________________
અન્યતીર્થિક કથાનક
૧૦૭
ઠા. ૬૮બી ,
નિસી.ભા. પ૬૦૨ + ચું, આવ.ભા. ૧૩૬ થી ૧૪૦ + વૃ, આવ.નિ ૭૭૮ થી ૭૮૮ – ઉત્તમૂ ૩૦૯ +
ઉત્તનિ ૧૬૫, ૧૭૨ ની વૃ
બુહ.ભા. ૭૫૬ની વૃ
આવ.યૂ.૧–પૃ. ૪ર૪; કલ્પ. સ્થવિરાવલી વૃત્તિ,
૦ બુદ્ધીશાક્યની કથા :
બુદ્ધને શાક્ય, સ્વાતિપુત્ર કે શુદ્ધોદન સુત નામે પણ ઓળખવામાં આવે છે. કોઈ સ્વાતિપુત્રને બુદ્ધના અનુયાયીરૂપે પણ ઓળખાવે છે.
આ બુદ્ધ અથવા શાક્ય બૌદ્ધ મતના સંસ્થાપક હતા. તેમના પિતાનું નામ શુદ્ધોદન હતું. તેમની માતાનું નામ માયા હતું.
તેઓ અપ્લાયની હિંસામાં પ્રવૃત્તિવાળા હતા, તેમના પ્રવચન અર્થાત્ સિદ્ધાંતને નવમાં સ્થાનાંગમાં મિથ્યા પ્રવચનરૂપે ઓળખાવેલ છે. પન્નવણા વૃત્તિમાં તેના દર્શનને કુદર્શન કહેલ છે. પિંડ નિર્યુક્તિમાં શ્રમણના પાંચ ભેદમાં એક ભેદ રૂપે શાક્યોનો ઉલ્લેખ જોવા મળે છે. ઉત્તરાધ્યયનમાં પણ તેમને કતીર્થિકરૂપે ઓળખાવેલ છે. કેમકે તેઓ સકારાદિની એષણાવાળા છે. જે પ્રાણિપ્રિય વિષય હોય તેનો જ ઉપદેશ કરનાર કહ્યા છે. આ બુદ્ધને “ચનીક" નામે પણ ઓળખાવેલ છે.
- બુદ્ધનું સ્વતંત્ર કથાનક કે તેના સિદ્ધાંતોનું કોઈ વિશેષ નિરૂપણ પ્રાપ્ત થયું નથી. હાં, આદ્રકકુમાર સાથે બુદ્ધોના વાદનો પ્રસંગ જરૂર નોંધાયેલ છે. જે આદ્રકુમારની કથાથી જાણવો. આ વાત સૂત્રકૃત આગમની નિયુક્તિ આદિમાં વર્ણવાએલ છે.
૦ આગમ સંદર્ભ :આયામૂ. ૨૬, ૬૩, ૪, ૮૨ની વૃ સુય.યૂ. ૪૧૭, ૪૨૯; ઠા ૮૩પની વૃ;
જીવા૧ની વૃ;
પન્ન ૧૮૮ની , આવપૂ.૧–પૃ. ૨૪ર;
આવ.નિ. ૯૩રની
વૃ પિંડનિ ૪૮૩ + , દસ યૂ.પૃ. ૧૭;
ઉત્તમૂ. ૩૦૮ + 4 નંદી.મૂ.૧ની વ
– » ––– » –– ૦ ગરિક તાપસની કથા :
(આ કથા કાર્તિક શ્રેષ્ઠીની કથામાં શ્રમણ વિભાગમાં આવી ગયેલ છે. જેનો કથાસાર અત્રે રજૂ કરેલ છે. વિસ્તૃત કથા માટે જુઓ “કાર્તિક શ્રમણ" કથા)
તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું. માસક્ષમણ – માસક્ષમણ કરતો એવો ગરિક તાપસ (એક પરિવ્રાજક) આવ્યો. ત્યારે કાર્તિક શ્રેષ્ઠી સિવાય બધાં તેના ભક્ત થયા. આ વાત જાણી ઐરિક તાપસ તેના પર ઘણો ક્રોધિત થયો – ૪ – ૪ – રાજા જિતશત્રુએ તેને પારણા માટે નિમંત્રણ આપ્યું ત્યારે ગરિક તાપસે કહ્યું કે, જો કાર્તિક શ્રેષ્ઠી આવીને મને ભોજન પીરસે તો હું પારણું કરવાનું આવું – ૪ – ૪ – રાજાભિયોગથી કાર્તિક શ્રેષ્ઠી આવ્યા. ત્યારે ગરિક તાપસે તેને નાક પર આંગળી ઘસી દર્શાવ્યું કે, તારું નાક કપાયુંને ?
કાર્તિક શ્રેષ્ઠી દીક્ષા લઈ – ૪ – ૪ – શકેન્દ્રરૂપે ઉત્પન્ન થયો. ગરિક તાપસ