Book Title: Agam Kathanuyoga Gujarati Part 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 46
________________ દેવ–દેવી કથા ૪૫ અહીં શક્રનું ફક્ત કથાનક સ્વરૂપ જ અમારું વિષયક્ષેત્ર હોવાથી તે જ્યાં જ્યાં પ્રશ્નકર્તા કે ભગવંતના પપાસક અથવા વંદનકતરૂપે આવેલ હોય તે-તે વાતનું કથામાં સ્થાન અપાયેલ નથી. શકની માફક ઇશાનેન્દ્ર અને ચમરેન્દ્રની કથા નોંધી છે, કેમકે તેમના પૂર્વભવ અને વર્તમાન ભવનો વિશિષ્ટ સંદર્ભ જોવા મળે છે. પરંતુ એ જ રીતે બત્રીશ ઇન્દ્રો (બીજા મતે ચોસઠ ઇન્દ્રો)ના નામોલ્લેખ કે પરિવાર આદિ માત્ર હોય તેને એકપણ કથાની નોંધ દેવ–દેવી વિભાગમાં કરેલ નથી. એ મર્યાદાનો આ વિભાગમાં સ્વીકાર કરીએ છીએ. એ જ રીતે પ્રત્યેક ઇન્દ્રોની અગ્રમડિષી, લોકપાલ ઇત્યાદિના નામે ભલે આગમમાં હોય પણ તેમની–તેમની કથાઓ ન આવતી હોવાથી તે બધાંના નામ–નિર્દેશાદિ કર્યા નથી. તે માટે અલગથી નામ ટેવ ોલી” જેવું અલગ પુસ્તક બને. ૦ આગમ સંદર્ભ : (અમારી સામાન્ય પરિપાટી કથાને અંતે જ આગમ સંદર્ભ સ્થળ નિદર્શનની રહી છે. તો પણ અહીં શક્રના સંદર્ભોનું વૈદુલ્ય દર્શાવવા આ નોંધ પહેલા કરી છે.) આયા. પર૦, પર૫, ૫૩૨, ૫૩૩; ઠામૂ. ૪૩૮, ૯૮રની જ ઠા() ૯૮, ૧૯૨, ૨૧૪, ૨૭૦, ૨૭૪, ૨૮૭, ૩૨૯, ૪૩૮, ૪૩૯, ૫૫૬, ૬૭૪, ૬૭૫, ૬૮૨, ૬૮૩, ૭૨૩, ૭૮૧, ૯૧૯, ૯૯૨; સમ. ૧૦૮, ૧૫૭, ૧૬૩; ભગ ૧૫૫ થી ૧૫૭, ૧૬૪ થી ૧૬૬, ૧૭૨ થી ૧૭૭, ૧૯૪, ૧૫, ૧૯૮ થી ૨૦૦, ૨૦૪, ૨૨૭, ૩૭ર થી ૩૭૪, ૪૮૭, ૪૮૯, ૪૯૧, ૪૯૨, ૬૦૧, ૬૧૭, ૬૨૯, ૬૬૭, ૬૬૮, ૬૭૩, ૬૭૫, ૭૦૮, ૭૨૭ + (આ સૂત્રોની વૃત્તિ), નાયા. ૮૭, ૯૬, ૯૮, ૧૦૩, ૧૦૬, ૨૧૫, ૨૨૦, ૨૩૭; ઉવા. ૨૫, ૨૭; જીવા. ર૯૪, ૩૨૫, ૩૩૦ થી ૩૩૪; પન્ન ૨૨૭, ૨૨૮ + + જંબૂ ૧૩, ૪૬, ૮૪, ૯૦, ૧૬૭, ૧૯૪, ૧૯૭ થી ૧૯૯, ૨૨૭ થી ૨૩૫, ૨૪૩, ૨૪૪; નિર. ૧૮; વીર. ૩, ૩૬; દેવિં. ૧૬૩, ૧૭૦, ૧૭૫, ૧૮૯, ૧૯૩, ૨૦૦, ૨૦, ૨૩૪, ૨૪૧; આવ.નિ ૧૮૯, ૧૯૦, ૧૯૯, ૪૬૧, ૫૦૧, ૫૧૬, ૫૧૭ + (બધાંની વૃત્તિ) આવ યૂ.૧–. ૧૧૭, ૧૩૪, ૧૪૦, ૧૮૧, ૨૨૧, ૨૩૭, ૨૩૮, ૨૫૦, ૩૦૧, ૩૧૩, ૩૧૫, ૩૨૧, ૪૧૧, ૪૧૨; આવનિ ૧૮૮, ૪૭૧ની વૃત્તિ, આવ... પૃ. ૨૩૫, ૨૫૩, ૨૬૮, ૩૦૦; ઉત્ત. ૨૩૪, ૨૮૭, ૨૮૯, ૩૫૦, ૬૦૩; કલ્પસૂત્રમૂળ–૧૪, ૧૫, ૧૬ થી ૨૬ + વૃત્તિ, કલ્પસૂત્રન્યૂ. ૮૫, ૫ કલ્પસૂત્ર–મૂ.ર૦૯ થી વૃત્તિ, તિલ્યો. ૧૮૮; ૦ શક્રેન્દ્ર પરીચય : તે કાળે, તે સમયે શક્ર નામક દેવેન્દ્ર, દેવરાજ, વજપાણિ, પુરંદર, શતક્રતુ, સહસ્ત્રાક્ષ, મઘવા, પાકશાસન, દક્ષિણાર્ધલોકાધિપતિ, બત્રીશલાખ વિમાનોનો સ્વામી, ઐરાવત હાથી પર સવારી કરનાર, સુરેન્દ્ર, રજરહિત આકાશ જેવા નિર્મળ વસ્ત્રધારી, માળાયુક્ત મુગટ ધાર કરેલો, ઉજ્વળ સુવર્ણના સુંદર ચિત્રિત ચંચળ કુંડળોથી જેનું કપાળ સુશોભિત છે, દેદીપ્યમાન શરીરધારી, પરમ દ્ધિશાળી, પરમદ્યુતિશાળી. મહાનુબલી, મહાયશસ્વી, પરમપ્રભાવક, પંચવર્ણા પુષ્પોની લાંબી માળાને ધારણ કરેલો

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274