Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 46
________________ ૧૧/-I-/૩૯૪ થી ૩૯૩ ૩૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ છેતરવા વગેરેના અભિપ્રાયવાળા ઘણાં હોય છે, અને તેઓ અસત્યભાષા હોય છે, તેનાથી અસંખ્યાતપણાં અસત્યમૃષાભાષી છે, કેમકે બેઈન્દ્રિયાદિ જીવો અસત્યમૃષાભાષા બોલે છે, તેમનાથી અનંતગણા અભાષક જીવો કહ્યા છે, કારણ કે સિદ્ધો અને એકેન્દ્રિયો અનંત છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૧-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ . ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે પ્રજ્ઞાાપન ઉપાંગ સુઝના આ ભાષાપદHI વિષયને લઈ તેના વિવેચનરૂપે ભાષા રહસ્યની રય કરેલ છે. જિજ્ઞાસુઓને તે જોવાલાયક છે. - કાનના આઘર્ષની જેમ છે. આ ભેદો જણાવવા સૂત્રકારે પ્રશ્નોત્તર કરેલ છે, તે પાઠસિદ્ધ છે. તેમાં જણાવેલ નાનો પ્રસિદ્ધ છે - x • પ્રસિદ્ધને લોકથી જાણી લેવા. એ ભેદોનું અલાબહત્વ સૂત્રના પ્રામાણ્યથી જાણવું કેમકે તે યુકિતનો વિષય નથી. બાકી બધાં સૂત્રો પાઠસિદ્ધ છે - ૪ - [વયન ભેદો પ્રસિદ્ધ છે છતાં વૃતિમાં જે વિશેષ કહ્યું છે તે આ છે – “આ સ્ત્રી’ એ વચન છે ઈત્યાદિ, અધ્યાત્મ વચન-છેતરવાની બુદ્ધિથી મનમાં જુદુ અને કહેવા જુદે માંગે, પણ જલ્દીથી જે મનમાં છે, તે જ બોલે છે. ઉપનીત-પ્રશંસા વચન, અપનીત-નિંદાવન, ઉપનીતાપનીત-પ્રશંસા કરીને નિંદે. અપનીતોપનીત-નિંદા કરીને પ્રશંસે. અતીત વચન-ભૂતકાળનું વચન આદિ. આ સોળે વચનો યથાવસ્થિત વસ્તુ સંબંધે જાણવા, પણ કાલ્પનિક ન સમજવી. તેથી તેને સમ્યક ઉપયોગપૂર્વક કહે ત્યારે તે ભાષા પ્રજ્ઞાપની જાણવી. - સગ-૩૯૮,૩૯ : [3૯૮] ભાષાના કેટલા ભેદ છે? ગૌતમ! ચાર - સત્ય, મૃષા, સત્યમૃષા, અસત્યામૃષા ભાષા. ભગવન ! આ ચાર ભાષાવકારો બોલનાર આરાધક છે કે વિરાધક ગૌતમ જે તે સાવધાનપણે બોલે આરાદક, પણ વિરાધક નથી. તે સિવાય બીજી અસંયત, અવિરત, અપતિત, અપ્રત્યાખ્યાત પાપકર્મી કોઈપણ ભાષા બોલતો આરાધક નથી, પણ વિરાધક છે.. [3૯૯] ભગવન! આ સત્યભાષી આદિ ચારે જીવોમાં કોણ કોનાથી Ne દિ છે ? ગૌતમ ! સૌથી થોડા જીવો સત્યભાષી, સમૃષાભાષી અસંખ્યાતગણાં, મૃષાભાષી અસંખ્યાતગણી, તેનાથી અસત્યામૃષાભાષી અસંખ્યાતગણાં, અભાષી અનંતગણ છે. • વિવેચન-૩૯૮,૩૯ : સૂત્ર સુગમ છે. પરંતુ સમ્યક પ્રવચનમાલિન્યાદિ રક્ષણ કરવામાં તત્પપણે બોલતો હોય - પ્રવચનનિંદાના રક્ષણાદિ નિમિતે, ગૌરવ-લાઘવને વિચારીને અસત્ય પણ બોલનાર સાધુ આરાધક છે. સાવધાનતાપૂર્વક બોલનાર સિવાય બીજા અસંયત - મન, વચન, કાયાના સંયમ રહિત, અવિરત-સાવધ વ્યાપારથી ન વિરમેલ, પ્રતિહdમિથ્યાદુકૃતાદિ વડે ભૂતકાલીન પાપનો નાશ ન કરેલ, પચ્ચખાણ ન કરેલ એવો સત્યાદિ કોઈપણ ભાષા બોલતો આરાધક નથી. અલાબહત્વના વિચારમાં સૌથી થોડાં સત્યભાષી છે. અહીં સમ્યક ઉપયોગપૂર્વક સર્વજ્ઞ મનના અનુસાર વસ્તુને સિદ્ધ કરવાની બુદ્ધિથી બોલે છે તે સત્યભાષક છે. તેઓ પ્રશ્ન સમયે કેટલાંક જ હોય છે, માટે સૌથી થોડાં કહ્યા છે. તેનાથી અસંખ્યાતપણાં સત્યમૃષા ભાષી છે. કારણ કે ઘણાં જીવોને જે તે પ્રકારે સત્યમૃષા બોલવાનો સંભવ છે, અને લોકમાં તેમ જણાય છે. તેમનાથી અસંખ્યાતપણાં અસત્યભાષી છે, કેમકે કોઘાધીન અને બીજાને

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104