________________
૨૫૬
૦ આગમ સંદર્ભ ઉત્તનિ ૧૬૦ + ;
૦ કૂવાના દેડકાનું દૃષ્ટાંત :
X
(આ દૃષ્ટાંત દ્રૌપદીની કથામાં આવી ગયેલ છે.)
૦ આગમ સંદર્ભ :
નાયા. ૯૨;
*→*
૦ મર્યાદા સ્વીકાર સાથે સમાપ્તિ :— આગમોના ચાર મૂળસૂત્રો અને છ છેદ સૂત્રોમાંના મહાનિશીથ સિવાયના છેદસૂત્રોમાં નાના—નાના અનેક દૃષ્ટાંતો છે. જે એકબીજા આગમોમાં પુનરાવર્તન પણ પામે છે અને કથામાં પણ આવે છે. અમે ઘણાં બધાં દૃષ્ટાંતોનો સમાવેશ કર્યો હોવા છતાં નાના—નાના પ્રાસંગિક દૃષ્ટાંતો કે અનામી પ્રસંગો છુટી પણ ગયા છે. ખરેખર તો આગમ કથાનુયોગની માફક “આગમ દૃષ્ટાંત માલા” જેવા કોઈ સ્વતંત્ર ગ્રંથનું સર્જન હેતુ અને દૃષ્ટાંત સહ અલગથી થાય તે ઇચ્છની છે.
X
આગમ કથાનુયોગ–૬
મુનિ દીપરત્નસાગર સંકલિત અને અનુવાદિત દૃષ્ટાંતો સમાપ્ત
-X
આગમ કથાનુયોગ ભાગ–૬ સમાપ્ત
મુનિ દીપરત્નસાગર સંકલિત—અનુવાદિત ૧ થી ૬ ભાગમાં વિભાજિત
આગમ કથાનુયોગ પૂર્ણ થયો