Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
,
સ
૧૫/૨-૪૩૩
૧૨૩ અસંખ્યાતી હોય, પરસ્થાનને આશ્રીને બદ્ધ દ્રવ્યન્દ્રિયો ન હોય. વનસ્પતિકાયિકોને ભદ્ર દ્વોન્દ્રિયો અનંત છે. મનુષ્યોને નૈરયિકપણામાં દ્રવ્યન્દ્રિયો અતીતકાળે અનંત હોય. વમનકાળે નથી, ભાવિમાં થનારી અનંત હોય, એ પ્રમાણે રીવેયકદેવપણા સુધી જણવું. પણ સ્થાનમાં દ્રવ્યન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે કદાચ સંખ્યાતી હોય, કદસ અસંખ્યાતી હોય, ભાવિમાં થનારી અનંત હોય.
ભગવન્! મનુષ્યોને વિજય, વૈજયંત, જયંત, અપરાજિત દેવપણામાં કેટલી વ્યન્દ્રિયો પૂર્વકાળે હોય ? સંખ્યાતી હોય. વર્તમાનકાળે કેટલી હોય ? નથી. ભાવિમાં થનાર કેટલી હોય ? કદાચિત સંખ્યાતી હોય, કદાચિત સંખ્યાની હોય. એ પ્રમાણે સાથિ સિદ્ધ દેવપણામાં દ્રવ્યન્દ્રિયો પૂર્વકાળે નથી, વર્તમાનકાળે નથી, ભાવિમાં થનારી અસંખ્યાતી હોય. આમ વૈવેયક દેવો સુધી જાણવું.
ભગવાન ! વિજયાદિ ચારને નારકપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે કેટલી હોય ગૌતમ! અનંત હોય. વર્તમાનકાળે કેટલી હોય ? ન હોય. ભાવિમાં થનારી કેટલી હોય ? ન હોય. એ પ્રમાણે જ્યોતિકદેવત્વમાં સુધી પણ જાણવું. પરંતુ મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે ન હોય અને ભાવિમાં થનાર અસંખ્યાતી હોય. એ પ્રમાણે ચાવતું પૈવેયક દેવપણામાં વસ્થાન અપેક્ષાએ અતીતકાળે અસંખ્યાતી હોય. વર્તમાનકાળે અસંખ્યાતી હોય, ભાવિમાં થનાર અસંખ્યાતી હોય. સવપ્રિસિદ્ધ દેવપણામાં દ્રવ્યેન્દ્રિો અતીતકાળે ન હોય, વર્તમાનકાળે ન હોય, ભાવિમાં થનારી અસંખ્યાતી હોય.
ભગવના સવથિસિદ્ધ દેવોને નાકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે હોય ? ગૌતમઅનંત હોય. વર્તમાનકાળે કેટલી હોય ? ન હોય. ભાવિમાં થનારી કેટલી હોય ? ન હોય. એ પ્રમાણે મનુષ્ય સિવાય યાવત્ ઝવેયક દેવપણામાં જણાવું. મનુષ્યપણામાં દ્રન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે ન હોય, ભાવિમાં થનારી અસંખ્યાતી હોય. વિજયાદિ ચાર અનુત્તરમાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે કેટલી હોય? સંસ્માત.. વતમાનકાળે ? ન હોય. ભાવિમાં થનારી ? ન હોય. ભાવિમાં થનારી ? ન હોય. ભાવિમાં થનારી ? ન હોય. સવથિસિદ્ધ દેવોને સવર્ણસિદ્ધપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો પૂર્વ કાળ હોય ? ન હોય. વર્તમાનકાળે કેટલી હોય ? સંખ્યાતી હોય, ભાવિમાં થનારી કેટલી હોય ? ન હોય.
ભગવન્! ભાવેન્દ્રિયો કેટલી હોય ? પાંચ. - શ્રોસેન્દ્રિય યાવત્ પશનેન્દ્રિય. ભગવન / નૈરયિકોને કેટલી ભાવેન્દ્રિય હોય ? પાંચ • એન્દ્રિય ચાવત સ્પશનન્દ્રિય. એ પ્રમાણે જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલી વૈમાનિક સુધી કહેવી.
ભગવન! એક-એક નૈરમિકને ભૂતકાળમાં કેટલી ભાવેન્દ્રિયો હોય? ગૌતમ! અનંત હોય. વર્તમાનકાળે ? પાંચ હોય. ભાવિમાં થનારી ? પાંચ, દશ,
૧૨૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અગિયાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે અસુકુમારો પણ જાણવા, પણ તેને ભાવિમાં થનારી પાંચ, છ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત ભાવેન્દ્રિયો હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી ગણવું.
આ પ્રમાણે પૃedી, અe, વનસ્પતિકાયિકને પણ જાણવું. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાને પણ જાણવા, તે% અને વાયુને પણ એમજ કહેતા. પણ ભાવિમાં થનારી છ, સાત, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત ભાવેન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિચિને યાવત્ ઈશાનદેવને અસુરકુમારવત જાણવા. પરંતુ મનુષ્યને ભાવિમાં થનારી ભાવેન્દ્રિયો કોઈને હોય - કોઈને ન હોય, એમ કહેવું. સનતકુમાર ચાવતું ઝવેયકને નૈરયિકની જેમ જાણવા. વિજયાદિ ચાર અનુત્તર દેવને દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે પાંચ હોય, ભાવિમાં થનારી પાંચ, દશ, પંદર કે સંખ્યાતી હોય, સવર્થિ સિદ્ધ દેવને અતીતકાળે અનંત હોય, વર્તમાનકાળે પાંચ હોય, ભાવિમાં થનારી પાંચ હોય.
ભગવાન ! બૈરયિકોને કેટલી ભાવેન્દ્રિયો અતીત કાળે હોય ? ગૌતમ ! અનંત. વર્તમાનકાળે ? અસંખ્યાતી. ભાવિમાં થનારી ? અનંત હોય. એ પ્રમાણે જેમ દ્રવ્યેન્દ્રિયોમાં બહુવચન વડે દંડક કહ્યો, તેમ ભાવેન્દ્રિયમાં પણ કહેવો. પરંતુ વનસ્પતિકાયિકોને વર્તમાનકાળે ભાવેન્દ્રિયો અનંત હોય.
ભગવન પ્રત્યેક નૈરચિકને નૈરયિકપણામાં કેટલી ભાવેન્દ્રિયો અતીતકાળે . હોય? ગૌતમ! અનંત વમિાનકાળે કેટલી હોય? પાંચ. ભાવિમાં થનારી ? કોઈને હોય • કોઈને ન હોય. જેને હોય તેને પાંચ, દશ, પંદર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે અસુરકુમારથી નિતકુમાર સુધી જાણવા, પણ વર્તમાનકાળે ન હોય. પૃeતીકાયિકશી ચાવતુ બેઈન્દ્રિયપણમાં જેમ દ્રવ્યેન્દ્રિયો કહી, તેમ ભાવેન્દ્રિયો કહેવી.
તેઈન્દ્રિયપણામાં પણ તેમજ કહેતું, પરંતુ ભાવિમાં થનારી ત્રણ, છ, નવ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત ભાવેદ્રિયો કહેવી. ચઉરિદ્રયપણામાં પણ એમ જ જાણતું, પરંતુ ભાવિમાં થનારી ભાવેન્દ્રિો ચાર, આઠ, સંધ્યાતી, અસંખ્યાતી કે અનંત હોય. એ પ્રમાણે દ્રવ્યેન્દ્રિયોના ચરે પાઠ મુજબ અહીં ચારે પાઠ કહેવા પરંતુ બીજા પાઠમાં જેને જેટલી ઈન્દ્રિયો હોય, તેને તેટલી ઈન્દ્રિયો ભાવિમાં રણવી. ચોથા પાઠમાં દ્રન્દ્રિયવત કહેવી. ચાવ4 સાિિસદ્ધદેવપણામાં અતીતકાળે ભાવેન્દ્રિયો ન હોય, વર્તમાનકાળ સંખ્યાતી હોય, ભાવિમાં થનારી ન હોય.
• વિવેચન-૪૩૩ -
ભગવદ્ ! ઈન્દ્રિયો કેટલા પ્રકારે છે ? સૂત્ર સુગમ છે. - X - X • એકૈક જીવ સંબંધે અતીત, બદ્ધ, પુરસ્કૃતુ દ્રવ્યેન્દ્રિય વિચારમાં પુરસ્કૃ-ભાવિ દ્રવ્યેન્દ્રિય આઠ, સોળ આદિ કહી છે. જે નૈરયિક પછીના જ ભવમાં મનુષ્યત્વ પામીને સિદ્ધ થાય, તેને મનુષ્યભવ સંબંધી આઠ ઈન્દ્રિયો, પછીના ભવમાં તિર્યચપણુ પામી પછી મનુષ્યત્વ