Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 28
________________ ૧૦/-/-/3૬૧ ૪૨ 8 પદ-૧૦-“ચરમાગરમ” છે. - X - X - X - X – ૭ નવમાં પદની વ્યાખ્યા કરી, હવે દશમું કહે છે - તેનો સંબંધ આ છે - પદ નવમાં જીવોની યોનિ કહી. અહીં પ્રાણીઓનું ઉપપાતોગ રત્નપ્રભાદિ છે, તે ચરમ, અચરમ વિભાગથી કહે છે – • સૂત્ર-૩૬૧ - ભગવન પૃવીઓ કેટલી કહી છે? ગૌતમ! આઠ- રતનપભા, શર્કરાપભા, વાલુકાપભા, પંકાભા, ધૂમપભા, તમાભા, તમતમપભા, ઈષતામારા. ભગવન ! રતનપભા પૃથ્વી શું ચરમ, અચરમ, ચરમો, અચરમો, ચરમાંતપદેશરૂપ, અચરમાંતપદેશરૂપ છે ? ગૌતમ! તે ચરમ, અચરમ, ચરો, અચરમો, ચરમાંતપદેશ, અયમાંતપદેશ નથી. નિયમા અચરમ, ચરમોરૂપ, ચરમાંત પ્રદેશરૂપ, અચરમાંત પ્રદેશરૂપ છે. એ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી જાણવું. સૌધર્મથી અનુત્તર સુધી, તથા ઈષામારામાં, તથા લોક અને લોક સંબંધે એમ જ સમજવું. • વિવેચન-૩૬૧ - સૂણ સુગમ છે. પરંતુ ઈષતુ પ્રાગભારા ૪પ-લાખ યોજન લાંબી, પહોળી શુદ્ધ ફટિકના જેવી સિદ્ધશિલા પૃથ્વી છે. વરમ - પર્યત વર્તી, તે ચરમપણું આપેક્ષિક છે. જેમ પૂર્વશરીર અપેક્ષાથી ચરમ શરીર કહેવાય છે. સર્વરમ - અપાંત કે મધ્યવર્તી. તે પણ ચરમની અપેક્ષાએ હોવાથી સાપેક્ષ છે. જેમકે તથાવિધ અને શરીરની અપેક્ષાએ મધ્ય શરીર તે અચરમ શરીર છે. આ રીતે ચમ, અચરમ સંબંધી એક વચનાંતની જેમ બહુવચનાંત પ્રશ્ન કરવો. ચરમો, અચરમો. આ ચાર પ્રશ્નસૂત્રો તથાવિધ એકવપરિણામી દ્રવ્ય સંબંધે કર્યા. હવે પ્રદેશોને આશ્રીને બે પ્રશ્ન - ચરમરૂપ અને અંતે રહેલ હોવાથી અન્તવર્તી ખંડો ચરમાંતો કહે છે, તેના પ્રદેશો તે ચરમાંત પ્રદેશો. અંતે ન હોય તે અચરમ-મધ્યવર્તી ખંડ તે અયરમાંત, તેમાંના પ્રદેશો તે અચરમાંત પ્રદેશો. એ પ્રમાણે છ પ્રશ્નો કર્યા, હવે ભગવંત તેનો ઉત્તર આપે છે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વી ચરમ નથી, કેમકે ચરમપણે બીજી વસ્તુની અપેક્ષાથી છે. આ જ કારણથી અચરમ પણ નથી કેમકે અચરમપણું પણ અન્ય વસ્તુની અપેક્ષાથી છે. અર્થાત્ રનપભા પૃથ્વી ચરમ નથી. તેમ મધ્યવર્તી પણ નથી, કેમકે ચરમ-અચરમવ બંને અન્ય વસ્તુની અપેક્ષા છે. • x • આ કારણથી ઘર માઈન • બહુવચનાંત ચરમો પણ નથી કેમકે અપેક્ષા યોગ્ય વસ્તુના અભાવે તેવો વ્યવહાર જ અસંભવ છે. • x • એ પ્રમાણે બહુવચનાંત અચમ ભંગનો પણ નિષેધ કરવો • x• તેમજ ચરમાં પ્રદેશ અને અયરમાંત પ્રદેશ પણ નથી. કેમકે પૂર્વોક્ત યુકિતથી ચરમવ-અચરમવનો અસંભવ હોવાથી તેના પ્રદેશોની કલ્પના પણ અસંભવ છે. તો પછી રત્નપ્રભા કેવી છે ? તે અવશ્ય એકવયનાંત અચરમ અને બહુવચનાંત ચરમરૂપ છે. અર્થાત જો પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ રાપભાને અખંડરૂપે વિવક્ષા કરીને પૂછીએ તો પૂર્વોક્ત ભંગોમાંથી એક પણ ભંગરૂપે વ્યવહાર થતો નથી. પણ જો તે અસંખ્યાતપદેશાવગાઢ હોવાથી અનેક અવયવોના વિભાગરૂપે વિવક્ષા કરીએ તો પૂર્વોક્ત ઉત્તરનો વિષય થાય છે. તે આ રીતે - રત્નપ્રભા પૃથ્વી આ પ્રકારે રહેલી છે, તેના પ્રાંત ભાગે રહેલ લોકાંતનિકૂટરૂપ ખંડો છે તે પ્રત્યેક તથાવિધ વિશિષ્ટ એકરૂપ પરિણામ વડે પરિણત છે, માટે બહુવચનચરમોરૂપ છે, પ્રાંત ભાગના ખંડો સિવાયના મધ્યભાગમાં રત્નપ્રભાનો મોટો ખંડ છે, તે તલાવિધ એકરૂપ પરિણામી હોવાથી તેની એકપે વિવક્ષા કરી છે, માટે અયરમરૂપ છે. આ રપ્રભાના મધ્યવર્તી ખંડ અને પ્રાંત ભાગના ખંડો ઉભયના સમુદાયરૂપ છે, એમ ન હોય તો રત્નપ્રભાના અભાવનો પ્રસંગ આવે. એ પ્રમાણે અવયવ અને અવયવીરૂપ વિચારતા અચરમ અને ચરમોરૂપ એમ અખંડ એક ઉતરના વિષયરૂપે રત્નપ્રભાને કહી. હવે પ્રદેશરૂપે વિચારીએ તો - ચરમાંત પ્રદેશો અને ચાચરમાંત પ્રદેશો રૂપ છે. તે આ રીતે • બહારના ખંડોમાં રહેલા પ્રદેશો, ચરમાંત પ્રદેશો, મધ્ય એક ખંડમાં રહેલા પ્રદેશો તે અચરમાંત પ્રદેશો છે. અન્ય આચાર્યો કહે છે - તળાવિધ પ્રવિષ્ટ ઈતપ્રાંત એક પ્રાદેશિક શ્રેણિપટલરૂપ, મધ્યભાગ તે અચરમ. તો પણ યોગ્ય છે. યથોક્ત સ્વરૂપ પ્રાંત ભાગની એક શ્રેણિના સમુદાયમાં રહેલ પ્રદેશો, ચરમાંત પ્રદેશો અને મધ્ય ભાગમાં રહેલા અયમાંતપ્રદેશો કહેવાય છે, x • x• આ પ્રમાણે સાતમી નસ્ક પૃથ્વી સુધી જાણવું. રતનપભા પૃથ્વી માફક સૌધમિિદ અનુત્તર વિમાન પર્યન્ત વિમાનો, ઈષ પ્રાભાઇ, અને લોક સંબંધે જાણવું. સૂત્રપાઠ સુગમ છે તે વિચારી લેવો * * * * * હવે રત્નપ્રભાદિમાં પ્રત્યેક ચરમાગરમાદિનું અલાબદુત્વ • સૂત્ર-૩૬૩,૩૬૩ : [૩૬] ભગવત્ ! આ રનપભાના ચરમ, ચરમ, ચરમાંત પ્રદેશો અને અચમાંત પ્રદેશોમાં દ્રવ્યથિ, પ્રદેશાર્થ અને દ્રવ્યાપદેશાર્થરૂપે કોણ કોનાથી અભ, બહ, તુલ્ય કે વિશેષ છે? ગૌતમ! સૌથી થોડો આ રતનપભાં પૃથ્વીનો દ્રવ્યાપણે એક ચમ છે, તેથી ચરમો અસંખ્યાતપણાં છે. અચરમ અને ચરમો બંને વિશેષાધિક છે. પ્રદેશાર્થથી સૌથી થોડાં આ રનપભા પૃથ્વીના ચમત પ્રદેશો છે. અચરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં છે, ચરમાંત અને આચરમાંત પ્રદેશો બંને વિશેષાધિક છે. દ્રવ્યોથપદેશાર્થપણે સૌથી થોડાં આ રનપભાપૃથ્વીનો દ્વવ્યાપણે એક અચમ છે, યરમો અસંખ્યાતણાં છે, અયરમ અને ચમો બંને વિશેષાધિક છે, ચરમાંતપદેશો અસંખ્યાતગwાં, અચરમાંતપદેશો અસંખ્યાતગણાં, ચરમાંત અને અસરમાંત પ્રદેશો બંને વિશેષાધિક છે. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી, સૌધર્મ યાવતુ લોકમાં પણ એમજ છે. ભગવના અલોકના અચરમ, ચરમ, ચરમાંતપદેશ અને અચરમાંત પ્રદેશોમાં દ્વવ્યાપે, પ્રદેશાથરૂપે, દ્વવ્યા-uદેશાથરૂપે કોણ કોનાથી અત્યાદિ છે ? સૌથી

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104