Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 50
________________ ૧૨-I-૪૦૩,૪૦૪ રોગથી અસંખ્યાત લોકપ્રમાણ છે, મુકત શરીરો છે તે અનંતા છે, કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે, ભવ્ય કરતાં અનંતગુણ અને સિદ્ધોના અનંતમાં ભણે છે. • • • ભગવાન ! પૃથ્વીના ઐક્રિય શરીર કેટલા છે ? ગૌતમ ! બે પ્રકારે - બદ્ધ અને મુક્ત. બદ્ધ શરીર છે, તે તેઓને નથી. જે મુકત શરીરો છે, તે તેમના ઔદારિકશરીરવત છે. એ રીતે આહાક શરીર પણ કહેવા. તૈજસ અને કામણ શરીરો તેમના ઔદારિકશરીરવત કહેવા. પ્રમાણે અકાય, તેઉકાય પણ કહેવા. ભગવાન ! વાયુકાયિકોને કેટલાં ઔદારિક શરીરો છે ગૌતમ ઔદાકિ શરીર બે પ્રકારના – બદ્ધ અને મુક્ત તે બંને પૃedી ના ઔદારિક શરીરવતું કહેવા. વૈકિય શરીરની પૃચ્છા - ગૌતમ! બે પ્રકારે - બદ્ધ અને મુકત. બદ્ધ શરીરો અસંખ્યાતા છે, સમયે સમયે અપહાર કરાતા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ માત્ર કાળ સુધી અપહરાય છે, તો પણ અપહરાતા નથી. મુક્ત શરીર પૃથ્વીવતુ જણવા. આહારક, તૈજસ, કામણ શરીરો પૃથ્વી વત્ કહેવા... વનતિકાયિકો પૃedી વત્ જાણવા. પણ તેના તૈજસ, કામણ શરીરો સામાન્ય તૈજસ, કામણ માફક જાણવા. ભગવત્ ! બેઈન્દ્રિયોને કેટલા પ્રકારે ઔદારિકશરીર છે ગૌતમ બે ભેદ – બદ્ધ અને મુક્ત બદ્ધ શરીરો અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પતરના અસંખ્યાત ભાગ પ્રમાણ અસંખ્યાતી શ્રેણીઓ જાણવી. તે શ્રેણીની નિષ્ફભસૂચિ અાંગ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ અથવા અસંખ્યાતા શ્રેણીના વર્ગમૂળ પ્રમાણ વણવી. • વિવેચન-૪૦૩,૪૦૪ - (ચાલુ) અસુકુમારોને દારિક શરીરો નૈરયિકવતુ જાણવા. તેમના બદ્ધવૈકિય શરીરો અસંખ્યાતા છે. તે અસંખ્યાતા, કાળ અને ક્ષેત્ર વડે નિરૂપણ સૂત્રકારે કરેલ છે - x • નારકોના વિચારમાં પણ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શ્રેણીઓ કહી છે. તેથી બીજું વિશેષ પરિણામ કહે છે - તે શ્રેણીના પરિમાણ માટે જે વિડંભ સૂચિ છે, તે અંગુલપમાણ ક્ષેત્રના પ્રદેશ સશિના પ્રથમ વર્ગમૂળના સંખ્યાતમા ભાગ પ્રમાણ છે * * * * * એ પ્રમાણે નૈરયિકો કરતાં અસુરકુમારોને વિકુંભસૂચિ અસંખ્યાતગુણા હીન જાણવી. તે આ પ્રમાણે - નૈરયિકોના પરિમાણ માટે જે વિપ્લભ સૂચિ છે. તે અંગુલના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળ સાથે ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલા પ્રદેશની જાણવી. • x • તેથી અસંખ્યાતગુણ પ્રથમ વર્ગમૂલના પ્રદેશરૂપ નૈરયિકોની વિઠંભસૂચિ છે અને અસુરકુમારોની સૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂલના સંખ્યાતા ભાગના પ્રદેશરૂપ છે અને એ યુક્ત પણ છે • x + x • x - પૃથ્વી, ચા, ઉo સૂગોમાં બદ્ધ ઔદારિક શરીરો અસંખ્યાતા છે. તેમાં પણ કાળને આશ્રીને પરિણામ વિચારતા પ્રતિ સમય એક એક શરીરનો પહાર કરતાં પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે બધાં શરીરો અપહરાય છે. ફોગથી પોતાની અવગાહના વડે અસંખ્યાતલોક વ્યાપ્ત થાય ઈત્યાદિ સૂત્રાર્થવતું. વાયુકાયને પણ દારિક શરીરો પૃથ્વી આદિ માફક જાણવા. તેઓને બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે અને પ્રતિસમય એક-એકનો પહાર કરાતા પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ કાળે બધાં વડે અપહરાય છે. વાયુકાયિકો ચાર પ્રકારે સૂમ અને બાદર, તે એક એકના બન્ને પ્રકા-પર્યાપ્તા, અપયMિા. તેમાં બાદર પતિના સિવાયના બાકીના ત્રણે પ્રત્યેક અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. જેઓ બાદર પયતા છે, તે પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તેમાં ત્રણ પ્રકારના વાયુકાયને વૈક્રિયલબ્ધિ નથી. બાદર પર્યાપ્તામાં પણ સંખ્યાતા ભાગમાગને વૈક્રિયલબ્ધિ છે, પણ બાકીનાને નથી. - x - ૪ - કેટલાંક આચાર્યો કહે છે – “બધાં વાયુ પૈક્રિયલબ્ધિવાળા જ હોય છે. કેમકે વૈક્રિયલબ્ધિ સહિત વાયુકાયને ચેટાનો જ અસંભવ છે.” તે યુક્ત છે. કેમકે વસ્તુસ્થિતિનું પરિજ્ઞાન નથી. વાયુ સ્વભાવથી ગતિક્રિયાવાળા હોય છે. તેથી વૈક્રિયરહિત છતાં વાય છે, એમ જાણવું કેમકે “વાય છે તે વાયુ.” • x • મુક્ત વૈક્રિય શરીરો સામાન્ય મુક્ત વૈક્રિયવતુ જાણવા. બાકી સૂત્રાર્થવતુ છે. બેઈન્દ્રિયસણમાં બદ્ધ ઔદારિક શરીરો અસંખ્યાતા છે. તેથી કાળને આશ્રીને પરિમાણના વિચારમાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે અપાય છે • x - અસંખ્યાતી શ્રેણીમાં જેટલા આકાશ પ્રદેશો છે તેટલા છે. તે શ્રેણીના પરિમાણ વિશેષનો નિર્ણય કરવા માટે કહે છે – પ્રતરના અસંખ્યાતમા ભાગરૂપ છે. પ્રતરનો અસખ્યાતમો ભાગ તૈરયિક અને ભવનપતિઓને પણ કહો છે, માટે વિશેષતા પરિણામનું નિરૂપણ કરવા માટે સૂચિ પ્રમાણ કહે છે - તે શ્રેણીના પરિણામનો નિશ્ચય કરવા માટે જે વિઠંભ સૂચિ છે તે અસંખ્યાતા કોડાકોડી યોજન પ્રમાણ જાણવી અથવા બીજું વિશેષથી પરિમાણ કહે છે – અસંખ્યાતા શ્રેણીના વર્ગમૂલ પ્રમાણ છે. • x " [અહી વૃત્તિકારે કાલ્પનીક સંખ્યાથી દૈટાંત આપેલ છે.) હવે એ બેઈન્દ્રિયો કેટલી અવગાહના વડે વ્યાપ્ત થતા કેટલા કાળે સંપૂર્ણ પ્રતરને વાત કરે ? ગાંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ અવગાહના વડે એક એક આવલિકાના અસંખ્યાતમા ભાગમાં એક એક અવગાહનાની ચના કરવાથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી વડે સંપૂર્ણ પ્રતર વ્યાપ્ત કરે છે. આ જ વાત સાપહારદ્વારથી સૂગકાર કહે છે – • સૂત્ર-૪૦૪ - (ચાલુ) બેઈન્દ્રિયોના બદ્ધ ઔદારિક શરીરોગી ક્ષેત્રને આશીને ગુલપમાણ પતરખંડ વડે અને કાળતી આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ખંડ વડે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળે સમગ્ર પ્રતા અપહરાય છે. • x • તેમાં જે મુકત શરીરો છે, તે ઔધિક ઔદાકિ મુકત શરીરે માફક જાણવા. વૈક્રિય

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104