીમાં કૃષ્ણલેશ્યા જ હોય. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય સિવાય બીજા જીવોમાં ચારિક પરિણામ ભવસ્વભાવથી સર્વથા હોતો નથી. માટે અહીં ચા»િ પરિણામનો નિષેધ કર્યો. વેદ પરિણામમાં નૈરયિક નપુંસક જ હોય. કેમકે તત્વાર્થ સૂત્ર કહે છે - નાકો, સંમૂર્ણિમો નપુંસક હોય. એ પ્રમાણે અસુકુમાર પણ જાણવા. પણ તેઓ ગતિને આશ્રીને દેવગતિક છે, મોટી ગાદ્ધિવાળાને તેજલેશ્યા પણ હોય છે. વેદ પરિણામથી પુરુષ અને સ્ત્રીવેદ છે. નપુંસકત્વ અસંભવ છે. પૃથ્વીકાયિક સૂત્રમાં - પૃથ્વી, પાણી અને વનસ્પતિને તેજોવેશ્યા પણ સંભવે છે, કેમકે તેમાં પહેલા બે કલાના દેવો આવીને ઉપજે છે. પૃથ્વી આદિ પાંચે સ્થાવરોમાં સાસ્વાદન સમ્યકત્વ હોતું નથી, તેથી જ્ઞાન અને સમ્યકતવનો અહીં નિષેધ છે. મિશ્રદષ્ટિ પરિણામ સંજ્ઞી પંચેન્દ્રિયોને જ હોય છે. બીજાને નહીં, માટે તેનો નિષેધ

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104