Book Title: Agam Jyot 1971 Varsh 06 Author(s): Agmoddharak Jain Granthmala Publisher: Agmoddharak Jain Granthmala View full book textPage 8
________________ પ્રકાશન સંબંધી oooooooooo અમારું પરમ સૌભાગ્ય છે કે મારામાવતાર, આગમપારદા, સમર્થ આગમવ્યાખ્યાકાર, ભાગમહારક, ધ્યાનસ્થ સ્વ. આ. શ્રી આનંદ સાગરસૂરીશ્વરજી ભગવંતના પદુર શાસ્ત્ર પર્યબોધ વાત્સલસિંધુ ૫ ગચ્છાધિપતિ આ. શ્રી માણિકથસાગરસૂરીશ્વરજીનો મંગળ નિશ્રામાં વિ. ) ૨૧૦ માં પૂ. આગમહારશ્રીના વિયાવત સ કર્મગ્રંથાતિવિચારચાર વિદ્વદર્ય પૂ ગણિવર્ય શ્રી સુર્યોદયસાગરજી મ.ની હાર્દિકે પ્રેરણાથી આગમ દ્વારકશ્રીના સાહિત્યને જિજ્ઞાસુ તરવરુચિ મહાનુભાવોના હાથમાં રજુ કરવા માટે પૂ આગમહારથીના પુનિત સંભારણારૂપે ગ્રંથમાલાની સ્થાપના થયેલી ૧૭ વર્ષના ગાળામાં પૂ. ગચ્છાધિપતિજીની મંગળ માથી જ જેટલા નાના-મોટા ગ્રંથ તથા પૂ. આગમહારાજશ્રીના નવલર્જિત થત સાહિત્યને પ્રગટ કરવાને અણમેલ લહાવે મળે. . . : આમ છતાં અત્યંત હર્ષની વાત એ છે કે આહારકશી ભાગમસંબંધી ઝીણવટભર્યા તરિક વ્યાખ્યાને હજારોની સંખ્યામાં અનેક સ્થળે આપેલ, જેનાં પ્રકાશનને લાભ અનેક સંસ્થાઓ તથા ધર્મ પ્રેમી વ્યક્તિઓએ લીધે છે. છતાં હજી સેંકડોની સંખ્યામાં અપ્રકાશિત વ્યાખ્યાને જંગી સંગ્રહ અનેક જગ્યાએ છે. આવા અપ્રકાશિત ૫૦૦ વ્યાખ્યાનેને સંગ્રહ વિ. સં. ર૨૧માં પૂ. ગચ્છાધિપતિશ્રીનાં ચાતુર્માસ દરમ્યાન અમને મળ્યો જેને સુવ્યવસ્થિતપણે પ્રકાશિત કરવાની ભાવના જાગતાં પૂ. ગચ્છાધિપતિશ્રીના આદેશથી પૂ. શાસન સુભટ તપસ્વી ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મ.ના શિષ્યરન મુનિ શ્રી અભયરાગરજી મ. ગણ તથા પૂ આગમહારથીનાં શિષ્યરત્ન તથા અમારી કંપમાળાની પ્રેરક પૂ. ગણી શ્રી સૂર્યોદયસાગરજી મથીએ સંપાદન સંબંધી બધી જવાબદારી ઉઠાવી અને કૃતાર્થ કર્યા છે.. : આ સંગ્રહ : આગમત 'ના નામથી પ્રકટ કરવાનો નિર્ણયPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 314