________________
૧૦૬
આગમ કથાનુયોગ-૬
ગૌતમસ્વામીના પ્રતિબોધથી કૌડિન્ય, દત્ત અને શેવાલ ત્રણે તાપસોએ પરિવાર સહિત દીક્ષા લીધી. દેવતાએ આપેલ સાધુવેશ ગ્રહણ કર્યો. – ૪ – ૮ – ૮ – બધાં – ૪ – ૪ – ૪ – કેવળજ્ઞાન પામ્યા.
૦ આગમ સંદર્ભ :આવ.નિ ૭૬૪ + વૃ
આ વ..૧–પૃ. ૩૮૩; ઉત્ત.નિ ૨૯૬ની ૬
૦ ગોવિંદ ભિક્ષુની કથા:
(આ કથા શ્રમણ વિભાગમાં ગોવિંદ વાચકની કથામાં આવી ગયેલ છે. અત્રે માત્ર તેના ભિલુપણાનો કથાસાર જૂ કરેલ છે).
ગોવિંદ નામે એક ભિક્ષુ હતો. તે બુદ્ધ સાધુ હતો. ત્યારે તેને કોઈ જૈનાચાર્યએ વાદમાં અઢાર વખત હરાવ્યો. ત્યારે તેને થયું કે મારે આમના સિદ્ધાંતનું સ્વરૂપ જાણવું પડશે, તો જ હું તેમને વાદમાં જીતી શકીશ – ૪ – ૪ – તે જ આચાર્ય પાસે દીક્ષિત થયા – ૪ – ૪ – સામાયિકાદિ અધ્યયન કરતાં શુદ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કર્યું – ૪ – ૪ - પુનઃ વ્રત ઉચ્ચર્યા – ૪ – ૪ – ત્યારબાદ ગોવિંદ આર્યએ કેટલીક નિર્યુક્તિ રચી. વિશેષ વિગત માટે કથા જુઓ ગોવિંદ વાચક.
૦ આગમ સંદર્ભ :આયLયૂ. ૨૭, ૬૦, ૨૨૮; ઠા. ૮૯૮, ૯૬૩ની વૃ, નિસી.ભા. ૩૬૫૬, પપ૭૩ + ચૂ. વિવ.ભા. ર૭૦૯, ર૭૧૦ + વૃ;
આ ચૂર-થ ૨૦૧, ૩૦૬, ૩૨૨ સનિ ૮ર + ;
દસમૂ. ૫૩; – » –– » –– ૦ પોશાલ પરિવ્રાજકની કથા :
| (આ કથા નિલવ વિભાગમાં રોહગુપ્ત નિલવની કથામાં આવી ગયેલ છે. અહીં માત્ર પોશાલ પરિવ્રાજકનો પરીચય માત્ર રજૂ કર્યો છે.)
અંતરંજિકા નગરીમાં એક પરિવ્રાજક પાટાથી પોતાનું પેટ બાંધીને અને જાંબુના વૃક્ષની શાખા હાથમાં લઈને નગરીમાં ભ્રમણ કરતો હતો – ૮ – – – તે કહેતો કે, મારું ઉદર ઘણાં જ્ઞાનથી ભરાઈ ગયું છે. ફાટી ન જાય તે માટે લોઢાના પટ્ટા વડે બાંધી લીધું છે. આખા જંબૂદ્વીપમાં મારો કોઈ પ્રતિવાદી નથી, તેમ દર્શાવવા માટે આ જંબૂવૃક્ષની શાખા હાથમાં રાખેલી છે.
ત્યારપછી તે પરિવ્રાજકે પટડ વગડાવ્યો – આખી નગરી શૂન્ય છે, સર્વે પર પ્રવાદી છે. કોઈ મારો પ્રતિવાદી નથી આચાર્ય શ્રીગુપ્તના શિષ્ય રોહગુસે તે પટ પકડી લીધો – ૮ – ૮ – બંને વચ્ચે વાદ થયો – ૮ – ૮ – ૮ – રોહગુપ્ત વૈરાશિક મતની
સ્થાપના કરી – ૮ – ૮ – પોટ્ટાલ પરાજિત થતો હતો. તેથી પરાજયથી ક્રોધાવેશમાં આવી તેણે વૃશ્ચિક, સર્પ, ઉદર, મૃગ, સુવર, કાગડા અને સમળી વિદ્યા અનુક્રમે છોડી – ૪ – ૪ -- રોહગુપ્ત પ્રતિવિદ્યા ભણીને પોર્ટુશાલને પરાજિત કર્યો ઇત્યાદિ – ૮ – ૮ –
૦ આગમ સંદર્ભ :