Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
www
.
૧/-I-IB૬૨,૩૬૩ થોડો અલોકનો દ્રવ્યાપણે એક અચરમ છે, ચરમો અસંખ્યાતપણાં છે, અચમ અને ચરમો મળીને વિશેષાવિક છે. પ્રદેશાર્થપણે સૌથી થોડાં અલોકના ચરમાંત પ્રદેશો છે, અયમાંત પ્રદેશો અનંતગણ છે, ચમત અને અચરમાંd પ્રદેશો મળીને વિશેષાધિક છે. દ્રવ્યાપદેશાર્થપણે સૌથી થોડો અલોકનો એક અચમ છે, ચરમો અસંખ્યાતપણાં છે, અચરમ અને ચરમો મળીને વિશેષાધિક છે, ચરમાંતપદેશો અસંખ્યાતપણાં છે, અચરમાંત પ્રદેશો અનંતગમાં છે, ચશ્માંત અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે.
લોક અને અલોકના અચમ, ચરમો, ચરમતિપદેશો, અચરમાંત પ્રદેશો દ્વવ્યાપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાપદેશાર્થપણે કોણ કોનાથી અાદિ છે ? સૌથી થોડો લોક, અલોકનો પ્રભાર્થરૂપે એક અચરમ, લોકનો ચરમો અસંખ્યાતગણાં, અલોકના ચરમો વિશેષાધિક છે. લોક અને અલોકનો ચરમ, ચરમો મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સૌથી થોડાં લોકના ચમતપદેશો છે, અલોકના ચરમાંત પ્રદેશો વિશેષાધિક છે, લોકના અચરમાંતપદેશો અસંખ્યાતગણાં છે, અલોકના અચરમાંતપદેશો અનંતગણાં છે, લોક અને લોકના ચમત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે. દ્રવ્યાપદેશા સૌથી થોડો લોક અને અલોકનો દ્રવ્યાપે એક એક અસરમ, લોકના ચમો અસંખ્યાતપણાં, અલોકના ચમો વિરોષાધિક, લોક અને અલોકના અચરમ અને ચઓ મળીને વિશેષાધિક, લોકના ચરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં, અલોકના અચરમાંત પ્રદેશો અનંતગઈ છે, લોક અને આલોકના ચરમાંત અને આચરમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે, તેનાથી સર્વ દ્રવ્યો વિશેષાધિક, તેથી સર્વે પ્રદેશો અનતગણા, તેથી સર્વે પર્યાયો અનંતગણાં છે.
• વિવેચન-૩૫૯,૩૬૦ :
પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર સૂત્રમાં સૌથી થોડો દ્રવ્યાર્થપણે આ રનપભાનો અચરમખંડ છે. કેમકે તે એક છે. - X - X - તવાવિધ એક સ્કંધના પરિણામથી પરિણત માટે તે એક છે, તેથી સૌથી અા છે. તેનાથી ચરમખંડો અસંખ્યાતપણાં છે, કેમકે તે અસંખ્યાતા છે. - x + અચરમખંડ અને ચરમખંડો મળીને વિશેષાધિક છે, કેમકે જે અચરમખંડ, ચરમદ્રવ્યોમાં નાંખીએ એટલે ચરમખંડોથી એક સંખ્યાત અધિક થાય છે. - • • પ્રદેશાર્થરૂપે વિચારતાં સૌથી થોડાં ચરમાંત પ્રદેશો છે, કેમકે ચરમખંડો, મધ્યખંડો કરતાં સૂમો છે. - x- તેનાથી અચરમપદેશો અસંખ્યાતપણાં છે કેમકે અચરમખંડ એક છે, તો પણ ચરમખંડના સમુદાયની અપેક્ષાએ ક્ષેત્રથી અસંખ્યાતગુણ છે. અચરમાંત પ્રદેશો કરતાં ચરમાંત પ્રદેશો અને અયમાંત પ્રદેશો મળીને વિશેષાધિક છે, કેમકે અહીં ચરમાંતપદેશો અચરમાંત પ્રદેશોની અપેક્ષાથી અસંખ્યાત ભાગ પ્રમાણ છે ઈત્યાદિ - ૪ -
દ્રવ્યર્થપદેશાર્થના વિચારમાં ચરમખંડો કરતાં અચરમ ખંડ અને ચરમખંડો
४४
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર મળીને વિશેષાધિક છે. તેનાથી ચરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં છે, - x • x • તેથી અચરમાંત પ્રદેશો અસંખ્યાતપણાં છે. તેનાથી ચરમ અને આચરમના પ્રદેશો મળીને અસંખ્યાતગણાં છે.
- અલોકસૂત્રમાં પ્રદેશાર્થપણે સૌથી થોડાં અલોકના ચરમાંતપદેશો છે, કેમકે લોકનિકટોમાં તેમનો અંત હોય છે. અચરમાંત પ્રદેશો તેનાથી અનંતગણાં છે, કેમકે અલોક અનંત છે. તેનાથી સમુદિત ચરમાંત-અયરમાંતપદેશો વિશેષાધિક છે • x - ૪ -
લોક અને અલોકના સમુદાય વિશે પ્રશ્નસૂત્ર - સુગમ છે. તેનો ઉત્તર આપે છે. લોક અને અલોકનો એક એક અચરમ ખંડ, એક હોવાથી સૌથી ૫ છે. તેનાથી લોકના ચરમખંડદ્રવ્યો અસંખ્યાતગણાં છે, કેમકે તે અસંખ્યાતા છે. તેનાથી અલોકના ચરમો વિશેષાધિક છે. - x • x •x - અલોકના ચરમખંડોથી લોક અને અલોકના અચરમ અને ચરમો મળીને વિશેષાધિક છે. * * * * * * * પ્રદેશાર્ણપણે સૌથી થોડાં લોકના ચરમાંતપદેશો છે. -x- તેનાથી અયરમાંતપદેશો અસંખ્યાતપણાં છે. કેમકે ક્ષેત્ર અતિશય ઘણું છે, તેથી તેના પ્રદેશો પણ ઘણાં-ઘણાં છે. તેનાથી અલોકના અચરમાંતપ્રદેશો અનંતગણાં છે. કેમકે ક્ષેત્ર અનંતગુણ છે. તેનાથી પણ લોકના ચરમાંતપદેશો, અચરમાંતપ્રદેશો તથા અલોકના ચરમાંતપ્રદેશો અને અચમાંતપ્રદેશો મળીને વિશેષાધિક છે. • x • x• આ રીતે દ્રવ્યાર્થ પ્રદેશાર્થનું સૂત્ર સ્વયં વિચારવું પણ લોકાલોકના ગરમાગરમ ખંડોથી લોકના ચરમાં પ્રદેશો અસંખ્યાતપણાં છે, * * * * * * * તેનાથી સર્વ દ્રવ્યો વિશેષાધિક છે. કેમકે અનંતાનંત જીવો, પરમાણુથી અનંત પરમાણુ સુધીના પ્રત્યેક અનંત સ્કંધો ભિન્નભિન્ન દ્રવરૂ૫ છે. તેનાથી સર્વ પ્રદેશો અનંતગણાં છે, તેનાથી સર્વે પર્યાયો અનંતગણાં છે, કેમકે દરેક પ્રદેશે સ્વ અને પર પર્યાયો અનંત છે.
હવે પરમાણુ આદિનો વિચાર કરે છે – • સૂત્ર-૩૬૪ થી 39૧ -
[36] ભગવન / પરમાણુ યુગલ શું ચરમ, અચરમ, અવકતવ્ય, ચમો, અચરમો, અવકતવ્યો છે? અથવા ચરમ અને ચરમ છે ? અથવા ચરમ અને અચરમો છે ? અથવા ચરમો અને અચરમ છે ? અથવા ચમો અને અચરમો છે ? પહેલી ચતુર્ભગી.
અથવા ચસ્મ અને અવકતવ્ય છે? અથવા ચરમ અને અવકતવ્યો છે ? અથવા ચમો અને અવકતવ્ય છે ? અથવા ચરમો અને અવકતવ્યો છે ? આ બીજી ચતુર્ભગી.
અથવા આરામ અને અવક્તવ્ય, અથવા અચરમ અને આવકતવ્યો અથવા અચરમો અને વકતવ્ય, અથવા આચરમો અને અવકતવ્યો છે ? આ બીજી ચતુર્થી છે.