Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૧/-I-IB૯૧ થી ૩૯૩
કર
ભાવથી જે સવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું એક અવાળા યાવત્ પાંચ રસવાળાં ગ્રહણ કરે છે? ગૌતમ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આalીને બધાં ગ્રહણ કરે, ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશીને અવશ્ય પાંચ સવાળા, ગ્રહણ કરે છે. રસથી જે તિક્ત રસવાળાં ગ્રહણ કરે છે, તે શું એકગુણ યાવતું અનંતગુણ તિક્ત રસવાળાં ગ્રહણ કરે છે? ગૌતમ! બધાં ગ્રહણ કરે છે, ચાવત્ મધુરસ સુધી જાણવું.
ભાવથી જે સ્પર્શવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું એક અવાળા યાવતું આઠ સાવિાળા ગ્રહણ કરે છે? ગૌતમ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યને આelીને એક અવાળા ગ્રહણ કરતો નથી, પણ બે યાવતુ ચાર અવાજ ગ્રહણ કરે છે, પાંચ યાવતુ આઠ અથવાળા ગ્રહણ કરતો નથી. ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રીને અવશ્ય ચાર સ્પર્શવાળા ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે – શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રક્ષ સનાળા. જે સ્પર્શથી શીત સ્પર્શવાળા ગ્રહણ કરે છે તે શું એકગુણ યાવત્ અનંતગુણ શીત સ્પર્શવાજ દ્રવ્યો ગ્રહણ કરે ? ગૌતમ ! તે બધાં જ ગ્રહણ કરે. એ પ્રમાણે ઉષ્ણ, સ્નિગ્ધ, રક્ષ દ્રવ્યો સંબંધે જાણવું યાવત્ • અનંતગુણ હૃક્ષ સ્પર્શવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે.
ભગવાન ! જે યાવતુ અનંતગુણ સૂક્ષ દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે ઋષ્ટને ગ્રહણ કરે કે અસ્કૃષ્ટને ? ગૌતમ ! પૃષ્ટને ગ્રહણ કરે પણ અસ્કૃષ્ટને નહીં. ભાવના જે ઋષ્ટ દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે શું અવગાઢ ગ્રહણ કરે છે કે અનવગાઢ દ્રવ્યોને ? ગૌતમ ! અવગઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે પણ નવગાઢ દ્રવ્યોને નહીં. ભગવદ્ ! જે અવગઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું અનંતરાવગાઢ કે પરંપરાવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે ? ગૌતમ! અનંતરાવગઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, પણ પરંપરાગાઢ દ્રવ્યો ગ્રહણ કરતો નથી. ભગવદ્ ! અનંતરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, તે અણુ પ્રદેશવાળાં ગ્રહણ કરે છે કે ભાદર પ્રદેશવાળા ? ગૌતમ! બંને ગ્રહણ કરે. ભગવન જે અણુ કે બાદર દ્રવ્યો ગ્રહણ કરે છે, તે ઉtd કે અધો કે તિછ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે ? ગૌતમ. કણે દિશાથી આવેલાં ગ્રહણ કરે છે. ભગવન ! જે ઉtdઅધો-તિકઈ દિશાથી આવેલ દ્રવ્યો ગ્રહણ કરે છે, તે શું દિમાં-મધ્યમાં-અંતમાં ગ્રહણ કરે છે ? ગૌતમ! આદિ-મધ્ય-અંતમાં ગ્રહણ કરે છે..
ભગવના જે આદિ-મધ્ય-અંતે ગ્રહણ કરે છે તે આ વિષય દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અવિષયક? ગૌતમ! વિષય ગ્રહણ કરે છે, પણ અવિષયને ગ્રહણ કરતો નથી. ભગવન! જે સ્વતિષય દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે અનપૂર્વ કે અનાનુપૂર્વથી ગ્રહણ કરે છે ? ગૌતમ! આનુપૂર્વથી ગ્રહણ કરે છે, અનાનુપૂવથી નહીં ભગવાન ! જે આનુપૂર્વીથી ગ્રહણ કરે છે, તે શું મણ દિશાથી આવેલા કે ચાવત છ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે ? ગૌતમ ! આવશ્ય
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર છ દિશાથી આવેલો ગ્રહણ કરે છે.
[3 પૃષ્ટ, અવગાઢ, અનંતર, અણુ, ભાદર, ઉd, આધો, આદિ, વિષય, પૂર્વ અને અવશ્ય છ દિશાને આપીને કહ્યું..
[33] ભગવન ! જીવ જે દ્રવ્યો ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સાંતર કે નિરંતર ગ્રહણ કરે છે ? ગૌતમ ! બંને ગ્રહણ કરે છે. સાંતર ગ્રહણ કરતો જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમયોનું અંતર કરી ગ્રહણ કરે છે અને નિરંતર ગ્રહણ કરતો જઘન્યથી બે સમય, ઉતકૃષ્ટ અસંખ્યાતા સમય સુધી પ્રતિસમય નિરંતર વિરહિતપણે ગ્રહણ કરે છે. ભગવન જીવ ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો બહાર કાઢે છે, તે શું સાંતર કાઢે કે નિરંતર ? ગૌતમ ! સાંતર બહાર કાઢે છે, નિરંતર નહીં. સાંતર બહાર કાઢતો એક સમયે ગ્રહણ કરે અને બીજા સમયે બહાર કાઢે છે. એ રીતે ગ્રહણ-નિઃશરણ વડે જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત સુધી ગ્રહણ-નિઃસરણ કરે.
ભગવન ! જીવ ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો બહાર કાઢે છે, તે ભિન્ન કાઢે છે કે અભિન્ન ? ગૌતમ! તે બંને કાઢે છે. જે ભિન્ન દ્રવ્યોને કાઢે છે, તે અનંતગણાં વૃદ્ધિની વધતાં લોકાંતને સ્પર્શ છે, જે અભિન્ન દ્રવ્યો કાઢે છે, તે અસંખ્યાતી અવગાહના-qMા પત્ત જઈને ભેદાય, પછી સંખ્યાતા યોજના જઈને વિનાશ પામે.
• વિવેચન-૩૯૧ થી ૩૯૩ :
સપાઠ સુગમ છે. પરંતુ સ્થિત-ગમનકિયારહિત દ્રવ્યો ગ્રહણ કરે છે, અસ્થિત નહીં. દ્રવ્યથી વિચારતાં અનંત પરમાણું રૂપ ભાષા સ્કંધો ગ્રહણ કરે છે, પણ એકબે પરમાણુ અાદિ ઠંધો ગ્રહણ કરતો નથી. કેમકે તે સ્વભાવથી જ જીવોને ગ્રહણ કસ્વાને અયોગ્ય છે. ક્ષેત્ર વિચારમાં અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે કેમકે એક પ્રદેશાદિ વગાઢ દ્રવ્યો તથાવિધ સ્વભાવથી જ ગ્રહણ યોગ્ય છે. કાળથી વિચારતા એકથી અસંખ્યાત સમય સ્થિતિક દ્રવ્યો ગ્રહણ કરે છે. કેમકે પદગલોની અસંખ્યાત કાળ સુધી સ્થિતિ સંભવે છે. અહીં ભગવતીજીના પાકની સાક્ષી આપી છે - x • તે ગ્રહણ કરેલા દ્રવ્યો, ગ્રહણ પછીના સમયે અવશ્ય છૂટે છે - એ સ્વભાવ છે અને તે પછીના સમયે ગ્રહણ થાય છે.
બીજા આચાર્યો કહે છે - એક સમય સ્થિતિક દ્રવ્યો ભાષાના આદિ પરિણામની અપેક્ષાએ જાણવાં, કેમકે પુદ્ગલોનો વિચિત્ર પરિણામ છે. - x - કેટલાંક એક સમય સુધી ભાષાપણે રહે છે. કેટલાંક બે સમય સુધી ચાવતુ કેટલાંક અસંખ્યાતા સમય રહે છે. ગ્રહણ કરાય તે ગ્રહણ કરવાને યોગ્ય દ્રવ્યો છે તેમાંના કેટલાંક વર્ષ પરિણામ વડે એક વર્ણવાળા, કેટલાંક બે વર્ણવાળા આદિ હોય છે. જ્યારે એક પ્રયત્નથી ગૃહીત પણ બધાં દ્રવ્યોના સમુદાયની વિવક્ષા કરીએ ત્યારે અવશ્ય પાંચ વર્ણવાળા ગ્રહણ કરે છે. - x -